- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાનો ફટકો શિક્ષકોને? ડિસેમ્બર મહિનાનો પગાર મોડો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લોકપ્રિય આર્થિક સહાયના કેવા આકરાં પરિણામો ભોગવવા પડશે એની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના શિક્ષકોનો ડિસેમ્બર મહિનાનો પગાર મોડો થવાનો છે. રાજ્ય સરકારની તિજોરી ખાલી…
- નેશનલ
અલ્લુ અર્જુનને રાહતઃ સંધ્યા થિયેટર કેસમાં અર્જુનના વચગાળાના જામીન રાખ્યા યથાવત્
હૈદરાબાદઃ તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ૧૩ ડિસેમ્બરે ફિલ્મ ‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના મામલામાં ધરપકડ કરી હતી. અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ અર્જુનને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને…
- અમદાવાદ
BZ Scam: આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ ટ્રાન્ઝેક્શન માટે ઓફિસના કર્મચારીઓનો કર્યો દુરુપયોગ
અમદાવાદઃ ગુજરાતમાં રૂપિયા 6,000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાઈ રણજિત ઝાલાની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ગ્રોમોર કેમ્પસમાંથી ગુરુવારે ધરપકડ કરી હતી. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડની (BZ group scam) તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહારો સાથે જ…
- નેશનલ
પૂર્વ વડાપ્રધાન Manmohan Singh ને ભારત રત્ન આપવાની આમ આદમી પાર્ટી કરી માંગ
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના(Manmohan Singh) નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મનમોહન સિંહને ભારત રત્ન આપવાની માંગ કરી છે.તેમણેકહ્યું કે હું રાજ્યસભામાં પહોંચ્યો ત્યારથી લઈને અત્યાર સુધી મને…
- રાશિફળ
વર્ષના છેલ્લાં દિવસે બનશે ત્રિપુષ્કર યોગ, સાત રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલીક મહત્ત્વની હિલચાલ પણ થઈ રહી છે. વર્ષના છેલ્લાં દિવસે એટલે કે 31મી ઓગસ્ટના દિવસે એક વિશેષ યોગ બની રહ્યો છે, જેને કારણે સાત રાશિના જાતકોને લાભ જ…
- ઇન્ટરનેશનલ
દુનિયા વધુ એક યુદ્ધમાં ધકેલાશેઃ સરહદ તરફ વધી રહ્યા છે તાલિબાની લડવૈયા, પાકિસ્તાને ખડક્યું સૈન્ય
લાહોરઃ રશિયા અને યુક્રેન અને ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયા વધુ એક યુદ્ધમાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં. બંને દેશો વચ્ચે છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી લડાઈ હવે વિકરાળ…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ હાઈ-વેનાં ૧૬ સ્થળે સરકાર સ્માર્ટ સિટી બનાવશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સમૃદ્ધિ એક્સપ્રેસ-વે ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે ખૂલવાની તૈયારી થઈ રહી છે, ત્યારે હવે સરકારે સમૃદ્ધિ માર્ગ સાથે સંકળાયેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના નિર્માણને ગતિ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે ૩૦મીએ બેઠક બોલાવવામાં આવી છે.મહાયુતિ સરકાર અને મુખ્ય…
- સ્પોર્ટસ
યશસ્વી-કોહલીની સદીની ભાગીદારી પછી ધબડકો, ફરી ફૉલો-ઑનથી બચવાની રામાયણ
મેલબર્નઃ અહીં બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ (82 રન, 118 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) અને વિરાટ કોહલી (36 રન, 86 બૉલ, ચાર ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 102 રનની દમદાર ભાગીદારી બાદ 30 મિનિટમાં ટીમ ઇન્ડિયાનો…
- ઇન્ટરનેશનલ
Manmohan Singh ના નિધન પર રશિયાએ શોક વ્યક્ત કર્યો, કહ્યું દ્વિપક્ષીય સંબંધોમાં યોગદાન અતુલનીય
નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના(Manmohan Singh)નિધન પર ભારત સહિત દેશ વિદેશના મહાનુભાવોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેમાં ઘણા દેશોએ પણ પૂર્વ વડાપ્રધાનને સતત શ્રદ્ધાંજલિ અને શોક સંદેશ મોકલી રહ્યા છે. આ સંદર્ભમાં…
- આમચી મુંબઈ
કલ્યાણમાં બળાત્કાર બાદ બાળકીની હત્યાઃ નરાધમ આરોપી સામે પોક્સોના આરોપો ઘડાયા
મુંબઈ: કલ્યાણમાં ૧૨ વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી વિશાલ ગવળીને કોર્ટે ગુરુવારે ૧૨ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બુલઢાણા જિલ્લામાંથી બુધવારે ધરપકડ કરાયેલા વિશાલ ગવળીને ગુરુવારે સવારે થાણે લાવવામાં…