- આપણું ગુજરાત
ગુજરાત એસટીમાં હવે ડિજિટલ પેમેન્ટઃ યુપીઆઈથી ખરીદો ટિકિટ
ગુજરાત એસટી સેવાઓ હાઈટેક થઈ રહી છે. સરકારી સેવાઓ પણ ડિજિટલ પેમેન્ટનો માર્ગ અપનાવે તે ખૂબ જરૂરી છે. ગુજરાતમાં હવે એસટી બસ સેવાએ ડિજિટલ પેમેન્ટ સેવા પણ આપવાનું શરૂ કર્યું છે. આથી ગુજરાત એસટીના મુસાફરોએ હવે છુટ્ટા પેસાની ઝંઝટમાં પડવું…
- નેશનલ
નસીબનો બળવાન IAS અધિકારી: રાજીનામું આપ્યાના કલાકોમાં મળ્યું આ પદ
ભુવનેશ્વર: નોકરીમાંથી રાજીનામું આપ્યાના 24 કલાકમાં જ IAS અધિકારીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 2020 બેચના IAS VK પાંડિયનની VRSને સોમવારે એટલે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી, જેના 24 કલાકની અંદર ઓડિશાના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વધુ એક પીઢ નેતાએ સક્રિય રાજકારણમાંથી લીધો સન્યાસ: દિકરીને સોંપ્યો વારસો
મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં દોઢ વર્ષથી અનેક રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. પછીએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી ભાજપનો હાથ પકડી મુખ્ય પ્રધાન બનેલ એકનાથ શિંદે હોય કે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી એક મોટો કાફલો લઇને નિકળેલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર…
- નેશનલ
મહારાજ, અમે મોડું કર્યું, પણ હવે તમારો સાથ નહીં છોડીએ
ગ્વાલિયરઃ મધ્યપ્રદેશમાં વિજયાદશમીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શિવપુરી અને અશોકનગર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરના મહેલમાં આ કોંગ્રેસીઓને ભાજપની સદસ્યતા આપી હતી. આ દરમિયાન ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ ખરાબ રીતે પસ્તાતા જોવા મળ્યા…
- નેશનલ
5 રાજ્યોમાં ચૂંટણી પછી I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર ધ્યાન આપીશુઃ ખડગે
કલબુર્ગીઃ ભાજપને કેન્દ્રીય સત્તામાંથી હટાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ I.N.D.I.A ગઠબંધન કર્યું છે. જોકે, જ્યારથી I.N.D.I.A ગઠબંધન થયું છે ત્યારથી આ ગઠબંધનમાં સામેલ પક્ષોમાં નારાજગીના અહેવાલો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તાજેતરમાં કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ…
- મહારાષ્ટ્ર
મૂર્તી વિસર્જન વખતે જનરેટરમાં બ્લાસ્ટ, યુવકસહિત સાત બાળકો જખમી
સાતારા: નવ દિવસ સુધી દુર્ગા માતાની આરાધના કરનારાઓએ નવ દિવસ બાદ માતાની મૂર્તીનું ધામધૂમથી વિસર્જન કર્યું હતું. પણ મહારાષ્ટ્રના આ ગામના નાનકડાં ભૂલકાંઓને ક્યાં ખબર હતી કે આ વિસર્જનની મજા તેમના માટે સજા બની જશે. આવા જ એક કિસ્સામાં માતાની…
- ઇન્ટરનેશનલ
50 બંધકોને છોડવા બદલ હમાસે ઇઝરાયલ સામે મુકી આ શરત…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દૂરદૂર સુધી ક્યાંય અંત આવે તેમ લાગતું નથી. 17 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાયલ અને હમાસ બંને બાજુ જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુદ્ધના માઠા પરિણામ બંને સ્થળોએ સ્થાનિકો ભોગવી રહ્યા છે.…
- મનોરંજન
સરે રાહ ચલતે ચલતે… કંગના રનૌતને સફર દરમિયાન અચાનક મળી ગયા…..
કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે. આજકાલ કંગના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે આ દરમિયાન, અભિનેત્રીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે…
- આપણું ગુજરાત
હાર્ટએટેકે ઉડાવ્યા હોશ : ગુજરાતમાં 24 કલાકમાં 7 લોકો હાર્ટએટેકથી મોતને ભેટ્યા
આ હાર્ટ એટેક હજુ કેટલાના જીવ લેશે? આવો સવાલ દરેકના મનમાં હવે થઇ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ જ્યાં રંગેચંગે માતાજીની આરાધના કરતા ગુજરાતીઓએ મનભરીને ગરબાનો આનંદ માણ્યો, ત્યાં જ બીજી તરફ આ લાગણી પર હાર્ટ એટેક નામનું ગ્રહણ પણ…
- મનોરંજન
લગ્નના બે વર્ષમાં આ કપલ થયું અલગ
બદલાતા જમાનામાં જેટલી સરળતાથી અને ઝડપથી સંબંધો બને છે એટલા જ જલદી તૂટી પણ જાય છે. આજકાલના સંબંધો ઇનસ્ટંટ નુડલ્સ જેવા થઇ ગયા છે એમ કહેવું ખોટું નહીં હોય. કેટલાક સંબંધો એકબીજાની બેવફાઇથી તૂટે છએ તો કેટલાક સંબંધોમાં કપલ સાથે…