- ટોપ ન્યૂઝ
ગુજરાતને મળી મોટી ભેટ, આણંદમાં બનશે દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટી
આણંદઃ ગુજરાતના આણંદ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)એ કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાનો ફેંસલો કર્યો છે. આ યુનિવર્સિટી બનાવવા સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી એક બિલ રજૂ કરવામાં આવશે. સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના વિકાસનો રોડમેપ બનાવ્યો છે. આ…
- આપણું ગુજરાત
સુરતના કોસંબામાં તસ્કરો 6 બેંક લોકર તોડીને 49 તોલા સોનું અને નવ લાખ રોકડા ચોરી ગયા
સુરતઃ ગુજરાતમાં શિયાળાએ જમાવાટ કરી છે. આ દરમિયાન નિશાચરો પણ સક્રિય થયા છે. સુરતના કોસંબા પોલીસની હદમાં આવેલી પાલોદ ચોકી નજીક યુનિયન બેંકમાં ત્રણ દિવસ પહેલાં તસ્કરો દ્વારા બાકોરૂ પાડી 6 જેટલા લોકર તોડીને તેમાથી 40 લાખ 36 હજારની ચોરી…
- મહારાષ્ટ્ર
મરાઠી પરિવાર પર હુમલો કરવા બદલ દંપતી સામે એફઆઈઆર, પુરુષ આરોપી સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ: મુખ્ય પ્રધાન
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં એવી માહિતી આપી હતી કે થાણે જિલ્લાના કલ્યાણમાં મરાઠીભાષી પરિવાર પર હુમલો કરવા બદલ એક દંપતી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પુરુષ આરોપીને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ…
- નેશનલ
Petrol Pump પર ભૂલથી પણ ના કરતાં આ છ ભૂલો નહીંતર…
રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલપંપની બાજુમાં ઉભેલું એક સીએનજી ટેંકર ફાટતાં ભીષણ આગ લાગી હતી અને આ ગમખ્વાન ઘટનામાં અનેક લોકો જીવતા જ ભૂંજાઈ ગયા હતા. એટલું જ નહીં અનેક વખત પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવતી વખતે પણ દુર્ઘટના થઈ હોવાની ઘટનાઓ…
- આપણું ગુજરાત
દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
અમદાવાદઃ સંસદમાં શુક્રવારે રજૂ થયેલા આંકડા પ્રમાણે દેશમાં ગેસ અને કેમિકલ ગળતરની ઘટનામાં એક દાયકામાં બમણો વધારો થયો છે. 2023માં બનેલી આવી ઘટનાઓમાં ગુજરાત મોખરે છે. લોકસભામાં રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લેખિત જવાબમાં કહ્યું હતું કે 2013માં…
- રાશિફળ
ન્યાયના શનિ દેવતા કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ગતિ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે અને એમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો તે ચંદ્ર છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો તે છે શનિ. શનિને ન્યાયના દેવતા…
- નેશનલ
દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે.હાલમાં કુલ 10 વંદે ભારત સ્લીપર…
- નેશનલ
ભારત પાસે 131 વર્ષ બાદ સ્વામી વિવેકાનંદના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો, જાણો વિગત
નવી દિલ્હીઃ આજથી 131 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે (Swami Vivekanand) શિકાગોની ધર્મ સંસદમાં વિશ્વ સમક્ષ ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો હતો. વિશ્વના મોટા ભાગના દેશો આનાથી અજાણ હતા. સ્વામી વિવેકાનંદને માત્ર 2 મિનિટ જ બોલવાનો મોકો મળ્યો હતો પરંતુ તેમણે…
- મનોરંજન
વનવાસ રિવ્યુઃ ફિલ્મ બાગબાનની નબળી આવૃતિ છે અનિલ શર્માની ‘વનવાસ’
2023માં અનિલ શર્માએ સની દેઓલ સાથે મળીને ‘ગદર 2’ નામની હિટ ફિલ્મ આપી હતી. આ ફિલ્મને દર્શકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. ગદર ભાગ-1માં બે પ્રેમીઓની વાર્તા હતા. તો ગદર-પાર્ટ-2 પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની કહાની હતી, જેણે લોકોને જકડી રાખ્યા હતા.હવે જ્યારે…