- ઇન્ટરનેશનલ
ફ્રિજમાંથી મળી આવી મોડલની લાશ, હાથ-પગ બાંધેલા હતા…
અમેરિકામાં 31 વર્ષની મોડલ મેલિસા મૂનીની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મેલિસાનો મૃતદેહ તેના જ ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. આ ઘટના લોસ એન્જલસની છે. 12 સપ્ટેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં…
- ઇન્ટરનેશનલ
‘બહુ જલદી Tinder એપ પર આવી ગયો’, ડેટિંગ એપ પર મૃત પત્નીનો મેસેજ આવ્યો અને ……
સમગ્ર વિશ્વમાં લોકો મૃત લોકોને જોવા અને તેમની સાથે વાત કરવાનો દાવો કરે છે. ઘણા લોકો કહે છે કે તેઓએ પોતે પ્લેનચેટ દ્વારા આત્માઓને બોલાવ્યા છે અને તેમની સાથે વાત કરી છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડેટિંગ…
- નેશનલ
દિવાળી વેકેશનમાં તમને વતન લઈ જવા એસટી દોડાવશે વધારાની 2000 બસ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને પોતાનું ગામ છોડી કામધંધે શહેરમાં આવતા હજારો લોકો આ ખાસ તહેવાર પોતાને વતન જઈ ઉજવવા માગતા હોય છે. સામાન્ય નાગરિક માટે રેલવે અને એસટીનો પ્રવાસ સુરક્ષિત અને પરવડનારો હોવાથી તેઓ આ બે વિકલ્પો…
- આપણું ગુજરાત
સુરત સામૂહીક હત્યા કેસમાં વળાંકઃ શું પરિવાર તાંત્રીકની માયાજાળમાં ફસાયો હતો?
ખૂબ જ હૃદદ્રાવક એવા સુરતના સામૂહિક આત્મહત્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો હોવાનું અહેવાલો જણાવે છે. આ કેસમાં સીટની રચના કરાઈ છે. સીટની ટીમને મૃતક મનીષ સોલંકીનો તાંત્રિક વિધિનો વીડિયો સામે આવ્યો છે. મનીષ સોલંકી અને પરિવાર તાંત્રિક માયાજાળમાં ફસાયો હોવાની…
- આમચી મુંબઈ
OHEમાં ખામી સર્જાતા મધ્ય રેલવેની આ લાઈનમાં ટેનસેવા પર અસર
મુંબઈ: મધ્ય રેલવેની મેન લાઈનમાં વાંગણી અને બદલાપુર વચ્ચે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ટેકનિકલ ખામી સર્જાતા આજે સવારે 08:00 વાગ્યાથી ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરિણામે મધ્ય રેલવેની મેન લાઇનમાં ત્રણેક કલાક ટ્રેન સેવા ઠપ રહી હતી. વાંગણી-બદલાપુર સેક્શનમાં અપ લાઈનની…
- આપણું ગુજરાત
અમદાવાદ ફાયર બ્રિગેડે આગમાંથી જીવ તો બચાવ્યા પણ સાથે સોનું પણ…
ઘરમાં આગ લાગે ત્યારે પહેલો વિચાર જીવ બચાવવાનો જ આવે, પણ જીવ બચી ગયા પછી ફરી જીવન જીવવા એ જ વસ્તુઓ અને વ્યવસ્થાઓ જોઈએ. આગ બુઝાઈ ગયા બાદ બળેલી ઘરવખરી ને વસ્તુઓ જોઈને ઘણાને ધ્રાસ્કો પડી જાય કારણ કે વર્ષો…
- નેશનલ
પાકિસ્તાનનો ગોળીબારઃ સરહદી વિસ્તારોના રહેવાસીઓએ લીધું આનું શરણું
જમ્મુ-કાશ્મીરના અરણિયા સેક્ટરમાં પાકિસ્તાને ગુરુવારે સંઘર્ષવિરામ ઉલ્લંઘન કર્યું હતું અને વહેલી સવારે 3 વાગ્યા સુધી ગોળીબાર ચાલુ રહ્યો. સરહદી વિસ્તાર બુલ્લેચકમાં આતંકવાદી હુમલાઓને પગલે સ્થાનિકો ઘર છોડવા મજબૂર થઇ ગયા હતા. ગામના એક સ્થાનિકે સમાચાર એજન્સી ANIને તેમના સંઘર્ષ વિશે…
- સ્પોર્ટસ
રવિવારની મેચ માટે આ સ્પેશિયલ ટ્રેઈનિંગ લઈ રહી છે ટીમ ઈન્ડિયા, વીડિયો થયો વાઈરલ…
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડકપ-2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને હવે તે એની આગામી મેચ રવિવારે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જિતવી ખૂબ જ મહત્ત્વની છે અને એટલે જ ટીમ ઈન્ડિયા સ્પેશિયલ…
- ઇન્ટરનેશનલ
ભારત-કતારના ખટાશભર્યા સંબંધોનો આવો છે ઈતિહાસ….
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં પહેલીવાર કતારની વિદેશયાત્રા કરી હતી. કતારમાં અંદાજે 8 લાખ ભારતીયો રહે છે અને આ ભારતીયો કતારનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કતારના આમિર અલ થાનીએ સ્નેહપૂર્વક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું.…
- નેશનલ
મુખ્તાર અંસારીને દસ વર્ષની જેલ ને રૂ. પાંચ લાખનો દંડ
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર રૂ. 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ જ કેસમાં સોનુ યાદવને 5 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં…