- નેશનલ
મુખ્તાર અંસારીને દસ વર્ષની જેલ ને રૂ. પાંચ લાખનો દંડ
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર રૂ. 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ જ કેસમાં સોનુ યાદવને 5 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં…
- સ્પોર્ટસ
‘પુષ્પા’ના ફેન ઓસ્ટ્રેલિયન ખેલાડીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અલ્લુ અર્જુને
ભારતીય સિનેમાએ વિશ્વમાં જે ખ્યાતિ મેળવી છે તેમાં સૌથી મોટો ફાળો દક્ષિણની ફિલ્મોનો છે, જેમાંથી એક છે ‘પુષ્પા’. આ ફિલ્મનું ક્રિકેટ સાથે પણ ઊંડું જોડાણ છે. મોટા મોટા ક્રિકેટરો પુષ્પાના ડાયલોગ્સ અને તેના એક્ટરનો અભિનય કરતા રહે છે.350 કરોડથી વધુની…
- નેશનલ
યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલને સમન્સઃ રાજભવનમાં હંગામો
ઉત્તર પ્રદેશના બદાયું તહસીલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)એ કાનૂની પ્રક્રિયાઓને અવગણવા મુદ્દે રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો છે. ઓર્ડરની કોપી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રાજ્યપાલ આનંદી બેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા…
ચંદ્રગ્રહણ લાવશે આ ચાર રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રોમાં ગ્રહોની હિલચાલની સાથે સાથે જ ગ્રહણનું પણ વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આખા વરસ દરમિયાન અલગ અલગ તિથિ પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતા જ હોય છે અને ગ્રહણ દરમિયાન જ શુભ-અશુભ વિશેષ યોગોનું નિર્માણ થાય છે. આ યોગની સારી…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે આ વર્ગના કર્મચારીઓ માટે જાહેર કર્યું બૉનસ
રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. જેમાં વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળીની ખુશ ખબર આવી છે. રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મીઓને દિવાળી બોનસ માટે નાણા વિભાગની મંજૂરી આવી ગઇ છે. તેમાં પ્રત્યેક કર્મચારીઓને રૂપિયા 7000નું દિવાળી બોનસ મળશે, તેમ માહિતી…
- નેશનલ
બીજા લગ્ન કરવા લેવી પડશે સરકારની મંજૂરીઃ આ રાજ્યની સરકારે યાદ અપાવ્યો નિયમ
હિન્દુ મેરેજ એક્ટ અનુસાર પહેલી પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવાનું ગેરકાયદે છે, તેમ છતાં આ પ્રકારે લગ્નો થતા હોય છે. વળી, દેશમાં ધર્મ-જાતિ પ્રમાણે અલગ કાયદા છે. ત્યારે આસામ સરકારે અગાઉ લીધોલો નિર્ણય ફરી કર્મચારીઓને યાદ અપાવ્યો હતો.જ્યાં સુધી કર્મચારીઓના…
- નેશનલ
કંગના રનૌતના રાવણ દહન પર સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હીઃ દશેરાના અવસર પર કંગના રનૌતે આ વખતે દિલ્હીની લવ કુશ રામલીલામાં એક રેકોર્ડ બનાવ્યો છે. લવ કુશ રામલીલાના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ મહિલાને રાવણ દહન કરવાની તક મળી હોય. અભિનેત્રી તેમજ તેના…
- આમચી મુંબઈ
ટિટવાલા-કસારા વચ્ચે બ્લોકઃ આવતીકાલે આટલા વાગ્યે CSMTથી છુટશે છેલ્લી લોકલ..
મુંબઈઃ પશ્ચિમ રેલવે પર તો ચાલી રહેલાં બ્લોકને કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી જ રહ્યા છે, પણ હવે મધ્ય રેલવેના પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે એવા સમાચાર મળી રહ્યા છે.શનિવાર અને રવિવારે મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા…
- નેશનલ
દેશના યુવાનોને અઠવાડિયાના 70 કલાક સુધી કામ કરવાની જરૂરિયાત: નારાયણ મૂર્તિ
ભારતના યુવાવર્ગે દર અઠવાડિયે ઓછામાં ઓછા 10 કલાક કામ કરવું જોઇએ. એટલે કે દરરોજના કલાકોને ગણતરીમાં લેવાય તો દરરોજ 10 કલાક કામ કરવાની યુવાનોએ જરૂરિયાત છે. તેમ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું. તેમણે વાતચીત દરમિયાન બીજા…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે આજે બજારમાં સોના ચાંદીના આ ભાવ રહ્યા, જાણો લેટેસ્ટ રેટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને કારણે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે…