- આપણું ગુજરાત
બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતામાં ઘટાડો! રાજ્ય સરકાર નિયમો સરળ બનાવશે, જાણો શું છે યોજના
ગાંધીનગર: ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બોર્ડની પરીક્ષા અંગે ચિંતિત રહેતા હોય છે, કેમ કે આ પરીક્ષાના પરિણામો વિદ્યાર્થીઓની ભાવી કારકિર્દી માટે મહત્વપૂર્ણ હોય છે. એવામાં ગુજરાત રાજ્ય સરકાર બોર્ડની પરીક્ષા (Board Examination) આપનારા વિદ્યાર્થીઓ સારા…
- ઇન્ટરનેશનલ
California Wildfires: મહાસત્તા બની લાચાર, અબજો ડોલરનું નુકસાન, હજારો ઘર બળીને ખાખ
Los Angeles Fires: અમેરિકાના લોસ એંજલસમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. લગભગ છ જંગલો આગની લપેટમાં આવી ગયા છે. આગના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ મોટી નુકસાની થઈ છે. આગથી 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃતકોની સંખ્યા…
- નેશનલ
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, તિહાર જેલમાંથી હોસ્પિટલમાં કરાયો દાખલ
નવી દિલ્હીઃ તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી હતી. તેને આજે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેનું નાકનું ઓપરશન થવાનું છે. તેને 2001માં હોટલ કારોબારીની હત્યા મામલે આજીવન કેદની સજા…
- અમદાવાદ
BZ કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: 11,000 લોકોનું રોકાણ અને 3 ક્રિકેટર સામેલ…
અમદાવાદ: ગુજરાતમાં રૂપિયા 6,000 કરોડના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર…
- આમચી મુંબઈ
પ્રવાસીઓ સાથે ‘મનમાની’: ટ્રાફિક પોલીસે ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરી
મુંબઈ: શહેરમાં વધતા અનધિકૃત રિક્ષા સ્ટેન્ડ અને પ્રવાસીઓની સાથે મનમાની કરનારા રિક્ષાવાળાઓનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. એવામાં લાઇસન્સ વગરના વે સ્ક્રેપ રિક્ષાની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ૨,૦૦૦થી વધુ રિક્ષા…
- મહારાષ્ટ્ર
ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ અકોલામાં 11 પદાધિકારીઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
અકોલા: ભાજપે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક જિલ્લા પરિષદના સભ્ય સહિત 11 પદાધિકારીઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.એક સ્થાનિક નેતાએ એવી માહિતી આપી હતી કે, ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતી મહાયુતિમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ કેરળને ‘મીની પાકિસ્તાન’ ગણાવ્યું, આકરી પ્રતિક્રિયા આવ્યા બાદ કરી સ્પષ્ટતા
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ કેરળને ‘મીની પાકિસ્તાન’ ગણાવ્યા બાદ મોટો વિવાદ ઉભો થયો છે, જેના પર વિપક્ષે આકરી પ્રતિક્રિયાઓ આપ્યા બાદ નિતેશે ખુલાસો કરવો પડ્યો છે.પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં એક રેલીને સંબોધતા, રાજ્યના મત્સ્યઉદ્યોગ ખાતાના પ્રધાને કહ્યું હતું કે,…
- આમચી મુંબઈ
દહાણુમાં કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહાણુમાં પૂરપાટ દોડતી ઈકો કારે સામેથી આવેલી બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ યુવકનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં કારમાં પ્રવાસ કરનારી એક મહિલાને પણ ઇજા થઈ હતી. અકસ્માત બાદ કારનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કાસા પોલીસના…
- અમદાવાદ
કાલુપુર રિડેવલપમેન્ટઃ બીજી જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે સારંગપુર બ્રિજ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદ: હાલ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત હવે સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આથી આગામી 2 જાન્યુઆરીથી આ કામગીરી હાથ ધરવામાં આવશે જેના પગલે આ બ્રિજ દોઢ વર્ષ સુધી બંધ…
- અમદાવાદ
Ahmedabad: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને શહેર પોલીસનો એકશન પ્લાન
અમદાવાદ: 31 ડિસેમ્બરને લઈને સમગ્ર રાજ્યમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને લીસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી…