- ભુજ
ભુજમાં પણ ઘરબેઠા મળશે પાસપોર્ટઃ મોબાઈલ વાન અમદાવાદથી આવશે
ભુજ : અમદાવાદની રિઝયોનલ પાસપોર્ટ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલી હરતી-ફરતી મોબાઈલ પાસપોર્ટ વાન આગામી ૬ થી ૧૦ જાન્યુઆરી સુધી ભુજમાં આવનાર છે.છેલ્લા એક વર્ષથી એપોઇન્ટમેન્ટમાં લાંબુ વેઈટિંગ તેમજ પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્ર (popsk) ઉપલબ્ધ ન હોવાથી પાસપોર્ટ મળવામાં સમય…
- આમચી મુંબઈ
પનવેલમાં પત્નીને જીવતી સળગાવવાના કેસમાં ફરાર પતિની 33 વર્ષે ધરપકડ
થાણે: નવી મુંબઈમાં કેરોસીન રેડી પત્નીને જીવતી સળગાવવાના કેસમાં ફરાર પતિને પોલીસે છેક 33 વર્ષે મુંબઈના મુલુંડ પરિસરમાંથી પકડી પાડ્યો હતો.પનવેલ શહેર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે આરોપી બાબુ ગુડગીરામ કાળે (70)ને રવિવારે મુલુંડ નજીકથી પકડી…
- આપણું ગુજરાત
બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાના વિરોધમાં ખોખરામાં સજ્જડ બંધ!
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને અમુક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કે. કા. શાસ્ત્રી કોલેજ…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્રની પત્ની ધનશ્રી અને શ્રેયસની ડાન્સમાં પરફેક્ટ કેમિસ્ટ્રી, વિડિયો વાયરલ થયો…
નવી દિલ્હી: ભારતના ટોચના સ્પિનરોમાં ગણાતો યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રીથી અલગ થઈ રહ્યો હોવાની ફરી એકવાર ફેલાયેલી અટકળો વચ્ચે ધનશ્રીએ ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ડાન્સના મૂવ્ઝ શીખવ્યા એનો ત્રણ વર્ષ પહેલાનો વિડિયો બે દિવસથી વાયરલ થયો છે.આપણે બધા સારી…
- નેશનલ
હવે બિહારમાંથી પકડાયું એક કરોડ રૂપિયાનું ચાઈનીઝ લસણ
પટણાઃ ગુજરાતમાં ચાઈનીઝ લસણ પકડાયા પછી હવે બિહારમાંથી ચાઈનીઝ લસણ પકડાવવાને કારણે પ્રશાસન હરકતમાં આવી ગયું છે. તાજેતરમાં બિહાર પોલીસે પૂર્ણિયામાંથી અંદાજે રૂ. 1 કરોડ રૂપિયાનું ચાઇનીઝ લસણ જપ્ત કર્યું છે. જેનું વજન કરવામાં આવી રહ્યું છે. ચાઈનીઝ લસણના બિઝનેસની…
- મનોરંજન
Mukesh Ambaniના પાઈલટને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
દેશ-દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં જેમની ગણતરી કરવામાં આવે છે આવે મુકેશ અંબાણી (Mukesh Ambani)ને લકઝરી વસ્તુઓનો શોખ છે અને તેમના કલેક્શનમાં મોંઘામાં મોંઘી કારથી લઈને પ્રાઈવેટ જેટનો સમાવેશ થાય છે. પરંતુ તેમનું પ્રાઈવેટ જેટ પ્લેન બોઈંગ 737 મેક્સ9 ખૂબ જ…
- આમચી મુંબઈ
શહેરોમાં ‘રોડ અકસ્માતો’માં થઈ રહેલા વધારા માટે કારણો શું, જાણો ચોંકાવનારા તારણો?
મુંબઈ: મુંબઈ સહિત મહાનગરો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. વધતા અકસ્માતોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી નાખી છે ત્યારે તાજેતરમાં વધતા અકસ્માતો અંગે ચોંકાવનારા તારણો જાણવા મળ્યા છે, જે દરેક વાહનચાલકો માટે આંખ ખોલવા સમાન છે.વાહન ચલાવતી…
- આપણું ગુજરાત
Rajkot સિટી બસ કાળ બની, યુ ટર્ન લેવામાં બેદરકારીથી માતા-પુત્ર કચડાયા, પુત્રનું મોત
રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)શહેરમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. જેમાં શહેરના કાલાવાડ રોડ પર સિટી બસ ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા માતા અને પુત્રને ટક્કર મારી હતી. જેમાં સાત વર્ષના પુત્ર મૃત્યુ થયું છે. જ્યારે આ ટક્કરના લીધે માતા…
- રાશિફળ
23 ડિસેમ્બર, 2024નું રાશિફળ, સૌભાગ્ય યોગને કારણે આ રાશિના લોકોનું સુખ, સૌભાગ્ય વધશે, જાણો તમારી રાશિ તો છે ને…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામવાળો રહેશે. આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. આજે લગ્ન માટે યોગ્ય લોકો માટે સારુ માગુ આવી શકે છે. આજે, તમારા લક્ષ્યો અને પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે ધ્યાન અને પ્રતિબદ્ધતાની જરૂર પડશે. જે લોકો…
- સ્પોર્ટસ
IND VS AUS: બ્રિસ્બેન ટેસ્ટ અંગે આકાશદીપે આપ્યું મહત્ત્વનું નિવેદન, અમારું લક્ષ…
મેલબોર્નઃ ભારતના ઝડપી બોલર આકાશદીપે જસપ્રીત બુમરાહ સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 10મી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું, પરંતુ આ યુવા ઝડપી બોલરે આજે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય માત્ર ફોલો-ઓન બચાવવાનું…