- આમચી મુંબઈ
નવા વર્ષની પાર્ટી માટે પબ દ્વારા કોન્ડોમ, ઓઆરએસનું વિતરણઃ કોંગ્રેસે કરી ફરિયાદ
મુંબઈ: નવા વર્ષના આગમન નિમિત્તે ૩૧મી ડિસેમ્બરની રાતની પાર્ટી માટે પબ-રિસોર્ટવાળાઓ ગ્રાહકોને આકર્ષવા માટે નિતનવી ઓફરો આપતા હોય છે, પરંતુ પુણેના એક પબ દ્વારા ગ્રાહકો માટે કંઇક અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે.પુણેના સ્પિરિટ કૅફે પબ દ્વારા ૩૧મી ડિસેમ્બરની પાર્ટી…
- મનોરંજન
91 વર્ષના આશા ભોસલેએ તૌબા તૌબા ગીત પર કર્યું લાઇવ પરફોર્મ, વીડિયો વાયરલ
બોલિવૂડના લોકપ્રિય અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે 91 વર્ષના છે, પણ આ ઉંમરે પણ તેમનો જુસ્સો, ગીત ગાવાનો, લાઇવ પરફોર્મ કરવાનો શોખ અકબંધ છે. તેમના અવાજનો જાદુ બધા જાણે છે ઓ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે, પરંતુ હવે તે…
- નેશનલ
Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હી : દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના(Manmohan Singh)અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસના નેતાની ગેરહાજરી મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. આ અંગે કોંગ્રેસે સોમવારે કહ્યું કે પરિવાર દ્વારા થતી વિધિનું સન્માન રાખીને પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવાર…
- સ્પોર્ટસ
WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા નહીં જોવા મળે! હાર બાદ પોઈન્ટ ટેબલમાં નુકશાન
મુંબઈ: પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25ની ચોથી મેચમાં ભારતની 184 રને હાર થઇ, આ હારને કારણે ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ છે, હવે સિરીઝ હારથી બચવા ભારતને છેલ્લી મેચ જીતવી જરૂરી છે. આ હાર સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ…
- નેશનલ
નવા વર્ષમાં વધુ સુખદ બનશે રેલયાત્રા, નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે જાહેરાત
નવી દિલ્હીઃ જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો તો તમારી માટે સારા સમાચાર છે. 2025માં તમારી ટ્રેનની મુસાફરી સુખદ રહેવાની છે. કેન્દ્રીય બજેટ 2025માં નાણા પ્રદાન નિર્મલા સીતારમણ રેલ્વે માટે મોટી જાહેરાતો કરવા જઈ રહ્યા છે.તેઓ 1 ફેબ્રુઆરી,…
- રાશિફળ
આજનું રાશિફળ (30-12-24): આ બે રાશિના જાતકોને આજે બિઝનેસમાં થશે ફાયદો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને નામ કમાવવાનો રહેશે. આજે તમારું મન અશાંત રહેશે. સંતાનની કારકિર્દીને લઈને થોડો તાણ રહેશે, પણ તમારે તમારા બિઝનેસને ધ્યાનમાં રાખવું પડશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારના કોઈ પણ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવતઃ ગુલમર્ગ, પહલગામમાં તાપમાન માઈનસમાં
શ્રીનગરઃ કાશ્મીરના ગુલમર્ગ અને પહલગામમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું હતુ. જ્યારે કાશ્મીરના અન્ય વિસ્તારોમાં શીત લહેરમાં થોડી રાહત મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરમાં સ્કીઇંગ માટે જાણીતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ આઠ…
- નેશનલ
બિહારમાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવતઃ વિપક્ષ નેતા પ્રશાંત કિશોરે ઝંપલાવ્યું
પટણાઃ બિહારમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. આજે સાંજે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમની માંગણીઓ સાથે મક્કમ રહીને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવાસસ્થાન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે વિદ્યાર્થીઓને કૂચ કરે…
- આમચી મુંબઈ
નવા વર્ષની શરૂઆત ડ્રગમુક્ત અને દુર્ઘટનામુક્ત કરવાની પોલીસની અપીલ
થાણે: થર્ટીફર્સ્ટની રાતે દારૂ અને ડ્રગ્સનું સેવન કરીને વાહન નહીં ચલાવવાની નાગરિકોને અપીલ કરી નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે નવા વર્ષની સુરક્ષિત શરૂઆત માટે પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે.હોટેલ્સ, ફાર્મહાઉસ અને અન્ય સ્થળોએ વિવિધ કાર્યક્રમો અને પાર્ટીઓનું આયોજન…