- મનોરંજન
Arjun Kapoorએ જાહેરમાં કહ્યું હું સિંગલ છું અને Malaika Aroraનો છટક્યો પારો કહ્યું કે હું…
એક સમયના બોલીવુડના લવબર્ડ્સ ગણાતા મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હવે છૂટા પડી ગયા છે. બંને જણ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે આખરે બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન દરમિયાન જ…
- મહારાષ્ટ્ર
ભાજપના વિધાન પરિષદના સભ્યના મામાની હત્યા: કાવતરું ઘડવા બદલ પત્નીની ધરપકડ: ભૂતપૂર્વ ભાડૂત સાથે હતા અનૈતિક સંબંધ
પુણે: ભાજપના વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના મામા સતીશ વાઘની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ વાઘની હત્યા તેની પત્ની મોહિની વાઘના ભૂતપૂર્વ ભાડૂત સાથેના અનૈતિક સંબંધોનું પરિણામ હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.સતીશ વાઘની…
- આમચી મુંબઈ
જમીન ખરીદદારો સાથે આચરી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી
થાણે: જમીનના વેચાણના સોદામાં 36 લોકો સાથે 2 કરોડ રૂપિયાની વધુની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઇ પોલીસે ખાનગી કંપનીના માલિક તથા અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.આરોપીઓએ ઑક્ટોબર, 2017થી નવી મુંબઈના ઉરણ વિસ્તારમાં જુઇ ખાતે…
- સ્પોર્ટસ
રોહિતે મોટેથી બૂમ મારીને કહ્યું, `એ જૈસુ, ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા?’
મેલબર્નઃ મહેન્દ્રસિંહ ધોનીની જેમ કૅપ્ટન રોહિત શર્મા જેમ શાંતિથી અને જરાસરખા પણ આક્રમક હાવભાવ વિના ભલભલા બોલરની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખતો હોય છે એમ ફીલ્ડિંગ દરમ્યાન પણ સાથી ખેલાડીઓને તે શાંતિપૂર્વક સૂચના આપતો હોય છે. જોકે ગુરુવારે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી…
- નેશનલ
બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ’ ભજન મુદ્દે બબાલ, લાલુ પ્રસાદે ભાજપના લીધા ક્લાસ
પટનાઃ બિહારની રાજધાની પટનામાં લોકગાયિકા દેવીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ, ઈશ્વર-અલ્લાહ તેરો નામ’ ગાયું હતું. કાર્યક્રમમાં તેણીએ ‘ભારત માતા કી જય’ અને ‘અટલ બિહારી વાજપેયી અમર રહો’ના નારા પણ લગાવ્યા હતા. તેના ભજનને લઈ લોકો નારાજ…
- સ્પેશિયલ ફિચર્સ
Santa Clausના લાલ-સફેદ કપડાં છે આ જાણીતી કોલ્ડ ડ્રિન્ક બનાવતી કંપનીની દેન?
ક્રિસમસની ઉજવણી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. ક્રિસમસ કે નાતાલનું નામ લઈએ એટલે આંખો સામે તરવરી ઉઠે બે જ વસ્તુઓ એક સુંદર શણગારેલું ક્રિસમસ ટ્રી અને બીજું એટલે લાલચટ્ટાક કપડા, સફેદ બગલાં જેવી દાઢી અને ગોળમટોળ ચહેરાવાળા સાંતાક્લોઝ. મોટા પેટવાળા…
- નેશનલ
ગઠબંધનમાં તિરાડઃ કેજરીવાલ અને આતિશી સામે કાર્યવાહી કરવાની કૉંગ્રેસે કરી માગ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનો સમય ધીમે ધીમે નજીક આવવાની સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. નવી દિલ્હી સીટથી કૉંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળીને તેમને ત્રણ ફરિયાદકરી છે. સંદીપ દીક્ષિતે…
- ભુજ
અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈટ આસપાસના વિસ્તારમાંથી મળ્યાં વાનરના અતિ જૂના જીવાશ્મિ
ભુજઃ સમગ્ર ભારતમાં ફક્ત હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ કચ્છના અંજાર તાલુકામાંથી મળી આવ્યાના અહેવાલો છે. અહીંના ટપ્પર પાસે આવેલા ટપ્પર બંધ આસપાસના વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના…
- અમદાવાદ
PHOTOS: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં કરી લંગર સેવા, પીરસ્યું ભોજન
અમદાવાદઃ શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી (guru govind singh) ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ (veer bal diwas) તરીકે ઉજવાવામાં આવે છે.…