- નેશનલ
‘રાહુલ ગાંધી આગ સાથે રમી રહ્યા છે’
બિહારના જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર થતાની સાથે જ દેશમાં ફરી એકવાર OBC રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ દેશમાં જાતિ ગણતરીની માંગ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વસ્તીના હિસાબે સમાન અધિકારો હોવા…
- મહારાષ્ટ્ર
નાંદેડ હોસ્પિટલ મૃત્યુકાંડ: મહારાષ્ટ્ર સરકાર દર્દીઓના મોત માટે લોંગ વિકએન્ડને જવાબદાર ઠેરવે તેવી શક્યતા
નાંદેડની હોસ્પિટલમાં 72 કલાકમાં 31 દર્દીઓના મોત મામલે ભારે ટીકાઓનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે આજે બોમ્બે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે ત્યારે કેટલાક મીડિયા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર હોસ્પિટલ સ્ટાફ ઓછો હોવા બદલ લાંબી રજાઓ પર જતા…
- મનોરંજન
જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરતા સુકેશે આ સિંગરને મોકલી નોટીસ…
મુંબઈ: અભિનેત્રીના જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરતા મીકા સિંહે લખ્યું હતું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. અને તમારી સાથે જે ફોટામાં છે તે સુકેશ કરતાં ઘણો સારો છે. સિંગરની આ વિવાદાસ્પદ કમેન્ટ પર ઘણા યુઝર્સે કમેન્ટ…
- નેશનલ
ગુજરાતની ફાર્મા કંપનીના સિરપમાં ઝેરી રસાયણો મળી આવ્યા પણ….
નવી દિલ્હીઃ ગુજરાતની એક ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપ અને એન્ટિ-એલર્જી સિરપમાં ઝેરી કેમિકલ તત્વો મળી આવ્યા છે. સરકારી રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી.કોસિયાએ જણાવ્યું હતું કે ગયા મહિને કંપનીની ફેક્ટરીની તપાસ…
- નેશનલ
બ્રિટન પણ યુપીની કાયદા અને વ્યવસ્થાનું પ્રશંસક બન્યું
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિશે ઘણી ચર્ચાઓ થતી જોવા મળે છે. ઘણા રાજ્યોના લોકો તેમના જેવા મુખ્ય પ્રધાન ઈચ્છે છે. યોગી આદિત્યનાથની લોકપ્રિયતા માત્ર દેશ પુરતી સીમિત નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ચર્ચા થઈ રહી છે. બ્રિટિશ…
- આમચી મુંબઈ
નાંદેડ મુદ્દે બોમ્બે હાઇકોર્ટે શિંદે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
બોમ્બે હાઈકોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે સુઓ મોટો લઇ મહારાષ્ટ્ર સરકાર પાસે બનાવની વિગતો રજૂ કરતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે રાજ્ય…
- સ્પોર્ટસ
નીરજ ચોપરાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ફરી રચ્યો ઈતિહાસ…
નવી દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતના સ્ટાર જેવલિન થ્રો એથલીટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજે આજે ભારતને તેનો કુલ 17મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજ ચોપરા પાસેથી દેશવાસીઓને ઘણી અપેક્ષા હતી. ત્યારે આજના સમયમાં યુવાનોમાં…
- મનોરંજન
ગોરા થવાની ક્રીમની જાહેરાત કરવાની ના પાડનાર આ અભિનેત્રી જોવા મળશે માતા સીતાના રોલમાં…
નિતીશ તિવારીની રામાયણની ગણતરી બોલિવૂડની એવી ફિલ્મોમાં થાય છે જેની ખૂબજ આતુરતાથી રાહ જોવાઇ રહી હોય. જો કે આ ફિલ્મમાં માતા સીતાના રોલમાં પહેલા આલિયા ભટ્ટ હોવાની ચર્ચા હતી. પરંતુ હવે આ રોલ સાંઇ પલ્લવી કરવાની છે. ત્યારે નીતીશ તિવારી…
- આપણું ગુજરાત
હાર્ટ એટેકના કિસ્સા વધતા રાજકોટ સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો
રાજ્યમાં આજકાલ હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં એક જ દિવસમાં 6 લોકો હાર્ટ એટેકથી મોતને ભેટયા હોવાની ઘટના બની છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે તકેદારીના ભાગરૂપે એક અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. જેમાં…