- નેશનલ
આગામી બે વર્ષમાં 50 ‘અમૃત ભારત ટ્રેન’ બનાવવામાં આવશેઃ રેલવે પ્રધાનનો દાવો
ચેન્નઈઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રેલવે મંત્રાલયે અમૃત ભારત વર્ઝન 2.0 ટ્રેનોમાં 12 મોટા સુધારા કર્યા છે અને આગામી બે વર્ષમાં આઇસીએફ ખાતે આવી 50 ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ)ના જનરલ મેનેજર યુ સુબ્બા…
- નેશનલ
Bhopal માં મોટો માર્ગ અકસ્માત, કોલેજ બસને ટ્રકે ટક્કર મારી, એક વિદ્યાર્થીનું મોત
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં(Bhopal)શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં ખજુરી બાયપાસ રોડ નજીક આવેલી NIFT કોલેજ પાસે અકસ્માત થયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે બે પ્રોફેસરો સહિત 35 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે .આ ઘાયલ વિદ્યાર્થીઓને…
- નેશનલ
Mahakumbh 2025 : મહાકુંભની જમીન પર વકફનો દાવો કરનારને સીએમ યોગીનો જડબાતોડ જવાબ
લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની(Mahakumbh 2025) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવા સમયે જે સ્થળ પર મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભૂમિના અધિકાર મુદ્દે વિવાદ કરનારાને યુપીના સીએમ યોગી આદિત્યનાથે જડબાતોડ જવાબ આપ્યો છે. એક…
- આપણું ગુજરાત
ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?
અમદાવાદ: ઉત્તરાયણ તહેવારના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાઈનીઝ દોરીના કારણે લોકો ઘાયલ થવાના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાત હાઇ કોર્ટે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં,…
- રાશિફળ
Makar Sankranti પર બની રહ્યો છે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ લાભ…
2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2025નું આ નવું વર્ષ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે અને ચાર દિવસ બાદ એટલે કે 14મી જાન્યુઆરીના ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે. આ જ દિવસે મકર સંક્રાંતિ પણ…
- નેશનલ
Mahakumbh 2025 : મહાકુંભમાં મુસ્લિમોને પ્રવેશને લઈને સીએમ યોગીનું મોટું નિવેદન
લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે (Mahakumbh 2025) તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેમજ પ્રયાગરાજમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેવા સમયે મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જેમને ભારત અને…
- આપણું ગુજરાત
Vadodara માં ઓનલાઈન ફૂડ ડિલિવરી બોયની શરમજનક હરકત, યુવતીનો હાથ પકડતા ધરપકડ કરાઇ
અમદાવાદ : ગુજરાતના વડોદરામાં(Vadodara)ઓનલાઈન ફૂડ ડિલિવરી દરમ્યાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વડોદરામાં ઓનલાઇન પ્લેટફોર્મ ઝૉમેટો પર યુવતીએ ઓર્ડર બુક કરાવ્યો હતો. જ્યારે તેની ડિલિવરી આપવા એક યુવક આવ્યો હતો. તેણે ફૂડ ડિલિવરી કરતી વખતે અચાનક યુવતીનો હાથ…
- આપણું ગુજરાત
શોકિંગ: અમદાવાદની સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો થતાં ઢળી પડી અને…
અમદાવાદઃ ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદની ઝેબર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને અચાનક છાતીમાં દુઃખાવો થતાં તે ખુરશી પર બેઠી હતી અને ઢળી પડી હતી. તેને તરત ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ…