- અમદાવાદ
ધરતીપુત્રો સાચવજો, હવામાન વિભાગે 3 દિવસ કરી માવઠાની આગાહી: જુઓ ગ્રાફિક્સ
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં (Gujarat weather) ફરી પલટો આવશે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ (unseasonal rain) પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ…
- અમદાવાદ
અમદાવાદની ફ્લાઈટ્સ અને હોટેલ્સના ભાવ જાણીને Coldplayના ચાહકો ઠંડા પડી ગયા
અમદાવાદ: 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બ્રિટિશ બેન્ડના કોલ્ડપ્લેનું લાઇવ પર્ફોર્મન્સ (Coldplay concert in Ahmedabad) યોજાશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોન્સર્ટને આડે હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી છે. જો…
- નેશનલ
હરિદ્વારમાં હૈયું કંપાવે તેવી ઘટના: ગુજરાતનાં બે માસૂમ બાળકોના ગંગામાં તણાઇ જવાથી મૃત્યુ
હરિદ્વાર: ગઇકાલે ઉત્તરાખંડમાં એક કરુણ ઘટના સર્જાય હતી. બુધવારે સવારે નગર કોતવાલી વિસ્તારમાં ગંગામાં સ્નાન કરતી વખતે ગુજરાતના બે બાળકો ગંગામાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે બંને બાળકોને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવતા…
- ટોપ ન્યૂઝ
અમદાવાદમાં ‘ઘરનું ઘર’ની લાલચ મોંઘી પડી, 250 લોકો સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઇ
અમદાવાદઃ અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 3 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિરમસિંહ નામના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી હતી. તેણે 250થી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ‘ઘરનું ઘર’ અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. તે…
- સ્પોર્ટસ
મેલબર્નમાં ભારત ફરી જીતીને રચી શકે નવો ઇતિહાસ, 1985માં આ અનેરી સિદ્ધિ ચૂકી ગયા હતા
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે અને ગુરુવાર, 26મી ડિસેમ્બરે મેલબર્નમાં શરૂ થતી સિરીઝની ચોથી ટેસ્ટ જીતીને ભારતને 2-1થી સરસાઈ કરવા તો મળશે જ, ભારતીય ટીમ આ ઐતિહાસિક સ્થળે નવો ઇતિહાસ પણ રચશે. ટીમ ઇન્ડિયાને મેલબર્નમાં ટેસ્ટ-વિજયની…
- ભુજ
ભુજના મોખાણા ગામની સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનમાં સડેલો ખોરાક આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો
ભુજઃ ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકોને શાળામાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી મધ્યાહ્ન યોજનામાં થઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ચોંકાવનારી વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. ભુજ તાલુકાના મોખાણા ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં…
- નેશનલ
ભારત-પાક સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ એક ઘૂસણખોર ઠાર
જયપુરઃ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ એક શંકાસ્પદ ઘૂસણખોરને ઠાર માર્યો હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.શ્રીગંગાનગરના એસપી ગૌરવ યાદવે કહ્યું હતું કે, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી હતી પરંતુ તે ઉભો…
- મહારાષ્ટ્ર
અમરાવતીમાં દીપડાનું બચ્ચું યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યું
અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં દીપડાનું બચ્ચુ તેની માતાથી અલગ થયા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવી ગયું હતું.વન વિભાગના અધિકારીઓએ તેને બચાવી ગઇ કાલે વહેલી સવારે તેની માતા પાસે પહોચાડ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે દીપડો સંત ગાડગે બાબા અમરાવતી…
- નેશનલ
ત્રણ વર્ષની ઉંમરે માતા? સરકારી યોજનાનનો લાભ લેવા જુઠ્ઠાણા, સરકારનો ઈનકાર
પટનાઃ એક બહુ મોટો વર્ગ અને ખુદ સુપ્રીમ કોર્ટ વિવિધ યોજનાઓના માધ્યમથી ગરીબોને આપવામા આવતી નાણાકીય મદદનો વિરોધ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે લોકોને સારું શિક્ષણ, આરોગ્ય અને રોજગાર મળી રહે જોવાની જવાબદારી સરકારની છે અને આ…