- આપણું ગુજરાત
સુરતમાં હીટ એન્ડ રન કેસમાં પોલીસ કોન્સ્ટેબલનું થયું મોત
સુરત: સુરતમાં એક પોલીસકર્મીને અકસ્માત નડ્યો છે. સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું હીટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ થયું છે. જવાન ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યો હોય ત્યારે અકસ્માત નડતાં તેનું મૃત્યુ થયું હતું. અજાણ્યા…
- ટોપ ન્યૂઝ
ગુજરાતને મળશે 11 નવા એરપોર્ટઃ ઈન્ટરસ્ટેટ એર કનેક્ટિવિટી ધંધામાં કરશે વૃદ્ધિ
અમદાવાદઃ રાજ્યમાં પર્યટનને વેગ આપવાની સાથે વેપારધંધા માટ પણ આસાની રહે તેવા આશયથી હવાઈ મુસાફરીની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ કરવાની પ્રક્રિયામાં ગુજરાત સરકાર હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા…
- મહારાષ્ટ્ર
બીડના સરપંચની હત્યાના વિરોધમાં વિધાનભવનના પગથિયાં પર વિપક્ષી વિધાનસભ્યોના દેખાવો
નાગપુર: મહારાષ્ટ્રના બીડમાં સરપંચની હત્યાના વિરોધમાં મંગળવારે વિધાનભવનમાં વિરોધી પક્ષોના નેતાઓએ પગથિયાં પર બેસીને દેખાવો કર્યા હતા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તત્કાળ ધરપકડની માંગ કરી હતીવિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ના સાથી પક્ષોના વિધાનસભ્યોએ વિધાનભવનના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કર્યું હતું…
- આપણું ગુજરાત
વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ફિનાઇલ પીધું
વાકાનેરઃ વ્યાજખોરીમાં ફસાઈ જવાને કારણે અનેક લોકો આપઘાતના માર્ગ અપનાવતા હોય છે ત્યારે વાંકાનેરમાં રહેતાં અને કોલસાનો વેપાર કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.વાંકાનેર ચાવડી ચોકમાં બહુચરાજી શેરીમાં રહેતા યશ પ્રફુલચંદ્ર…
- સ્પોર્ટસ
મળો કેરળના 61 વર્ષના ચેસ ખેલાડીને, વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશ સામે તેઓ હંમેશાં જીત્યા જ છે!
કોચીઃ ચેન્નઈના ડી. ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને સમગ્ર જગતને ચોંકાવી દીધું છે. તે વિશ્વનાથન આનંદ પછી ભારતનો બીજો વિશ્વ વિજેતા તો છે જ, તે ચેસ જગતનો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન પણ બન્યો છે. ગયા ગુરુવારે તેણે સિંગાપોરમાં…
- આપણું ગુજરાત
ખ્યાતિકાંડમાં વધુ એક મોટો ખુલાસોઃ માત્ર 2000 રૂપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવ્યા
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં (Khyati Multispeciality Hospital) ગત મહિને 2 દર્દીના ખોટા ઓપરેશન બાદ થયેલા મોત બાદ હાલ કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ માટે ગુરુવારે ચૂંટણી
નાગપુર: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષની ચૂંટણી ગુરુવારે કરવામાં આવશે, એમ નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હેએ જણાવ્યું હતું. ગોર્હેએ રાજ્ય વિધાનસભાના ચાલી રહેલા શિયાળુ સત્રના બીજા દિવસે આજે વિધાન પરિષદમાં આ જાહેરાત કરી હતી. રામરાજે નાઈક – નિમ્બાળકરની મુદત પૂરી થયા બાદ…
- રાશિફળ
શુક્ર-શનિની થશે મહાયુતિઃ ચાર રાશિના જાતકોને થશે બંપર લાભ, થશે ધનવર્ષા…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર અને તેમની યુતિથી બનતાં શુભાઅશુભ યોગનું નિર્માણ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દસ દિવસ બાદ એટલે કે 28મી ડિસેમ્બરના આવી જ બે મહત્ત્વના ગોચરની યુતિ થઈ રહી છે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ…
- સ્પોર્ટસ
ભારત-ઑસ્ટ્રેલિયા મૅચમાં આ કૅપ્ટને વેસ્ટ ઇન્ડિઝના ગૅરી સોબર્સનો રેકૉર્ડ તોડ્યો
બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેઘરાજાની મહેરબાની વચ્ચે રોમાંચક તબક્કામાં પહોંચી છે અને એમાં એક અનોખો વિક્રમ પણ રચાયો છે. ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર કૅપ્ટનોમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. તે…