- નેશનલ
નાની મોટી નહીં પંજાબના ચોર આખે આખી એસટીની બસ જ ઉઠાવી ગયા
ચંદીગઢઃ કોઈ કામ કરવું તો નાનું અમથું ન કરવું, હંમેશાં ઊંચા લક્ષ્ય રાખવા તેવા ઉપદેશને ચોરોએ કંઈક અલગ રીતે અમલમાં મૂક્યો છે. નાની મોટી વસ્તુઓની ચોરી કરવાને બદલે પંજાબમાં ચોરોએ આખે આખી બસ ચોરી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.આ…
- મનોરંજન
આલિયા મમ્મી, મમ્મી કરતી રહી અને નીતુએ….
ગયા અઠવાડિયે કપૂર પરિવારે મુંબઈમાં રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ આયોજન રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિતે કરવામાં આવ્યું હતું. આ સમયગાળાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા છે પરંતુ એક વીડિયો જે હવે સામે આવ્યો છે તેની…
- ટોપ ન્યૂઝ
આકાશ-બુમરાહે ફૉલો-ઑનથી બચાવ્યા: બૅડ લાઈટને લીધે રમત અટકી, ભારતના નવ વિકેટે 252
બ્રિસબેન: બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં આજે અહીં વરસાદના અને નબળા પ્રકાશના વિઘ્નો વચ્ચે પ્રથમ દાવમાં ભારતીય ટીમ ફૉલો-ઑનથી બચી ગઈ હતી.બૅડ લાઈટને લીધે અમ્પાયરે રમત અટકાવી ત્યારે ભારતનો સ્કોર નવ વિકેટે 252 રન હતો. ભારતે ફૉલો -ઑનથી બચવા માટે 246…
- રાશિફળ
આજનું રાશિફળ (17-12-24): આ ત્રણ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે, અઢળક નફો, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. તમારું મન પરેશાન રહેશે કારણ કે તમને કોઈના કહેવાથી ખરાબ લાગે છે. કાર્યસ્થળમાં તમે કોઈ વાતને લઈને જૂઠા સાબિત થઈ શકો છો. જો આવું થાય, તો ચોક્કસ લોકો સામે તમારા…
- સ્પોર્ટસ
ભારતીય ફીલ્ડરનો અદભુત ડાઇવિંગ કૅચ… વર્લ્ડ નંબર-થ્રી કૅરિબિયન કેપ્ટનને પૅવિલિયન ભેગી કરી
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટર મિન્નુ મણિએ રવિવારે સાંજે અહીં ડી. વાય. પાટીલ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મૅચ દરમ્યાન ફીલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન સાથે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.તેણે ઝીલેલા શાનદાર કૅચને કારણે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હૅલી મેથ્યુઝે વહેલાં…
- સ્પોર્ટસ
ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ ઘરે પરત ફર્યા પછી ચેસ અંગે શું જણાવ્યું, જાણો?
ચેન્નઈ: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે આજે અહી કહ્યું હતું કે ચેસ ફક્ત 64 મોહરાની રમતની રણનીતિ નથી અને વિશ્વ ચેમ્પિયનશિપમાં તેના ઐતિહાસિક પ્રદર્શન દરમિયાન “ભાવનાત્મક દબાણ” પર કાબૂ મેળવવામાં મેન્ટલ એડેપ્ટેશન કોચ પૈડી અપટને તેમની ખૂબ મદદ કરી…
- મહારાષ્ટ્ર
ઈવીએમનો વિરોધ: ફડણવીસે કોંગ્રેસને ચૂંટણીમાં હાર પર આત્મચિંતનની સલાહ આપી
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને વિવિધ ચૂંટણીઓમાં પાર્ટીની હાર માટે અન્યોને દોષ આપવાનું બંધ કરવાની સલાહ આપી હતી.તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી પાર્ટી આત્મનિરીક્ષણ નહીં કરે અને અન્યો પર દોષારોપણ કરવાનું બંધ ન…
- સ્પોર્ટસ
Welcome Gukesh: ગુકેશ સ્વદેશ પરત ફર્યો, એરપોર્ટ પર હજારો ચાહકોએ કર્યું સ્વાગત
ચેન્નઈઃ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનું આજે સ્વદેશ પરત ફર્યો હતો. અહીંના એરપોર્ટ પર સેંકડો ચાહકો, તમિલનાડુ સરકાર અને રાષ્ટ્રીય મહાસંઘના અધિકારીઓ દ્વારા ગુકેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 વર્ષીય ગુકેશ ગયા અઠવાડિયે સિંગાપોરમાં ચીનના ડીંગ લિરેનને 7.5-6.5 થી…
- આમચી મુંબઈ
કુર્લા કિલર બસ અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૮ થયો, ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
મુંબઈ: કુર્લા વિસ્તારમાં થયેલા બેસ્ટ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંના એક ૫૫ વર્ષીય વ્યક્તિનું ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું, જે બાદ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.બેસ્ટ દ્વારા વેટ-લીઝના ધોરણે ભાડે લેવામાં આવેલી એક…
- આમચી મુંબઈ
કારના બોનેટ પર લટકેલો સોસાયટીનો ચૅરમૅન અમુક અંતર સુધી ઘસડાયો
થાણે: કારના બોનેટ પર લટકેલા હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનને અમુક અંતર સુધી ઘસડવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બનતાં પોલીસે કાર ચલાવી રહેલા લિફ્ટના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શિળફાટા પરિસરના પાડલે ગાંવ ખાતેની એક સોસાયટીમાં બની હતી.…