- સ્પોર્ટસ
છેવટે ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝૂકવું જ પડ્યું
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ ભારત અને પાકિસ્તાન 2027ની સાલ સુધી આઇસીસીની ઇવેન્ટમાં પોતપોતાની મૅચો એકમેકને ત્યાં રમવાને બદલે તટસ્થ દેશમાં રમશે. પાકિસ્તાન જો યજમાન હશે તો ભારત પોતાની મૅચો તટસ્થ સ્થળે (મોટ ભાગે યુએઇમાં)…
- આપણું ગુજરાત
ઊંઝામાં જીરુંના સેમ્પલ થયા ફેલ, મળ્યો સ્ટોન પાઉડર
મહેસાણાઃ ઊંઝા પંથકમાં છેલ્લા છ મહિનામાં સાત જેટલી ફેક્ટરીમાંથી લેવાયેલા વરિયાળી-જીરુના સેમ્પલ ફેઈલ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ…
- નેશનલ
સમજ્યા વિચાર્યા વિના QR Code સ્કેન કરો છો? તમારી આ એક ભૂલ અને Bank Account…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ડિજિટલ ઈન્ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને એનું પરિણામ એ આવ્યું કે રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓ પણ ગૂગલ પે અને યુપીઆઈ પર પેમેન્ટ એક્સેપ્ટ કરવા લાગ્યા છે. પરંતુ આ ડિજિટલ ઈન્ડિયાને…
- આમચી મુંબઈ
બોલો, કલ્યાણમાં નજીવા કારણોસર સસરાએ જમાઈ પર કર્યો એસિડ એટેક
મુંબઈઃ ભારતમાં એસિડ એટેકના ઘણા કિસ્સાઓ બને છે. થોડા સમય પહેલા આ વિષયને લઈને એક ફિલ્મ પણ આવી હતી. મહારાષ્ટ્રના કલ્યાણમાં નજીવા કારણસર સસરાએ જમાઈ પર એસિડ એટેક કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં, નજીવા કારણોસર ગુસ્સે થયેલા સસરાએ તેના…
- નેશનલ
ધક્કામુક્કી કાંડઃ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું અમને ગૃહમાં જતાં અટકાવ્યા અને…
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ‘ધક્કામુક્કી કાંડ’ મુદ્દે કૉંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જયરામ રમેશ સહિત તમામ નેતા હાજર રહ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન અને…
- આપણું ગુજરાત
12 જણની હત્યા કરનારા સિરિયલ કિલર તાંત્રિકને પકડાવનારાની કરી ધરપકડ, જાણો મામલો?
રાજકોટ: વઢવાણથી ગુજરાત પોલીસની હાથે ઝડપાયેલા અને કસ્ટડીમાં મૃત્યુ પામેલા સિરિયલ કિલર તાંત્રિકના કેસમાં હવે ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. આ કેસમાં તાંત્રિકે મરતા પહેલા 12 હત્યાની કબૂલાત કરી કરી હતી, જે પૈકી રાજકોટના પરિવારની હત્યાના કેસમાં પોલીસે તાંત્રિકની ધરપકડ…
- સ્પોર્ટસ
ઘરેથી મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ આકાશ દીપ ગૅબામાં રમ્યો અને પરાજયથી બચાવ્યા
બ્રિસ્બેનઃ ખરો ખેલાડી એને કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપે. ગમે એવી કપરી સ્થિતિમાં કે ગમે એવી લાગણીઓ વચ્ચે મેદાન પર પોતાની મનઃસ્થિતિ યથાવત રાખીને પોતાની ટીમને જિતાડવા માટે પૂરી ક્ષમતા અને પૂરી સમજદારી કામે લગાડવી એ…
- આમચી મુંબઈ
થાણેમાં 76 વર્ષની મહિલાને કોર્ટે દોષિત ઠેરવી, જાણો ચોંકાવનારો કિસ્સો?
મુંબઈઃ દસ વર્ષની બાળકીની જુબાનીને પગલે પુત્રવધૂને જીવતી સળગાવી દેવા બદલ થાણે સેશન્સ કોર્ટે 76 વર્ષની એક મહિલાને દોષિત ઠેરવી છે. છ વર્ષ પહેલા આગ ચાંપવાની દુર્ઘટના નજરે જોનારી બાળકી એકમાત્ર સાક્ષી હતી.સેશન્સ જજ ડી એસ દેશમુખે બુધવારે જણાવ્યું હતું…