- આમચી મુંબઈ
આ કારણે મુંબઈમાં એક દિવસ પહેલાં થશે રાવણદહન?
મુંબઇ: મુંબઈમાં હાલમાં નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે અને આ જ અનુસંધાનમાં એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. મુંબઈના આઝાદ મેદાન ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં યોજાનારી શિવસેનાની દશેરા રેલીને કારણે રામલીલાનો કાર્યક્રમ એક દિવસ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ખાનગી બસોના એન્ટ્રીના નિયમો બદલાયા
અમદાવાદ પોલીસ કમિશનરે થોડા સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાના કારણે ભારે વાહનો સહિત ખાનગી ટ્રાવેલ્સની બસો કે જે રાજ્યમાં અલગ અલગ સ્થળોએથી અમદાવાદમાં આવતી હોય છે તેમને સવારે 8 વાગ્યાથી લઇને રાત્રે 10…
- નેશનલ
વિમેન્સ પ્રીમિયર લીગની તમામ ટીમોએ ખેલાડીઓની જાહેર કરી યાદી
નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગની ટીમોએ તેમના તમામ રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌર, દિલ્હી કેપિટલ્સે મેગ લેનિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને રિટેન કર્યા હતા. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન 2023ની શરૂઆતમાં રમાઈ હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
કઇ રીતે કામ કરે છે પ્રેગ્નન્સી ટેસ્ટની કીટ? કીટ વાપર્યા બાદ પણ ડોક્ટર પાસે જવું પડે?
દરેક સ્ત્રી માટે માતા બનવું એ અનન્ય અનુભૂતિ છે. એ કુદરતનો એવો આશીર્વાદ છે જે નસીબદારને જ પ્રાપ્ત થાય છે. અનેક મહિલાઓ માટે ઘેરબેઠા પ્રેગનન્સી કીટ માર્કેટમાં મળતી હોય છે પરંતુ અનેક મહિલાઓને ખ્યાલ નથી હોતો કે તેના પરિણામો કેવી…
- નેશનલ
આપણે ઊંઘી રહ્યા હતા અને ત્યાં લાલ ચોકમાં રચાયો ઈતિહાસ
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઈતિહાસ રચાયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે શ્રીનગરના લાલ ચોર પર જન્મભૂમિ રથયાત્રા પહોંચી અને લાલ ચોકના ઘંટાઘર ક્ષેત્રમાં પહેલી જ વખત પૂજા કરવામાં આવી હતી. આ સાથે સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
રાતે મોબાઈલ ફોન પર કરો છો કામ? આજે જ છોડી દો આ ટેવ…
મોબાઈલ ફોન એ રોજના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. મિત્રો સાથેની ગોસિપ હોય કે પછી ઓફિસ પોલિટિક્સની વાત હોય… આપણે બધી જ વસ્તુઓ જાણવા અને જણાવવા માટે મોબાઈલ ફોનનો મોટા પાયે ઉપયોગ કરીએ છે. આ સિવાય મૂવીઝ કે…
- મનોરંજન
એવોર્ડ સેરેમનીમાં ડાર્ક ચશ્મા પહેરવાને કારણે રણબીર થયો ટ્રોલ
અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી માટે નેશનલ એવોર્ડ જીતીને પોતાનું અને ભટ્ટ તથા કપૂર ખાનદાનનું નામ રોશન કરી દીધું છે, તેથી જ કદાચ આ ખાસ દિવસે આલિયા સાથે તેના પતિ રણબીર કપૂર પણ જોવા મળ્યા હતા. આ ખાસ દિવસે…
- નેશનલ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીઃ ટિકિટ ફાળવણી મુદ્દે આ પાર્ટી અવઢવમાં?
નવી દિલ્હી: રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે, પરંતુ વારંવાર બેઠકો યોજવામાં આવ્યા પછી હજુ નક્કર નિર્ણય લઈ શકતા નથી. આજે આ મુદ્દે કોંગ્રેસના સીઈસીની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની સાથે…
- આપણું ગુજરાત
હવે આ ‘હવાઇ આંખો’ અમદાવાદ પર રાખશે નજર
કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, દબાણો તેમજ ટ્રાફિક જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જેમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ વડે શહેરભરમાં ટ્રાફિક, દબાણોનો સરવે કરવામાં આવશે જેથી શહેરમાં રોડ રીપેરિંગ,…
- મનોરંજન
શોએબ ઈબ્રાહિમથી લઈને તનિષા મુખરજી અને શિવ ઠાકરે
ટીવીના સૌથી લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની સીઝન 11 ટીવી પર ધૂમ મચાવવા આવી રહી છે. આ સ્ટાર-સ્ટડેડ શોમાં 11 સેલેબ સ્પર્ધકો પોતપોતાના કોરિયોગ્રાફર્સ સાથે ડાન્સ કરતા જોવા મળશે. સીઝન 10 જોરદાર હિટ રહી હતી અને સીઝન 11…