- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોકળ સાબિત થઈ
અમદાવાદઃ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળતાં પોલીસે રવિવાર મોડી રાત સુધી તપાસ કરી હતી પણ કાંઈ ના મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીને રવિવારે મળેલા ઈ-મેલમાં એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેના…