રમેશ ગોહિલ

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
  • વેપાર

    પાંખાં કામકાજે આયાતી તેલમાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 17 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એકસચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશ હતા. આમ વિશ્વ બજારનાં મિશ્ર અહેવાલ ઉપરાંત…

  • વેપારવૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો

    વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના રેટકટના આશાવાદ સાથે સોનામામાં રોકાણકારોની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે…

  • વેપારRBD palmolein prices fall

    પાંખાં કામકાજે વિશ્વ બજારથી વિપરીત આરબીડી પામોલિનમાં નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 40 રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિકમાં આજે ઈદ એ મિલાદની જાહેર રજાને કારણે બૅન્કો બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા…

  • વેપાર

    ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના આરંભે એકંદરે કામકાજો પાંખાં રહ્યા…

  • વેપારખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ

    ખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 10થી 44નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10…

  • વેપારAfter high US tariffs, now there is a proposal to reduce UK import quotas on steel

    સ્ટીલ પરની 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત, આયાત પડકાર વધશે તો ડ્યૂટી વધારાની માગ કરાશે

    નવી દિલ્હીઃ સ્ટીલના અમુક ઉત્પાદનો પરની પ્રસ્તાવિત 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત છે અને જો ભવિષ્યમાં આયાતને લગતા પડકારો સર્જાશે તો ઉદ્યોગ પુનઃ સરકારને ડ્યૂટી વધારવા માટે અનુરોધ કરશે, એમ ઉદ્યોગના અગ્રણી અને ઈન્ડિયન સ્ટીલ એસોસિયેશનનાં પ્રમુખ નવીન જિન્દાલે આજે…

  • વેપાર

    ઑગસ્ટમાં વાહનોના રિટેલ વેચાણમાં 2.84 ટકાની વૃદ્ધિ

    નવી દિલ્હીઃ ગત 15મી ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીનાં દરમાં ઘટાડો કરીને વેરાના માત્ર બે જ દર રાખવાની જાહેરાત કર્યા બાદ ઘણાં ગ્રાહકોએ વાહનોની ખરીદી મોકૂફ રાખી હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં વાહનોનું કુલ રિટેલ વેચાણ ઑગસ્ટ, 2024ની સરખામણીમાં…

  • વેપારઅમેરિકાની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 145ની અને ચાંદીમાં રૂ. 104ની પીછેહઠ

    જમ્બો રેટકટના આશાવાદે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની લગોલગઃ સ્થાનિકમાં રૂ. 974નો ચમકારો, ચાંદી રૂ. 198 વધી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો જમ્બો રેટ કટ કરે તેવા આશાવાદ સાથે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3599.89…

  • વેપારBefore the Fed meeting, gold rose globally, but local silver dropped.

    નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએથી પાછું ફર્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ હેઠળ ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને નવી ઊંચી આૈંસદીઠ 3578.50 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલી…

  • વેપારGlobal gold hits new all-time high on safe-haven demand Local gold rises by Rs 1214 to cross Rs 1.05 lakh, silver sees slow recovery of Rs 137

    સલામતી માટની માગને ટેકે વૈશ્વિક સોનાએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી દર્શાવી..

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બની રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર સોનાએ એક તબક્કે આૈંસદીઠ 3546.99 ડૉલરની અતિહાસિક ઊંચી સપાટી દાખવ્યા બાદ ભાવમાં સાધારણ ઘટાડો…

Back to top button