- ટોપ ન્યૂઝ
મુંબઈ હવે દિલ્હી માર્ગે? સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો ક્યાં, જાણો ચોંકાવનારો રિપોર્ટ
મુંબઈઃ દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જે લોકો માટે ચિંતાજનક સમાચાર છે. મુંબઈના નાઈટ્રોજન ડાયોક્સાઈડ (એનઓ૨)નું સ્તર વધી રહ્યું છે, જેમાં સૌથી વધુ વધારો મઝગાંવ…
- ટોપ ન્યૂઝ
દેવા ભાઉ કેબિનેટઃ ફડણવીસ 3.0 પ્રધાનમંડળના નવ નવા ચહેરા કોણ છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના શપથ લીધા બાદ આજે રાજ્ય પ્રધાન મંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. દેવેન્દ્ર ફડણવીસ 3.0 સરકારના નવા પ્રધાનોનો શપથ ગ્રહણ સમારોહ આજે નાગપુરના રાજભવનમાં યોજાઈ રહ્યો…
- નેશનલ
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ, Arvind Kejriwal વિરુદ્ધ આ બે નેતા મેદાનમાં
નવી દિલ્હી : દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આપે રવિવારે તેની ચોથી અને અંતિમ યાદી જાહેર…
- નેશનલ
ગાંધી પરિવારે મારી રાજકીય કારકિર્દી બનાવી અને બગાડી, મણિશંકર ઐયરે ગાંધી પરિવારના અનેક રહસ્યો ખોલ્યા
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે હાલમાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અય્યરે ગાંધી પરિવારના ત્રણ દિગ્ગજ નેતાઓ સાથે ક્યારે અને શું વાતચીત થઈ તે અંગે પણ પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. પોતાની રાજકીય…
- મહારાષ્ટ્ર
વિપક્ષને બંધારણ અને લોકશાહીમાં વિશ્વાસ નથી: પ્રધાનોના શપથવિધિ પહેલા ફડણવીસનું મોટું નિવેદન
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનોના શપથવિધિમાં હાજરી આપવા માટે નાગપુર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ આ તેમની પ્રથમ નાગપુર મુલાકાત છે. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમના પર બંધારણમાં વિશ્ર્વાસ ન…
- સ્પોર્ટસ
લાબુશેન `મિયાં મૅજિક’નો શિકાર બન્યો, સિરાજ એકાગ્રતા તોડવામાં સફળ થયો
બ્રિસ્બેનઃ ઍડિલેઇડની બીજી ટેસ્ટ બાદ અહીં બ્રિસ્બેનમાં ગૅબાના ગ્રાઉન્ડ પર પણ પેસ બોલર મોહમ્મદ સિરાજ ચર્ચામાં રહ્યો. ઍડિલેઇડમાં પ્રથમ દાવમાં મૅચ-વિનિંગ 140 રન બનાવનાર ટ્રેવિસ હેડને આઉટ કર્યા પછી પૅવિલિયનનો રસ્તો બતાવનાર સિરાજે અહીં રવિવારે માર્નસ લાબુશેન બૅટિંગમાં હતો ત્યારે…
- આમચી મુંબઈ
Post Office ની આ સેવિંગ સ્કીમ કરશે રોકાણકારોને માલામાલ, મળશે આટલું વળતર
મુંબઇ : દેશમાં રોકાણ માટેની અનેક યોજનાઓ બજારમાં છે. જોકે તેમાં પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ નાના રોકાણકારોમાં(Post Office Saving Scheme)ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી એક યોજનાને માસિક બચત યોજના છે. આ સ્કીમ દ્વારા કોઈપણ વ્યક્તિ દર મહિને કમાણી કરી…
- આપણું ગુજરાત
માત્ર સુરખાબ જ નહીં, આ રૂપકડાં પક્ષીઓ પણ બન્યા છે કચ્છના મહેમાન
ભુજ : આગવી વન્યજીવ શ્રૃષ્ટિ અને ભૌગોલિક વિષમતાઓ ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી નિયમિત થઇ રહેલા ભારે વરસાદને કારણે અહીં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશના પક્ષીવિદોના દાયકાઓથી આકર્ષણરૂપ રહેલા નખત્રાણા તાલુકાના પક્ષી…
- રાશિફળ
22 ડિસેમ્બરથી 3 રાશિઓ પર કૃપા કરશે ધનનો દાતા શુક્ર, શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન
શુક્ર એ સંપત્તિ, કીર્તિ, પ્રેમ, વૈભવી જીવન અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તમામ પ્રકારના ભૌતિક સુખ અને સગવડ માટે જવાબદાર ગ્રહ છે. જેની કુંડળીમાં શુક્ર બળવાન હોય તેને આવા દરેક લાભ મળે છે. આવા લોકો પ્રેમમાં સફળ હોય છે અને…
- નેશનલ
રાજકીય પીચ પર જ નહીં, ક્રિકેટના મેદાનમાં પણ છવાયા અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે સાંસદો ક્રિકેટના મેદાનમાં મેચ રમવા ઉતર્યા હતા. સંસદમાં ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે તમામ પક્ષોના સાંસદો ક્રિકેટના મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવા એ ખરેખર એક લહાવો હતો. 15મી ડિસેમ્બરના…