- મહારાષ્ટ્ર
Quality Work: પુણેના એન્જિનિયરે ઇન્ફોસિસની નોકરી છોડી, કારણો જાણશો તો ચોંકી જશો!
પુણેઃ આજકાલ ઑફિસમાં કામકાજના કલાકો અને વર્ક-કલ્ચરને લઇને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલા ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ લોકોને અઠવાડિયાના 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ એલ. એન્ડ ટી.ના એસએન સુબ્રમણ્યમે લોકોને અઠવાડિયાના…
- આમચી મુંબઈ
ધનંજય મુંડેની મુશ્કેલીઓ વધીઃ સરપંચ હત્યા કેસ બાદ વધુ એક કેસમાં ફસાયા
મુંબઈઃ બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા સંબંધિત ખંડણીના કેસમાં વાલ્મિક કરાડ હાલમાં સીઆઇડીની કસ્ટડીમાં છે. વાલ્મિક કરાડના નવા નવા કારનામા પ્રકાશમાં આવી રહ્યા છે. હવે વાલ્મિક કરાડ સાથે જોડાયેલો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે માત્ર વાલ્મિક કરાડ…
- મનોરંજન
અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…
કોમેડી કિંગ ડિરેક્ટર પ્રિયદર્શને જ્યારે ફિલ્મ ભૂત બંગલાની (BHOOT BANGLA) જાહેરાત કરી ત્યારે ચાહકો ખુશ થઈ ગયા. ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ બાદ હવે પ્રિયદર્શન ફરી એક વખત અક્ષય કુમાર સાથે જોડી જમાવતો જોવા મળશે. અક્ષય કુમારે તેની ફિલ્મ ‘ભૂત…
- આમચી મુંબઈ
IIT બોમ્બેના કેમ્પસમાં ફરતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
મુંબઇઃ પવઇ ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે દેશની જાણીતી ટેક્નિકલ શિક્ષણ આપનારી સંસ્થાઓમાંની એક છે. હાલમાં અહીંના કેમ્પસનો એક વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ વીડિયોમાં કેમ્પસ પરિસરમાં એક દીપડો ફરી રહેલો જોવા મળ્યો છે. દીપડો કેમ્પસના…
- મનોરંજન
Amrish Puri હિન્દી સિનેમાના સૌથી ‘મોંઘા’ વિલન હતા, ‘મોગેમ્બા’ના જીવનની અજાણી વાતો જાણીએ…
મુંબઈઃ જ્યારે હિન્દી સિનેમાના આઇકોનિક વિલનની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ અમરીશ પુરી (Amrish Puri)નું લેવાય છે. હિન્દી ફિલ્મોના અભિનેતા અમરીશ પુરી તેમના જમાનાના સૌથી ભયાનક વિલન પૈકીના એક હતા. તેમના ઊંચા કદથી લઈને તેના મજબૂત પહાડી અવાજ…
- સ્પોર્ટસ
ચક્કર ક્યાં હૈ! યુઝવેન્દ્ર ચહલ હવે આ રિયાલીટી શોમાં જોવા મળશે
મુંબઈ: ભારતીય ટીમનો સ્ટાર સ્પીન બોલર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રીના છુટાછેડા અંગેની અફવાઓએ ફરી જોર પકડ્યું છે. એવામાં યુઝવેન્દ્ર લોકપ્રિય રિયાલીટી શો બિગ બોસમાં જોવા (Yuzvendra Chahal in…
- આપણું ગુજરાત
‘કોઈ પાન-માવાની પિચકારી મારે તો ધોકા લઇને બહાર નીકળો’, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી સલાહ
સુરતઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમના મત વિસ્તારમાં મહિલાઓ સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લઇ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું પુરુષોમાં માવા એટેલે કે મસાલા ખાવાનું વ્યસન વધારે છે. જો કોઇ પુરુષો માવા ખાઇને જાહેરમાં પિચકારી મારે અને સોસાયટી…
- આપણું ગુજરાત
સતલાસણા APMC માં મગફળીમાં ખામી નહીં કાઢવા બદલ લાંચ માંગતો યુવક ઝડપાયો
મહેસાણાઃ ગુજરાતમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસીમાં મગફળી વેચવા આવી રહ્યા છે. મહેસાણાની સતલાસણા એપીએમસીમાં મગફળીમાં ખામી નહીં કાઢવા બદલ લાંચ માંગતો યુવક ઝડપાયો હતો. આ પણ વાંચો : ગુજરાતની…
- રાશિફળ
આજનું રાશિફળ (11-01-25): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good News, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજે ખૂબ જ સારો રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં તમને ખુશી મળશે. વેપારમાં પણ તમને સારો નફો મળવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમારા માટે કાર્યો પૂરા કરવા સરળ રહેશે, કારણ કે તમારા જુનિયર તમારી સંપૂર્ણ મદદ…