- નેશનલ
Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જેની માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત મહેનત કરી રહ્યા છે. જેમાં આજે અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો…
- મનોરંજન
જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….
સલમાન ખાને તાજેતરમાં ગુજરાતના જામનગરમાં તેનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ભવ્ય પાર્ટીનું આયોજન અનંત અંબાણીએ કર્યું હતું. અનંતે લોકોના લાડીલા સલ્લુભાઈને આવકારવા માટે તેના ઘરને રોશનીથી સજાવ્યું હતું.જામનગરમાં અંબાણીના મહેલમાં આખા ખાન પરિવાર માટે ભવ્ય રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
Year Ender 2024 : Google પર સર્ચ થયા આ વિટામીન અને પોષક તત્વો, જાણો તેના ફાયદા
નવી દિલ્હી : વર્ષ 2024 નું વર્ષ(Year Ender 2024)પૂર્ણ થવાના આરે છે. વર્ષ 2024 આરોગ્ય અને પોષણના સંદર્ભમાં જાગૃતિનું વર્ષ હતું. આ વર્ષે લોકોએ ખોરાક અને પોષણ સંબંધિત માહિતી મેળવવા માટે Google પર સર્ચ કરીને નવા રેકોર્ડ બનાવ્યા છે. જેમાં…
- અમદાવાદ
1 જાન્યુઆરી 2025થી અમદાવાદથી ઉપડતી આ ટ્રેનોના બદલાશે સમય, જુઓ લિસ્ટ
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ: છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી પકડાયા
મુંબઈ/જાલના: ભારતમાં ગેરકાયદે પ્રવેશવા અને યોગ્ય દસ્તાવેજો વિના વસવાટ કરવા બદલ છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી નાગરિકની મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી…
- આમચી મુંબઈ
મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેરી આપી મોતને ઘાટ ઉતાર્યો: પિતા-પુત્ર પકડાયા
થાણે: થાણે જિલ્લામાં મિલકતને લઇ પોતાના સંબંધી એવા મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાના આરોપસર પિતા અને સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ જણાવ્યું હતું.કલ્યાણના રહેવાસી મૂકેશ શ્યામસુંદર કુમાર (62)ને 11 ઑગસ્ટે પિતા-પુત્રએ ઝેરી આપી…
- ભુજ
જયારે કચ્છનું સામખિયાળી બન્યું આહીરાણી રાસનું કેન્દ્રઃ 3000 બહેનોએ લીધો ભાગ
ભુજઃ રણપ્રદેશ કચ્છ ખાસ કરીને તેના આહીરો અને રબારી પરિવારની અદભુત વેશભૂષા માટે જાણીતો છે અને આવી વેશભૂષા સાથે ખાસ કરીને આહીરો જયારે દાંડિયા રમે છે અને આહીરાણીઓ જયારે રાસડા લે છે ત્યારે તે ખુબ દર્શનીય બને છે એટલે જ…
- ભરુચ
મોઝામ્બિકમાં ફાટી નીકળેલી હિંસામાં ભરૂચના સીતપોણના 10 પરિવાર ફસાયા
ભરૂચઃ મોઝામ્બિક દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસવાટ કરતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. અહીં ઘણા…
- સ્પોર્ટસ
નીતીશ રેડ્ડીના પપ્પાએ પુત્રની ક્રિકેટ-કરીઅર માટે મોટા બલિદાનો આપ્યા છે
મેલબર્નઃ અહીં આજે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને ભારતને ફૉલો-ઑનની નામોશીમાંથી બચાવનાર 21 વર્ષીય ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ભારત વતી રમવાનો તો ગર્વ છે જ, તે ક્રિકેટમાં લોકપ્રિયતા હાંસલ કરીને પોતાના મમ્મી-પપ્પાને એવી ખુશી અને સન્માન અપાવવા માગે છે કે જેથી…