- નેશનલ
12 પાસ છોકરાએ જ હાઈકોર્ટમાં પોતાનો કેસ લડ્યો, દલીલ સાંભળ્યા બાદ જજે કહ્યું કે….
ભોપાલઃ મધ્ય પ્રદેશની એક કોર્ટમાં જબલપુરના 19 વર્ષના અથર્વ ચતુર્વેદીને કારણે હવે વિદ્યાર્થીઓ ખાનગી મેડિકલ કૉલેજોમાં EWS આરક્ષણનો લાભ મેળવી શકશે. અથર્વની અરજી પર સુનાવણી કરતા અહીંની હાઇ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ સુનાવણી દરમિયાન 19 વર્ષના…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં હાથમાંથી ચામડી નીકળવા લાગે છે? તો આ ઉપાયો કરો
શિયાળો આવતાની સાથે જ લોકોને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ શરૂ થઇ જાય છે. ચામડી ફાટી જવી, સ્કીન શુષ્ક થઇ જવી, હોઠ ફાટીને લોહી નીકળવું જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાની સમસ્યાથી પરેશાન થઇ જાય…
- નેશનલ
જ્યારે વાજપેયીની ટીકા પર મનમોહન સિંહે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું…
આજે સમગ્ર દેશમાં શોક છવાઇ ગયો છે. દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને ઘણી રાજ્ય સરકારોએ શાળા-કોલેજની રજા જાહેર કરી છે. ડૉ.મનમોહન સિંહના ઘરે પહોંચીને દેશના વરિષ્ઠ રાજનેતાઓ અને…
- અમદાવાદ
અમદાવાદ પોલીસની ગુનાહિત ઈતિહાસ ધરાવતા 77 લોકોને ચેતવણીઃ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી સામે પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં હવે ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. પોલીસ ગુનેગારોને પકડીને તેમની સાન ઠેકાણે લાવવા માટે રીતસરની સરભરા કરીને તેમને લોકોની સામે લાવીને જાહેરમાં…
- અમદાવાદ
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટોઃ પૂર્વ અમદાવાદમાં હળવો વરસાદ
Latest Ahmedabad News: અમદાવાદના વાતાવરણમાં ભરશિયાળે પલટો આવ્યો હતો. અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને મણિનગર, વટવા, ઈસનપુર સહિતના પૂર્વના કેટલાક વિસ્તારમાં ક-મોસમી વરસાદી ઝાપટા પડવાને કારણે શહેરમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો છે. માવઠાના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. અચાનક…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઍક્શન મોડમાં, આગામી 100 દિવસના આયોજનની સમીક્ષા, નક્કર કામગીરી માટે સૂચનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સર્વાંગી વિકાસ માટે આગામી 100 દિવસની યોજનાઓ તૈયાર કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને સૂચના આપી છે કે આ યોજનામાં લોકોને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરવી, ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને…
- મહારાષ્ટ્ર
રાજકારણમાં કંઈક મોટું થઈ રહ્યું છે? એકનાથ શિંદે દિલ્હીમાં મોદીને મળતાં રાજકીય વર્તુળોમાં અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે. રાજ્યમાં હવે મહાયુતિની સરકાર બની છે. કૅબિનેટનું…
- નેશનલ
જમ્મુ કાશ્મીર ‘શીતલહેર’ની ઝપેટમાંઃ પાઈપલાઇનમાં જામ્યો બરફ, પહેલીથી હિમવર્ષા થશે
શ્રીનગર: સમગ્ર કાશ્મીર ગંભીર શીત લહેરની ઝપેટમાં છે અને લઘુત્તમ તાપમાન માઇનસ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, એમ હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, આવતીકાલે શુક્રવાર અને શનિવારે ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો…
- નેશનલ
Christmas Gift: નેધરલેન્ડથી દાર્જિલિંગના ઝૂ માટે લાવવામાં આવ્યા 2 લાલ પાંડા
કોલકાતાઃ નાતાલના તહેવાર પર નેધરલેન્ડના રોટરડેમથી બે લાલ પાંડા દાર્જિલિંગના ઝૂમાં લાવવામાં આવ્યા હતા જેનાથી પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ અને પશ્ચિમ બંગાળના વન વિભાગના કર્મચારીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે. પશ્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ સૌરભ ચૌધરીએ જણાવ્યું હતું કે…