- આમચી મુંબઈ
માતાએ ઠપકો આપતાં ઘર છોડી ગયેલી સગીરાનો મૃતદેહ ખાડીમાં મળ્યો
થાણે: મોબાઈલ ફોનમાં રચીપચી રહેતી સગીર પુત્રીને માતાએ ઠપકો આપતાં તે ઘર છોડી ગઈ હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. જોકે નવ દિવસ પછી સગીરાનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો.વિષ્ણુ નગર પોલીસના જણાવ્યા મુજબ 15 વર્ષની સગીરા પરિવાર સાથે ડોમ્બિવલી વિસ્તારમાં…
- નેશનલ
છત્તીસગઢમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 જણનાં મોત
બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક સ્પોટર્સ યુટિલિટી વ્હીકલ (એસયુવી) અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે સોમવારે આપી હતી.પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત રવિવારે મોડી રાત્રે…
- નેશનલ
જો મંદિર સામે જુલુસ નીકળી શકે તો મસ્જિદ સામે કેમ નહીંઃ વિધાનસભામાં યોગીના આકરા તેવર
લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભામાં (Legislative Assembly) શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન સોમવારે ગૃહમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) વિપક્ષ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણે સંભલમાં થયેલા તમામ રમખાણોનો ઉલ્લેખ…
- નેશનલ
દુનિયાના ટોપ ફાઈવ બેસ્ટ ફૂડ સિટીમાં આમચી મુંબઈ છે આટલામાં નંબરે…
માયાવી નગરી મુંબઈની ગણતરી દેશની આર્થિક રાજધાની તરીકે કરવામાં આવે છે. આ સિવાય પણ પોતાની અન્ય ખાસિયતને કારણે મુંબઈએ દેશ જ નહીં પણ દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પરંતુ આ આ સમાચાર વાંચીને ખાવા-પીવાના શોખિનોને મજા પડી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં પ્રોફેસર પત્નીને પતિએ તલાક આપ્યા, માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવા બદલ નિર્ણય
અમદાવાદ: અહીંની સાયન્સ કોલેજમાં એસોસિયેટ મહિલા પ્રોફેસરે તાજેતરમાં એફઆઈઆર નોંધાવ્યો હતો. મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના પતિ સાથે થયેલા ઝઘડાને કારણે બાળકો સાથે અલગ રહેવા ગઈ હતી. ઓક્ટોબરમાં તેના પતિએ બીજા લગ્ન કર્યા હતા અને પતિને મળવા પહોંચી ત્યારે…
- રાશિફળ
સૂર્યએ કર્યું ગોચર, આજથી જ ખરમાસનો પ્રારંભ, ત્રણ રાશિના જાતકો થશે બંપર લાભ…
હિન્દુ પંચાંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આખા વર્ષ દરમિયાન બે વખત ખરમાસ એટલે કે કમૂર્તા આવે છે. આજે ગ્રહોના રાજા સૂર્યએ ધન રાશિમાં ગોચર કર્યું છે અને એની સાથે સાથે જ આજથી જ કમૂર્તા પણ શરૂ થઈ રહ્યા છે. આ…
- આપણું ગુજરાત
રસોઈયો નહીં લૂંટારોઃ માંડવીને રેસ્ટોરાં કામ કરતો રસોઈયો એક નહીં 25 ગુનામાં છે વોન્ટેડ
ભુજ: કચ્છના બંદરીય માંડવીના કોડાય પુલ પાસેની જલારામ રેસ્ટોરન્ટમાં રસોઈયો તરીકે કામ કરતો ૩૨ વર્ષિય અનુજ ઊર્ફે અંતુ સુશીલકુમાર દિલ્હીનો ખૂંખાર વૉન્ટેડ લૂંટારો નીકળ્યો છે!. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચના તપાસકર્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અનુજ પર પૂર્વ દિલ્હીના સીલમપુર, સોનિયા…
- નેશનલ
બે મિનિટમાં બનતી Maggi સ્વિટર્ઝલેન્ડના એક નિર્ણયને કારણે થશે મોંઘી? જાણી લો શું છે કારણ…
આપણામાંથી ઘણા લોકોને બે મિનિટમાં બનનારી મેગી (Maggi) ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે સ્વિટઝર્લેન્ડના એક નિર્ણયને કારણે આ મેગીની કિંમતમાં પહેલી જાન્યુઆરીથી વધારો થઈ શકે છે. આ વધારો સ્વિટર્ઝલેન્ડ એક નિર્ણયને કારણે…
- સ્પોર્ટસ
ગૅબામાં વરસાદને લીધે આટલી વાર રમત રોકવી પડી, રેકોર્ડ બની ગયો!
બ્રિસબેન: અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટમાં મેઘરાજા ખૂબ નડ્યા છે. વરસાદને કારણે ટૂંકા સમયમાં આઠેક વખત રમત અટકાવવી પડી હતી અને એ એક પ્રકારનો વિક્રમ છે.સોમવારના ત્રીજા દિવસે પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 445 રનના સ્કોર પર…