- સ્પોર્ટસ
ગજબનો યોગાનુયોગ! બૉક્સિંગ-ડે ટેસ્ટની બન્ને હરીફ ટીમમાં સાત-સાત નવા ખેલાડી!
બુલવૅયોઃ ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડના વહીવટ અને કારભારમાં સરકારની દરમ્યાનગીરીને કારણે આ દેશના ક્રિકેટચાહકોએ લાંબા સમય સુધી ક્રિકેટજગતથી પોતાને વિખૂટા રહેવું પડ્યું હતું એટલે આ દેશની આંતરરાષ્ટ્રીય ટીમ અન્ય દેશો માટે અગાઉ જેવી પડકારરૂપ નથી અને એમાં હવે આ દેશની ટેસ્ટ…
- આમચી મુંબઈ
વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. ૧૩૩૫ તૂટ્યા, સોનામાં રૂ. ૪૬૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અમેરિકી ફેડરલ રિઝર્વ બજારની અપેક્ષા કરતાં વ્યાજદરમાં ઓછો ઘટાડો કરે તેવા અણસારો આપ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એકસચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો હતા. જોકે, આજે…
- આપણું ગુજરાત
Vadodara માં તાંત્રિક વિધિ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ, થયો આ ખુલાસો
વડોદરા : ગુજરાતના વડોદરા(Vadodara)જિલ્લામાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાંત્રિક વિધિ કરવાના બહાને 10 ગણી રકમ આપવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી 6 ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ…
- મનોરંજન
Viral Video: Aradhya Bachchanનું પર્ફોર્મન્સ જોઈને દાદા Amitabh Bachchanએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) દીકરી આરાધ્યાના સ્કુલ એન્યુઅલ ડેના ફંક્શનમાં એક સાથે જોવા મળતાં ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. આ સમયે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ તેમની સાથે સ્પોટ થયા હતા. દરમિયાન…
- મહારાષ્ટ્ર
અજિતદાદા તમે ચોક્કસ એક દિવસ મુખ્ય પ્રધાન બનશો: ફડણવીસ
નાગપુર: એનસીપી પ્રમુખ અજિત પવારને છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ દ્વારા ‘કાયમી નાયબ મુખ્ય પ્રધાન’ કહીને ચીડવવામાં આવતા હતા તેનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરવારે કહ્યું હતું કે, ‘અજિતદાદા, લોકો તમને કાયમી નાયબ મુખ્ય પ્રધાન કહે છે, પરંતુ હું…
- મહારાષ્ટ્ર
લાડકી બહેનોને ડિસેમ્બરમાં જ મળશે બાકી હપ્તા: ફડણવીસ
નાગપુર: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનનો જવાબ આપતાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ અંગે મોટી જાહેરાત કરી હતી. લાડકી બહેન યોજનાના અત્યાર સુધીમાં પાંચ હપ્તા અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે. યોજનાનો છઠ્ઠો હપ્તો ક્યારે મળશે તેના…
- આપણું ગુજરાત
Mahakumbh 2025: ગુજરાતથી કુંભ માટે પશ્ચિમ રેલવેએ વધુ ત્રણ વિશેષ ટ્રેન દોડાવવાની કરી જાહેરાત
અમદાવાદ: આગામી જાન્યુઆરી માસમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભને (Mahakumbh 2025) ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલવે વિભાગે પણ તડામાર તૈયારીઓ કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભમાં જવા માટે વિશેષ…
- નેશનલ
અલાહાબાદ હાઇ કોર્ટે મુખ્તાર અંસારીને આપ્યો ઝટકોઃ પુત્રની જામીન અરજી ફગાવી
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇ કોર્ટે અબ્બાસ અંસારીનો મોટો ઝટકો આપ્યો છે. અલાહાબાદ હાઇ કોર્ટે અબ્બાસ અંસારીની જામીન અરજી ફગાવી દીધી હતી. અબ્બાસ અરજીની જામીન અરજી પર ફેંસલો સંભળાવ્યો હતો. તેણે ગેંગસ્ટર એક્ટમાં નોંધાયેલા મામલે જામીન મુદ્દે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૧૧ આતંકવાદી ઠાર
પેશાવરઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રણ અલગ-અલગ ઓપરેશનોમાં ૧૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી. પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર) અનુસાર આ ઓપરેશન ૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ પ્રાંતના વિભિન્ન વિસ્તારોમાં…
- મનોરંજન
૩૧ વર્ષની અભિનેત્રી સાથેના સંબંધોને 70 વર્ષના ગોવિંદ નામદેવે નકાર્યા, જાણો કોણ છે?
મુંબઈઃ બોલીવુડના જાણીતા પીઢ અભિનેતા ગોવિંદ નામદેવે ૩૧ વર્ષીય અભિનેત્રી શિવાંગી વર્મા સાથેના સંબંધોની અફવાઓને રદિયો આપ્યો છે. શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ પર ૭૦ વર્ષીય અભિનેતા સાથેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે “પ્રેમને કોઈ ઉંમર, કોઈ મર્યાદા નથી…