- સ્પેશિયલ ફિચર્સ
ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો છો
લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ પોતાના યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને જ જરૂરી પગલાં છે અને આવું જ એક પગલું ગૂગલ દ્વારા હાલમાં લેવામાં આવ્યું હતું જેને કારણે યુઝર્સના 12,000 હજાર કરોડની બચત થઈ હોવાનો દાવો ગૂગલ દ્વારા કરવામાં આવ્યો હતો. ગૂગલે…
- નેશનલ
કમલનાથનું નામ લેવાતા ભડક્યા શિવરાજ, કહ્યું, “કોની કોંગ્રેસ છે? સોનિયા, ખડગે કે કમલનાથની? “
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રેમની નહિ, જૂઠની દુકાનો ખોલી છે.એક સમાચાર એજન્સીના પ્રતિનિધિઓ પૂછેલા સવાલના જવાબમાં તેઓ કમલનાથ પર આરોપોનો વરસાદ કરી દીધો. તેમણે કહ્યું, “અમે ફક્ત વચનો જ નથી આપતા, કામ…
- નેશનલ
દિલ્હીમાં યોજાયેલી રામલીલામાં ચંદ્રયાન વડે સીતાહરણ, લોકો રોષે ભરાયા
દિલ્હીની નવશ્રી ધાર્મિક લીલા સમિતિ દ્વારા લાલ કિલ્લાના મેદાનમાં ભજવાઇ રહેલી રામલીલામાં એક વિવાદાસ્પદ દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. જેમાં સીતાહરણનું દ્રશ્ય ભજવતી વખતે રામલીલાના મંચ પર રાવણે પુષ્પક વિમાનને બદલે સીતાનું ચંદ્રયાનમાંથી અપહરણ કર્યું હતું. આ રામલીલા દિલ્હીના ઐતિહાસિક લાલ…
- નેશનલ
ભૂતપૂર્વ ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની કરી પ્રશંસા…
નવી દિલ્હી: ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથ જેમાં પ્રમોદ કોહલી, એસએમ સોની, એએન ઢીંગરા અને આરસી ચવ્હાણ સહિત હાઇકોર્ટના 22 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ આ અંગે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ના આપવી એ સુપ્રીમ કોર્ટનો…
- નેશનલ
સરહદ પર તૈનાત ભારતીય જવાનોને ખાસ ભેટ
દેશના હજારો સૈનિકો પ્રતિકૂળ વાતાવરણમાં અંતરિયાળ વિસ્તારોમાં સરહદોની સુરક્ષા માટે ચોવીસ કલાક ખડે પગે ઊભા છે. તાપ, તડકો, હાડ થિજાવતી ઠંડી, વરસાદ વગેરે જેવી દરેક પ્રતિકુળ પરિસ્થિતિનો તેઓ સમાનો કરીને દેશને સુરક્ષિત રાખી રહ્યા છે. તેમનો દિલથી આભાર માનવો જોઇએ…
- સ્પોર્ટસ
IND Vs Nz: આ કારણે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું રોહિત શર્માએ…
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે ન્યુઝીલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ટોસની પ્રક્રિયા પણ એટલી જ રોમાંચક હતી, કારણ કે બંને ટીમો ટોસ જિતવા માંગતી હતી અને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. જોકે, ટીમ ઈન્ડિયાને…
- નેશનલ
સાક્ષી મહારાજે કહ્યું કે જો રાહુલ કે પ્રિયંકામાં હિંમત હોય તો….
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં અંદાજે રૂ. 62.49 લાખના ખર્ચે સરૈયા વાટિકાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ ગાર્ડનના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ સાક્ષી મહારાજની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અપૂર્વ દુબે, એસપી સિદ્ધાર્થ શંકર મીણા, સીડીઓ ઋષિરાજ અને એડીએમ વિકાસ કુમાર હાજર હતા. ઉદ્ઘાટન પ્રસંગે…
- આમચી મુંબઈ
શક્ય હોય તો આવતા અઠવાડિયે ઘરમાં જ રહેજો
મુંબઈઃ ઓક્ટોબર હિટની ઝાળમાં શેકાઈ રહેલાં મુંબઈગરાઓ માટે હવામાન ખાતા દ્વારા ફરી એક વખત કાળવાણી ઉચ્ચારવામાં આવી હતી અને એવી ચેતવણી આપવામાં આવી છે કે મુંબઈગરાએ આવતા અઠવાડિયે પણ ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન સૂકુ રહેશે.ઓક્ટોબર મહિનામાં…
- આમચી મુંબઈ
બોલો, WRમાં લોકલ ટ્રેનના બે કોચ અલગ પડી ગયા
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના કોચ અચાનક અલગ પડી જવાને કારણે રેલવે પ્રશાસન દોડતું થઇ ગયું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ સેકશનમાં આ બનાવ સવારે 11 વાગ્યાના સુમારે બન્યો હતો. ચર્ચગેટ સ્ટેશનથી…