- નેશનલ
Supreme Court એ યુવાનોને આપી આ સલાહ, કહ્યું નશાનો મતલબ ..
નવી દિલ્હી : દેશમાં ગેરકાયદે વધી રહેલો નશાનો કારોબાર અને યુવા વર્ગમાં તેના તરફના આકર્ષણ વચ્ચે સુપ્રીમ કોર્ટે(Supreme Court)યુવાનોને સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નશાનો મતલબ “કુલ” થવું એવો નથી. દરેક વ્યક્તિએ તેનાથી બચવું જોઈએ. કોર્ટે કહ્યું…
- આમચી મુંબઈ
લાડકા ભાઈએ લાડકી બહેનની કરી અવગણના એકનાથ શિંદેની પાર્ટીએ એકેય મહિલા પ્રધાન ન આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો. મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં શપથ લીધા બાદ 10 દિવસે કેબિનેટનું પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય પક્ષોના કુલ 39 નેતાઓએ પ્રધાનપદાંના શપથ લીધા છે. તેમને મહારાષ્ટ્રના…
- સ્પોર્ટસ
મિની ઑક્શનમાં મુંબઈની ઑલરાઉન્ડરને ગુજરાત જાયન્ટ્સે બનાવી દીધી સૌથી મોંઘી ખેલાડી
બેન્ગલૂરુઃ મુંબઈમાં રહેતી બાવીસ વર્ષની સિમરન બાનુ શેખ નામની બૅટિંગ ઑલરાઉન્ડરને રવિવારે અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) માટેના મિની ઑક્શનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ 1.90 કરોડ રૂપિયામાં મેળવી હતી. આ હરાજીની તે સૌથી મોંઘી ખેલાડી બની હતી.સિમરન આ પહેલાં ડબ્લ્યૂપીએલમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 33 વર્ષે નાગપુરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ: અગાઉનું વિસ્તરણ કેમ કરાયું હતું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 33 વર્ષ બાદ રાજ્યની ઉપરાજધાનીમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. અગાઉ 21 ડિસેમ્બર, 1991ના રોજ કોંગ્રેસના મુખ્ય પ્રધાન સુધાકરરાવ નાઈકના પ્રધાન મંડળનું નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રમાં બે વિધાનસભા ઇમારતો છે, એક મુંબઈમાં અને…
- નેશનલ
Year Ender 2024 : જાણો … વર્ષ 2024 માં નિપાહ વાયરસ થી લઈને મંકી પોક્સ, આ બીમારીઓએ ફેલાવી દહેશત
નવી દિલ્હી : વર્ષ 2024 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર વિશ્વ નવા વર્ષના સ્વાગત માટે આતુર છે. જયારે વર્ષ 2024ની ગંભીર (Year Ender 2024)ઘટનાઓની વાત કરીએ તો આ વર્ષે વિશ્વને ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો. આ…
- નેશનલ
સંભલ હિંસાઃ જામા મસ્જિદ નજીક અતિક્રમણ અને વીજ ચોરી કરનારા સામે સરકાર એક્શનમાં
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશના સર્વેક્ષણને લઇને થયેલી હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયાના કેટલાક અઠવાડિયા બાદ જિલ્લા વહીવટીતંત્રે ઐતિહાસિક મસ્જિદની આસપાસના વિસ્તારમાં અતિક્રમણ અને વીજ ચોરી કરનારા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે.વહીવટીતંત્રે તેના પ્રયાસોના ભાગરૂપે…
- નેશનલ
પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં દર મહિને પાંચ હજારનું રોકાણ કરી મેળવો આઠ લાખ રૂપિયા…
ભારતીય લોકોમાં પરંપરાગત રીતે જ બચતની આદત વણાયેલી હોય છે. કરકસરથી જીવન જીવીને બચત કરવાનું તેમને ગળથૂથીમાં જ મળ્યું હોય છે. દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવીને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેના પૈસા સુરક્ષિત રહે…
- ટોપ ન્યૂઝ
PM Surya Ghar Muft Bijli યોજનાનો લાભ લેવામાં ગુજરાત મોખરે, મહારાષ્ટ્ર ક્યા ક્રમે જાણો?
નવી દિલ્હીઃ ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના’ (PM Surya Ghar Muft Bijli Yojana) લૉન્ચ થયાના એક વર્ષની અંદર સોલર ઈન્સ્ટોલેશનનો (Solar Installation) આંકડો એક દાયકામાં થયેલા ઈન્સ્ટોલેશન નજીક પહોંચી ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી જ પ્રધાનમંત્રી સૂર્ય ઘર…