- વેપાર

વૈશ્વિક સોનું બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં રૂ. 24નો ઘસરકો, ચાંદી રૂ. 3642 ઉછળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ફેડરલનાં રેટકટનો આશાવાદ પ્રબળ બનતાં તાજેતરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોચ્યા બાદ આજે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં તેજી આગળ ધપી હોવાના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી…
- વેપાર

આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા રૂપિયો 14 પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને માસાન્તને કારણે સ્થાનિક આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 14 પૈસા તૂટીને 89.36ના મથાળે બંધ રહ્યો હતો.જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી…
- વેપાર

જીએસટીનાં ઘટાડાની અસર હળવી ન થાય તે માટે
બેંગ્લુરુઃ કાર ઉત્પાદક મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા સામાન્યરીતે દરેક વર્ષે જાન્યુઆરીમાં વાહનોના ભાવમાં વધારો જાહેર કરતી હોય છે, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કરવામાં આવેલા જીએસટીનાં દરમાં ઘટાડાની અસર હળવી ન થાય તે માટે આગામી જાન્યુઆરીમાં કોઈ ભાવ વધારો કરવામાં નહીં…
- વેપાર

ભારત-યુએઈની કરાર હેઠળ બજાર એક્સેસ, ડેટા શૅરિંગ જેવી બાબતો પર ચર્ચા
નવી દિલ્હીઃ ભારત અને યુએઈએ દ્વીપક્ષીય આર્થિક જોડાણો મજબૂત કરવા માટે બજાર એક્સેસ, ડેટા શૅરિંગ, , સોનાની આયાત માટેના ક્વૉટાની ફાળવણી, એન્ટિ ડમ્પિંગ અને સર્વિસીસ જેવાં મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું વાણિજ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું . ભારત-યુએઈ વચ્ચેનાં કોમ્પ્રિહેન્સિવ…
- વેપાર

ખરીફ ચોખાનું ઉત્પાદન વિક્રમ સપાટીએ, પરંતુ કઠોળ અને તેલીબિયામાં ઘટાડો
નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં પૂરી થયેલી ખરીફ મોસમમાં દેશમાં ચોખાનું ઉત્પાદન આગલા વર્ષના 12.28 કરોડ ટનની સરખામણીમાં 1.4 ટકા વધીને 12.45 કરોડ ટનની સપાટીએ રહ્યું છે, પરંતુ તેની સામે કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું કૃષિ મંત્રાલયે આજે…









