- વેપાર

ઑક્ટોબર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડોઃ ક્રિસિલ
કોલકાતાઃ ગત ઑગસ્ટ, 2024 પછી ગત ઑક્ટોબર મહિનામાં ભારતની મર્કન્ડાઈઝ નિકાસ વાર્ષિક સરેરાશ 11.8 ટકાના દરે ઘટીને 34.38 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું ક્રિસિલે તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે.આ વર્ષે ગત 27મી ઑગસ્ટથી અમેરિકાએ ભારતથી આયાત થતાં માલ સામેની ટૅરિફ…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં 5.54 અબજનો ઉછાળો
મુંબઈઃ ગત 14મી નવેમ્બરનાં રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં વધારો થવાથી કુલ વિદેશી હૂંડિયામણની અનામત 5.543 અબજ ડૉલર વધીને 692.576 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ…
- વેપાર

ચીનથી આયાત થતાં પૉલિયસ્ટર યાર્નનાં ડમ્પિંગ સામે તપાસ
નવી દિલ્હીઃ ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં પૉલિયસ્ટર ટેક્સ્ચ્યોર્ડ યાર્નનું દેશમાં ડમ્પિંગ થઈ રહ્યું હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતની બે કંપનીઓ દ્વારા થયેલી ફરિયાદને ધ્યાનમાં લેતા ભારત સરકારે તપાસ હાથ ધરી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)ના…
- Top News

સ્થાનિક- વૈશ્વિક ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો 98 પૈસાનો સૌથી મોટો એક દિવસીય કડાકોઃ 89ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે આજે ભારત સહિતના વૈશ્વિક બજારોમાં નરમાઈનું વલણ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો સૌથી મોટા એકદિવસીય 98 પૈસાના કડાકા સાથે 89ની સપાટી કુદાવીને 89.66ની…
- વેપાર

કૃષિ ક્ષેત્ર 10 વર્ષ સુધી ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશેઃ નિતિ આયોગ
નવી દિલ્હીઃ દેશનું કૃષિ ક્ષેત્ર આગામી 10 વર્ષ સુધી સરળતાપૂર્વક ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશે, પરંતુ સાથે સાથે વેરહાઉસની માળખાકીય સુવિધા વિસ્તારવાની પણ જરૂર હોવાનું નિતિ આયોગના સભ્ય રમેશ ચાંદે જણાવ્યું હતું.અત્રે ઔદ્યોગિક સંગઠન પીએચડીસીસીઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા…









