- Uncategorized
ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા પોલીસ સક્રિયઃ સુરતમાંથી કન્ટેનર ઝડપાયું
અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાં જ જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે રાજ્યમાં પોલીસ સક્રિય થઈ ગઈ છે. રાજ્યમાં ઉત્તરાયણ પહેલાં જ ચાઈનીઝ દોરીના કારણે અમદાવાદ, મહેસાણા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં. ઉતરાયણ પહેલા…
- રાશિફળ
આજનું રાશિફળ (21-12-24): આ ત્રણ રાશિના જાતકોને આજે નોકરીમાં મળશે પ્રમોશન, જાણો શું છે બાકીની રાશિના હાલ…
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કોઈ મોટી સિદ્ધિ લઈને આવશે. આજે તમારું જાહેર સમર્થન વધશે. નોકરી-ધંધા અંગે ચિંતિત યુવાનોને સારી તક મળી શકે છે. તમારું લગ્નજીવન સુખી રહેશે. તમારે માનસિક અને શારીરિક કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે.…
- આમચી મુંબઈ
પ્રધાનમંડળ વિસ્તરણઃ પાંચ દિવસ પછી તાનાજી સાવંત અને શિવતારેના સૂર બદલાયાં
મુંબઈ: રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ બાદ મહાયુતિના ત્રણેય પક્ષના કેટલાક વિધાનસભ્યો નારાજ છે. મંત્રીમંડળના વિસ્તરણમાં તક મળશે તેવી આશા હોવા છતાં કેટલાકે ઘણાને બાકાત રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શિંદે જૂથની શિવસેનાના અનેક વિધાનસભ્યોના નામ આવ્યા છે અને પૂર્વ પ્રધાન…
- આપણું ગુજરાત
સુરતમાં 8.6 કરોડના કાચા સોના સાથે પોલીસે બે શખ્સોની અટકાયત કરીઃ આઠ પેકેટ કબજે કર્યા
Surat News: સુરતમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડામાં છૂપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ દસ્તાવેજ નહીં…
- મનોરંજન
પતિ સાથે અંડર વોટર રોમાન્સ કરતી જોવા મળી બી-ટાઉનની આ એક્ટ્રેસ…
બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે જ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્ના સાથેના વિવાદને કારણે સોનાક્ષી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.હવે ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાત કૉંગ્રેસમાં જૂથબંધી હોવાનો આ નેતાએ કર્યો સ્વીકાર, જાણો શું કહ્યું?
Latest Vadodara News: વડોદરા ગુજરાતમાં કૉંગ્રેસની (gujarat congress) સ્થિતિ વધુ દયનીય બની રહી છે. નેતાઓમાં અંદરો અંદર ચાલી રહેલી જૂથબંધી હવે સપાટી પર આવી ગઈ છે. ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી રામ કિશન ઓઝા બે દિવસથી…
- નેશનલ
CAT Result 2024: 14 ટોપરમાં એકેય ગુજરાતી નહિ, 99.99 ટકા મેળવનાર 2 વિદ્યાર્થી
નવી દિલ્હી: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં પ્રવેશ માટે લેવામાં આવતી કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું આવ્યું છે, જેમાં કુલ 14 ઉમેદવારે 100 ટકા મેળવીને ટોપર રહ્યા છે. જોકે, તેમાંથી 13 વિદ્યાર્થી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે,…
- આમચી મુંબઈ
નેવીના ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે ફૅરી સાથે ટકરાઈ: પોલીસ
મુંબઈ: મધદરિયે ઉરણ નજીક એન્જિન ટ્રાયલ વખતે નેવી ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે પ્રવાસીઓને લઇ જનારી ફૅરી સાથે જોરથી અથડાઇ હતી, એમ દુર્ઘટનામાં ઘાયલ થયેલા નેવીના કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું.આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે નેવીના ઘાયલ કર્મચારીનું…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર: યુવકની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લામાં કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના આરોપસર 30 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ વાડાના જંગલ વિસ્તારમાં ગુરુવારે રાતે આ ઘટના બની હતી. આરોપી અને પીડિતા એકબીજાને ઓળખતા હોઇ આરોપીએ પોતાની મોટરસાઇકલ પર પીડિતાને ઘર સુધી…
- મનોરંજન
દાદા Dhirubhai Ambaniની સ્કૂલના ફંક્શનમાં આટલો સસ્તો ડ્રેસ પહેરી પહોંચી Isha Ambani…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ની લાડકવાયી દીકરી ઈશા અંબાણી (Isha Ambani) મમ્મી નીતના નક્શન કદમ ચાલી રહી છે. ઈશા એક બિઝનેસવુમન હોવાની સાથે સાથે જ એક ફેશનિષ્ટા પણ છે. પછી કોઈ…