- આપણું ગુજરાત
કિશોરી પર દુષ્કર્મના ગુનામાં અંજારની વિશેષ પોક્સો કોર્ટે ભીમાસરના યુવકને ૨૦ વર્ષના કારાવાસની સજા ફટકારી
ભુજ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ ગુનામાં અંજારની વિશેષ પોક્સો અદાલતે નરાધમને દોષી ઠેરવી ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અંજાર તાલુકાના ભીમાસર (સહારા) ગામના રોહિત ઊર્ફે રાજેશ રાજુ વાઘેલા (વાલ્મીકિ) વિરુધ્ધ…
- નેશનલ
Mahakumbh 2025: કુંભમાં ખોવાયેલા લોકોને AI શોધી કાઢશે, આ નંબર નોંધી લો!
પ્રયાગરાજ: આગામી વર્ષે 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે. પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે સુરક્ષા મુદ્દે નિયમિત રીતે સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે. જોકે, 2025માં યોજાનારા મહાકુંભ પર ડિજિટલાઈઝેશનની અસર જોવા મળશે…
- આપણું ગુજરાત
કચ્છ પર શીતલહેરનો પ્રકોપ યથાવત: નલિયા ૭.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક
ભુજઃ ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ રણપ્રદેશ કચ્છમાં ઉભી થયેલી કોલ્ડવેવની પરિસ્થિતિ યથાવત રહી છે અને હજુ પણ ઠંડીમાં નોંધપાત્ર રાહત મળવાના કોઈ આસાર જણાઈ રહ્યા નથી. અચાનક ઠંડીની ગિરફ્તમાં આવી ચૂકેલા કચ્છના કાશ્મીર ગણાતાં અબડાસા…
- આપણું ગુજરાત
Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન; શ્રમિકોને ભોજન પણ પીરસ્યું
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્ય પ્રધાને શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં…
- મનોરંજન
ધનુષે પૂર્વ સસરા રજનીકાંતને કંઇક આવી રીતે જન્મદિવસની શુભેચ્છા આપી
સુપરસ્ટાર રજનીકાંત આજે, 12 ડિસેમ્બરે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રજનીકાંતના ચાહકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવે છે. જન્મદિવસના પ્રસંગે થલાઈવાના કેટલાક સાથીદારો અને સહ-અભિનેતાઓ સહિત દેશભરના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.…
- નેશનલ
ઝારખંડ સરકારનો મોટો નિર્ણય: મહિલાઓ માટે અનામત અને ખેડૂતો માટે લોનની જાહેરાત
રાંચી: ઝારખંડ સરકારે મહિલાઓને નોકરીઓમાં અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે મહિલાઓને નોકરીઓમાં 33 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે બુધવારે ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્રના ત્રીજા દિવસે તેમના સંબોધન દરમિયાન તેમણે જાહેરાત કરી છે. આ…
- નેશનલ
‘સોરોસ સાથે સોનિયાનો શું સંબંધ છે?’ જે. પી. નડ્ડાના કૉંગ્રેસ પર પ્રહારો
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાએ વિપક્ષ પર સોરોસ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની મુશ્કેલી અટકવાનું નામ નથી લેતી, નણંદ બાદ ભાભીએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડ એક્ટ્રેસ અને બ્યુટી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની મુશ્કેલીઓ કંઈ અટકવાનું નામ નથી લઈ રહી. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓ વચ્ચે હવે ભાભી શ્રીમા રાય (Shrima Rai)એ ક્રિપ્ટિક પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવો જોઈએ આખરે ભાભી…
- રાશિફળ
આજનું રાશિફળ (12-12-24): ત્રણ રાશિના જાતકોને આજે મળશે એકથી ચઢિયાતી એક ઓપર્ચ્યુનિટી, જાણી લો શું છે બાકીની રાશિના હાલ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરસ્પર સાથ-સહકારની ભાવના જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમે ચેરિટીના કાર્યક્રમમાં ભાગ લેશો. આજે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક…