- ઇન્ટરનેશનલ
ચીને તાઇવાન આસપાસ તૈનાત કર્યા જહાજ અને સૈનિકો, વધી શકે છે તણાવ
બેઇજિંગઃ ચીનની સેના તાઇવાન આસપાસ મોટા પાયે સૈન્ય ગતિવિધને અંજામ આપી રહ્યું છે. ચીનની સેના આ ક્ષેત્રમાં ભલે એક્ટિવ ન હોય પરંતુ તેણે સૈનિકો અને જહાજો તૈનાત કરી દીધા છે. ચીન બે કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતાં તાઇવાનને પોતાનો…
- મનોરંજન
હૈદરાબાદ થિયેટર સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો હકીકત?
એક તરફ પુષ્પા-2નો ક્રેઝ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, ફિલ્મ રૂ. 1,000 કરોડની કમાણી કરી ચૂકી છે, ત્યાં તો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ચાહકો માટે માઠા સમાચાર મળ્યા છે કે અલ્લુ અર્જુનની ધરપકડ કરવાના સમાચાર વાઈરલ થયા છે. આ…
- મનોરંજન
Bachchan Familyમાં બધું ઠીક નથી, થયો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાક સમયથી સખત લાઈમલાઈટમાં રહે છે. એનું કારણ છે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે પડેલું ભંગાણ. દરરોજ બંનેને લઈને કોઈને કોઈ વાતો સામે આવતી રહી…
- ઇન્ટરનેશનલ
Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે આપ્યું આ નિવેદન
વોશિંગ્ટનઃ બાંગ્લાદેશમાં(Bangladesh)સતત હિંદુ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેવા સમયે અમેરિકાએ સત્તાવાર રીતે કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા બાંગ્લાદેશની વચગાળાની સરકારને…
- સ્પોર્ટસ
IND VS AUS TEST: રોહિત શર્માએ કરી પ્રેક્ટિસ, કોહલીએ ટીમને આપી ‘ટિપ્સ’
બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારે તે ટ્રેનિંગ સેશન દરમિયાન દરેકના આકર્ષણનું કેન્દ્ર રહેતો હતો અને આજે તેણે અહીં પ્રેક્ટિસ દરમિયાન ફરીથી તેના સાથી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા.એડિલેડમાં ડે-નાઈટ…
- આપણું ગુજરાત
Maha Kumbh 2025: ગુજરાતમાંથી કુંભમેળામાં સ્નાન કરવા જવું છે? જોઈ લો ટ્રેનનું લિસ્ટ
Maha kumbh 2025: આગામી વર્ષે 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે. પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે સુરક્ષા મુદ્દે નિયમિત રીતે સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન…
- ટોપ ન્યૂઝ
અમદાવાદ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે, જાણો ટિકિટનો ભાવ
Ahmedabad News: અમદાવાદમાં ડિસેમ્બરના અંતમાં યોજાતા ફ્લાવર શૉને ( Ahmedabad Flower Show 2024) નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં નગરજનો ઉમટતાં હોય છે. આ વખતે ફ્લાવર શૉમાં વિવિધ સ્કલ્પચર માટે રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે સમગ્ર ફ્લવાર શૉ…
- આમચી મુંબઈ
કુર્લા બસ અકસ્માત કે જાણીજોઇને કરેલું કૃત્ય?, પોલીસ તપાસમાં નવો વળાંક
મુંબઈ: કુર્લા બેસ્ટ બસ અકસ્માતની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ અકસ્માત ન હોઇ ઇરાદાપૂર્વક કરાયેલું કૃત્ય હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. સંજય મોરેએ બસનો ઉપયોગ એક શસ્ત્ર રીતે કરીને જાણીજોઇને રસ્તા પરની ગાડીઓ અને માણસોને કચડી કાઢ્યા…
- આપણું ગુજરાત
રોજગારીઃ CM ભૂપેન્દ્ર પટેલે ૫૮૦ નવયુવાનને નિમણૂકપત્ર એનાયત કર્યા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થઈ તૃતિય વર્ષમાં પદાર્પણ અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવાશક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાનો સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં (Mahatma Mandir) યોજાયો…
- ટોપ ન્યૂઝ
World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો
નવી દિલ્હીઃ ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચી દીધો છે. 18 વર્ષનો ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને ટાઇટલ જીત્યું છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર 14મી ગેમમાં ચીનના ડિંગ…