- નેશનલ
આ છે Google પર સૌથી વધુ સર્ચ થયેલો ઈન્ડિયન એક્ટર, લિસ્ટમાં ટીવીની સંસ્કારી બહુનો પણ સમાવેશ…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને આ સાથે જ દુનિયાના સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ (Google) દ્વારા 2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રિટીઓની એક યાદીમાં બહાર પાડી છે. આ લિસ્ટમાં ભારતના ત્રણ સેલેબ્સે સ્થાન મેળવ્યું છે. જો તમે વિચારી…
- નેશનલ
રેણુકાસ્વામી હત્યાકેસમાં એક્ટર દર્શનને રાહતઃ હાઇ કોર્ટે આપ્યા જામીન
બેંગલુરુઃ કર્ણાટક હાઈ કોર્ટે આજે રેણુકાસ્વામી હત્યા કેસમાં કન્નડ ફિલ્મ અભિનેતા દર્શન થુગુદીપને જામીન આપ્યા હતા. કોર્ટે દર્શનની સાથે તેના મિત્ર પવિત્રા ગૌડા અને અન્ય સાત લોકોને પણ જામીન આપ્યા છે, જે આ કેસમાં હાલમાં જેલમાં બંધ છે. અભિનેતાની તેના…
- નેશનલ
Breaking News: ધરપકડ બાદ અલ્લુ અર્જુનને હાઈ કોર્ટે આપ્યા જામીન, 14 દિવસની થઈ હતી જેલ
હૈદરાબાદઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 હાલ સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે 1000 કરોડનો વકરો કરી લીધો છે. ફિલ્મની રિલિઝ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મમાં સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાદ ફિલ્મ…
- આમચી મુંબઈ
રેલવેની જમીન પર અતિક્રમણઃ મંદિર તોડવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ સરકાર કર્યાં ગંભીર સવાલ
મુંબઈ: મધ્ય મુંબઈના દાદરમાં મજૂરોએ બાંધેલું 80 વર્ષ જૂનું એક હનુમાન મંદિર છે. આ મંદિરને તોડવા અંગેના રેલવેના નિર્ણય મુદ્દે રાજકારણ ગરમાયું છે. સેન્ટ્રલ રેલવેના નિર્ણય મુદ્દે વિપક્ષી પાર્ટી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સત્તાધારી સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા.રાજ્યમાં ભાજપ…
- આમચી મુંબઈ
માનવતા શરમાઈઃ હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ ચોરી, વીડિયો વાયરલ
મુંબઈ: કુર્લા બસ દુર્ઘટના બાદ અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં વધુ એક ચોંકાવનારો વીડિયો જોવા મળ્યો છે. વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક હેલ્મેટ પહેરેલ વ્યક્તિ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ કાઢતો હતો.કુર્લા પોલીસે સોમવારે કુર્લા…
- મહારાષ્ટ્ર
એકલા ચાલો રેઃ પાલિકાની ચૂંટણીઓ શિવસેના-યુબીટી ‘એકલા હાથે’ લડવાના મૂડમાં
મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર સહન કર્યા બાદ શિવસેના-યુબીટીએ આગામી મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ‘એકલા ચાલો રે’નું વલણ અપનાવ્યું છે. આ બાબતે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં પાલિકા કબજે કરવાની હશે તો એકલા હાથે લડવી પડશે,…
- આપણું ગુજરાત
પાકિસ્તાનનો પ્રતિબંધઃ ભુજના સરહદી વિસ્તારમાં એર ટ્રાફિક વધતા સ્થાનિકોમાં કૌતુક જાગ્યું
ભુજ: ભુજમાં એકતરફ જયારે ભારે ઠંડી પડી રહી છે ત્યારે આકાશમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય વિમાનોને નરી આંખે જોઈને લોકો રોમાંચિત થયા હતા, જ્યારે અમુક લોકોને આશ્ચર્ય થયું હતું. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા તેની હવાઈ સીમાઓ પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવતાં આંતરરાષ્ટ્રીય…
- મનોરંજન
Breaking News: અલ્લુ અર્જુનને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
મુંબઈઃ હૈદરાબાદ પોલીસે એક્ટર અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટરમાં ભાગદોડ મામલે આજે ધરપકડ કરી હતી. હવે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. શું છે મામલોનોંધનીય છે કે 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’નો પ્રીમિયર યોજાયો હતો. અલ્લુ અર્જુન અને…