- વેપાર

વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની માગ મંદ રહેવાની શક્યતાઃ એમ જંક્શન
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ચોમાસું લંબાઈ જવાને કારણે દેશમાં કોલસાની એકંદરે માગ મંદ રહે તેવી શક્યતા બી ટૂ બી કોમર્સ પ્લેટફોર્મ એમ જંક્શને વ્યક્ત કરી છે. આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન એકંદરે કોલસાની માગ સારી રહેશે, પરંતુ પાઈપલાઈનમાં સ્ટોકનું…
- વેપાર

સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડ ની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 3860થી 3910માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરના નિરુત્સાહી અહેવાલ તેમ…
- વેપાર

આરબીઆઈની પૉલિસીની જાહેરાત પશ્ચાત્ ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે ભવિષ્યની નાણાનીતિ માટે તટસ્થ વલણ અપનાવીને વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્તમાન નાણાકીય વર્ષ માટેના જીડીપીના અંદાજમાં વધારો તથા ફુગાવાના અંદાજમાં ઘટાડો કરવાની સાથે રૂપિયામાં સ્થિરતા લાવવા માટે…
- વેપાર

ભારે ચંચળતાને કારણે કોફીની નિકાસ મંદ પડે તેવી શક્યતા
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની કોફીની નિકાસ ધીમી પડીને 22,000 ટનથી 25,000 ટન આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા દેશનાં ચોથા ક્રમાંકના અગ્રણી નિકાસકાર અલાના ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.નાં એક વરિષ્ઠ અધિકારીએ…
- વેપાર

નિકાસકારોને મળતા લાભની સ્કીમ આરઓડીટીઈપી સ્કીમ માર્ચ, 2026 સુધી લંબાવાઈ
નવી દિલ્હીઃ ગત મંગળવારે સરકારે નિકાસકારોને રાજકીય લાભ આપતી સ્કીમ રેમિસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સ ફોર એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી)ને વધુ છ મહિના સુધી લંબાવીને 31મી માર્ચ, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.આરઓડીટીઈપી સ્કીમ અંતર્ગત નિકાસકારોને ઉત્પાદનથી વિતરણ દરમિયાન થયેલા ડ્યૂટી…
- વેપાર

એનટીપીસીએ સરકારને નાણાકીય વર્ષ 2025નાં અંતિમ ડિવિડન્ડ પેટેની ચુકવણી કરી
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની એનટીપીસીએ તેનાં એડમિનિસ્ટ્રેટીવ મિનિસ્ટ્રી ઑફ પાવરને ગત નાણાકીય વર્ષ 2024-25નાં અંતિમિ ડિવિડન્ડ પેટે રૂ. 3248 કરોડની ચુકવણી કરી છે. એનટીપીસીનાં સીએમડી ગુરદીસિસિંઘ તેમ જ બોર્ડ ઑફ ડિરેક્ટરોએ પાવર ખાતાના પ્રધાન મનોહર લાલને પાવર સચિવ પંકજ અગરવાલની…
- વેપાર

ખાંડમાં નાકા ડિલિવરી ધોરણે મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3880થી 3930માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી…








