- મહારાષ્ટ્ર
પવન ઊર્જા કંપની પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા વિરુદ્ધ ગુનો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં પવન ઊર્જા કંપની પાસે બે કરોડ રૂપિયાની માગણી કરવા બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને અન્ય બે વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આ કેસના બે આરોપી જિલ્લાના કેજ તહેસીલમાં ગામના સરપંચની બે…
- નેશનલ
હૉકી ઇન્ડિયા લીગનું LIVE પ્રસારણ કરશે દૂરદર્શન અને પ્રસાર ભારતી
નવી દિલ્હી: સાત વર્ષ પછી આયોજીત થઇ રહેલી આગામી હૉકી ઇન્ડિયા લીગ (એચઆઇએલ)નું દેશના રાષ્ટ્રીય પ્રસારણકર્તા પ્રસાર ભારતી જીવંત પ્રસારણ કરશે. આ સંબંધમાં પ્રસાર ભારતીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ અભિષેક અગ્રવાલ અને હૉકી ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલા નાથ સિંહ વચ્ચે…
- આમચી મુંબઈ
Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ
મુંબઈ: કુર્લામાં થયેલા બેસ્ટની બસના અકસ્માત બાદ બસની ગુણવતા અને સુરક્ષિતાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ વર્ષે બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માત થયા હતા જેમાંથી ૧૦ અકસ્માતમાં ઓલેક્ટ્રાની ઇલેક્ટ્રિક બસ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.૨૦૨૪-૨૫માં ૧૨ જીવલેણ અકસ્માત થયા…
- આપણું ગુજરાત
મોરબીમાં પ્રેમલગ્ન મુદ્દે બન્ને પક્ષ વચ્ચે મારામારીનો બનાવઃ સામસામે ફરિયાદ નોંધાઈ
મોરબીઃ શહેરના યદુનંદન પાર્કમાં રહેતા ગૃહસ્થની દીકરીએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય જેથી યુવાનના મામાને પોતાની દીકરી કયા છે તે અંગે એડ્રેસ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા યુવાનના મામાએ ઢીકા પાટુનો માર મારી ધાતુની મુઠ કપાળમાં મારી દીધી હતી. જ્યારે સામા પક્ષે યુવાનના…
- આપણું ગુજરાત
સાણંદમાં એનઆઈએનું સર્ચ ઓપરેશનઃ મસ્જિદ અને મદરેસાની તપાસમાં એક વ્યક્તિની અટકાયત
અમદાવાદઃ એનઆઇએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત વિવિધ રાજ્યોમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં એનઆઈએ (NIA Search operation in Sanad) દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને ગુરૂવારે…
- સ્પોર્ટસ
ભારતના અનસ અને ડેક્લાને રચ્યો ઇતિહાસ: ટેકબૉલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં દેશને અપાવ્યો પહેલો મેડલ
હનોઇ: વિયેતનામમાં રમાઈ રહેલી 2024 ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના અનસ બેગ અને ડેક્લાન ગોન્સાલ્વેસે ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય જોડીએ આ ચેમ્પિયનશિપમાં દેશને પહેલો મેડલ અપાવ્યો છે. અનસ અને ડેક્લાને ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં ભારત માટે પ્રથમ સ્થાન મેળવ્યું…
- સ્પોર્ટસ
ICCના નવા અધ્યક્ષ જય શાહે બ્રિસ્બેન ઓલિમ્પિકના ટોચના અધિકારીઓ સાથે કરી મુલાકાત
બ્રિસ્બેનઃ આ મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર જય શાહે ગુરુવારે 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી.ક્રિકેટ 128 વર્ષ…
- આમચી મુંબઈ
પવઈમાં 3.30 કરોડનું ચરસ જપ્ત: ડ્રગ તસ્કરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈમાં ડ્રગ્સની તસ્કરી સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી અંદાજે 3.30 કરોડ રૂપિયાનું ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ અને દેશી રિવોલ્વર જપ્ત કરી હતી.પવઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ સાદીક હનિફ સૈયદ (46) તરીકે થઈ હતી.…
- નેશનલ
મોદી કેબિનેટે આખરે ‘One Nation One Election’ બિલને મંજૂરી આપી
નવી દિલ્હીઃ મોદી કેબિનેટે ગુરુવારે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે. હવે તેને ટૂંક સમયમાં સંસદમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સંસદના આ શિયાળુ સત્રમાં જ આ બિલ લાવી શકે છે.પૂર્વ રાષ્ટ્રપતિ…
- રાશિફળ
ચાર નવા શુભ યોગમાં શરૂ થશે 2025નું વર્ષ, આ પાંચ રાશિના બદલાઈ જશે દિવસો…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને લોકો 2025ના નવા નક્કોર વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2025નું વર્ષ ચાર શુભ યોગમાં શરૂ થવા જઈ રહ્યું છે. હિંદુ પંચાગ અનુસાર પહેલી જાન્યુઆરી, 2025ના હર્ષણ યોગ,…