- સ્પોર્ટસ
IND VS WI: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વડોદરા: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાઈ રહી છે. વડોદરા ખાતે રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 314 રન કર્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ શાનદાર 91 રનની ઇનિંગ રમી હતી. જેના…
- આમચી મુંબઈ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ક્યારથી શ્રીગણેશ થશે, જાણો ઈન્સાઈડ સ્ટોરી?
નવી મુંબઈઃ નવા વર્ષમાં મુંબઈના હવાઈ મુસાફરોને નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. નવી મુંબઈના બહુ-પ્રતિક્ષિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ૮૦ ટકા કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ૩૧મી ડિસેમ્બરે કમર્શિયલ ફ્લાઈટની ટ્રાયલ લેવાય તેવી શક્યતા છે. જો બધું યોજના મુજબ આગળ…
- મહારાષ્ટ્ર
ખાતા ફાળવણી પૂરી થયા પછી ફડણવીસની ઓફિસનો નવો આદેશ જાણો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં પ્રધાનોને ખાતાની ફાળવણી બાદ હવે તેમના અંગત સચિવો, પીએ અને વિશેષ કાર્યકારી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક શરૂ થઈ છે. જોકે, હવે આ નિમણૂકો કેવળ પ્રધાનોનો મુનસફી અનુસાર નહીં કરવામાં આવે.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયમાં (સીએમઓ – ચીફ મિનિસ્ટર્સ…
- મહારાષ્ટ્ર
પરભણી – બીડની હિંસા મુદ્દે અજિત પવારની ફડણવીસ સાથે ચર્ચા
પુણે: મહારાષ્ટ્રના બીડમાં સરપંચની હત્યા અને પરભણીમાં હિંસા બાદ એક વ્યક્તિના મૃત્યુ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.માર્યા ગયેલા સરપંચ સંતોષ દેશમુખ અને સોમનાથ…
- મહારાષ્ટ્ર
થિયેટરમાં દર્શકોને વાસ્તવિકતામાં ફિલ્મી સીન જોવા મળ્યો નાગપુરમાં પુષ્પા-2 ફિલ્મ જોવામાં મગ્ન ગૅન્ગસ્ટરને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો
નાગપુર: અલ્લુ અર્જુન અભિનીત સુપરહિટ ફિલ્મ પુષ્પા-2 જોવાના દર્શકોને થિયેટરમાં વાસ્તવિકતામાં ફિલ્મી સીન જોવા મળ્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી. ફિલ્મ જોવામાં મગ્ન હત્યા અને ડ્રગ્સના કેસોમાં ફરાર ગૅન્ગસ્ટરને પોલીસની ટીમે ઘેરી લીધો હતો અને કોઈ પ્રકારનો પ્રતિકાર કરે તે…
- રાશિફળ
12 વર્ષ પછી ગુરુ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને મળશે અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા
વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહો તેમના નિય સમયે અલગ અલગ રાશિમાં પ્રવેશ કરતા હોય છે, જેની આપણા જીવન પર સારી નરસી અસર થતી હોય છે. હવે ગુરુ વર્ષ 2025માં મિથુન રાશિમાંથી બહાર નીકળીને ઓક્ટોબરમાં પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ…
- આપણું ગુજરાત
સુરત-થાણે ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન, મહારાષ્ટ્રમાંથી 5 કરોડના દાગીનાની ચોરી કરનારી ટોળકીને સુરતમાંથી દબોચી
સુરત: મહારાષ્ટ્રના થાણેના જવેલર્સમાં પાંચ કરોડથી વધુના રૂપિયાના સોના-ચાંદીની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો હતો. આ ચોરી કરનારા પાંચ આરોપીઓને સુરતથી ઝડપી લેવાયા હતાં. સુરત ક્રાઈમ બ્રાંચ અને થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના પાંચ રીઢા…
- નેશનલ
મહાકુંભમાં સ્વચ્છતા માટે છે ખાસ વ્યવસ્થા, ટેકનોલોજી અને એનજીઓ સંભાળશે જવાબદારી
લખનઉઃ લાખો લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે મહાકુંભના મેળામાં સ્વચ્છતા જાળવવી એક મોટો પડકાર છે. આથી ઉત્તર પ્રદેશ સરકારે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં સ્વચ્છતા જાળવવાની વ્યવસ્થા કરી છે.સૂત્રો દ્વારા મળી માહિતી અનુસાર મેળાને સંપૂર્ણપણે મચ્છર અને માખીઓથી…
- મનોરંજન
ડ્રગ ડિલર સાથે કેવા હતા સંબંધો, મમતા કુલકર્ણીએ કર્યા ખુલાસા
અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી મુંબઈ પરત ફરી છે. તેણે ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે, જ્યારે વિકી દુબઇની જેલમાં હતો ત્યારે વિકીએ તેને પહેલીવાર મળવા બોલાવી હતી. 2016 સુધી…
- ઉત્સવ
કવર સ્ટોરી : મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે કે સિરિયલ?!
વિજય વ્યાસ રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામને આજે એક મહિનો થયો. મુખ્ય પ્રધાન માંડ માંડ નક્કી થયા. પ્રધાનોની વરણીમાંય ડખા થયા ને એ કામ માંડ પૂરું થયું તો હવે એમને કયાં ખાતાં આપવાં એનું કમઠાણ એવું શરૂ થયું કે વિધાનસભાનું એક…