- મહારાષ્ટ્ર
લાતુરમાં ચોરાયેલા નવ લાખના દાગીના મધ્ય પ્રદેશથી જપ્ત કરાયા
લાતુર: લાતુરમાં ગયા મહિને સગાઇ દરમિયાન ચોરાયેલા નવ લાખ રૂપિયાના દાગીના પોલીસે મધ્ય પ્રદેશથી જપ્ત કર્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર 29 નવેમ્બરે હોટેલમાં ચોરીની આ ઘટના બની હતી. હોટેલમાં સગાઇ સમારોહ દરમિયાન દાગીના ભરેલી બેગ ચોરાઇ હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાવાયા…
- આમચી મુંબઈ
વિરારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ઘરમાં ગળાફાંસો ખાધો
પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં 35 વર્ષના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ રવીન્દ્ર ભદ્રેશેટ્ટે તરીકે થઇ હોઇ તે અર્નાળા પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.રવીન્દ્ર વિરારના બોળિંજ વિસ્તારમાંના બ્રહ્મા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેણે મંગળવારે બપોરે ઘરે…
- આમચી મુંબઈ
થાણેમાં ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરાયા
થાણે: થાણે રેલવે સ્ટેશનની નજીક આવેલી ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાની કિંમતના દાગીના ચોરાતાં ખળભળાટ મચી ગયો હતો. નૌપાડા પોલીસે આ પ્રકરણે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી.થાણે પશ્ર્ચિમમાં સ્ટેશન રોડ પર મરાઠા જ્વેલર્સ નામની દુકાનમાં…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
નાગપુર: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નાગપુરમાં આવેલા વિધાનસભા ભવનમાં તેમની ચેમ્બરમાં મળ્યા હતા. ત્યાર બાદ તેઓ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને પણ મળ્યા હતા.ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસ સાથેની મુલાકાત દરમિયાન રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની…
- આપણું ગુજરાત
Tankara: ખેતરમાંથી બે માસૂમ બાળકોનાં અપહરણ બાદ પોલીસે આ રીતે ઝડપી મહિલાને….
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામની સિમમાંથી ગઈકાલે સવારના સમયે ખેત મજૂરના બે દોઢ વર્ષ અને ત્રણ વર્ષના પુત્રનું અપહરણ થતા ગંભીર બનાવ મામલે વાંકાનેર ડીવાયએસપી, એલસીબી, અને ટંકારા સ્થાનિક પોલીસની ટીમોએ રાત ઉજાગરા કરી તમામ તાકાત કામે લગાડી બાળકોનું અપહરણ…
- મનોરંજન
‘ડકૈત’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું: મૃણાલ ઠાકુર સાથે બીજું કોણ હશે, જાણો?
અદિવી શેષે તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘ડકૈત’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર જોવા મળશે. એક્શન ડ્રામા ફિલ્મનું પોસ્ટર શેર કરતા અદિવીએ લખ્યું હતું કે પ્રેમ કર્યો, પરંતુ…
- સ્પોર્ટસ
આકાશ-બુમરાહે તો ફૉલો-ઑનથી બચાવ્યા, હવે મેઘરાજા પણ બચાવી લે તો સારું
બ્રિસ્બેનઃ અહીં ગૅબા ખાતે બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં સિરીઝની ત્રીજી ટેસ્ટના મંગળવારના ચોથા દિવસે પેસ બોલર આકાશ દીપ (27 નૉટઆઉટ, 31 બૉલ, એક સિક્સર, બે ફોર) અને વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (10 નૉટઆઉટ, 27 બૉલ, એક સિક્સર)ની જોડીએ ટીમ ઇન્ડિયાને ફૉલો-ઑનની…
- આમચી મુંબઈ
સગીર છોકરીઓ સામે અશ્ર્લીલ હરકતો કરનારો પકડાયો
થાણે: કલ્યાણમાં સગીર છોકરીઓને અયોગ્ય સ્પર્શ કરી તેમની સામે કથિત અશ્ર્લીલ હરકતો કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 26 વર્ષનો આરોપી કલ્યાણની ચાલમાં રહેતી સગીરાઓને અયોગ્ય સ્પર્શ કરતો હતો. સગીરાઓ જાહેર શૌચાલયમાં ગઈ હોય…
- નેશનલ
‘One Nation One Election’ બિલ સંસદમાં થયું રજૂ, કઈ કઈ પાર્ટી છે સમર્થનમાં?
નવી દિલ્હીઃ લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. બિલ રજૂ થતાં જ વિપક્ષે તેનો વિરોધ…