- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પૂજા દરમિયાન ન કરો આ કામ, માતા લક્ષ્મી રૂઠશે
દિવાળી એટલે રોશની, ખુશી, આનંદ ઉલ્લાસનું પર્વ. દેશભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાશે. આ વર્ષે દિવાળી 12મી નવેમ્બર એટલે કે રવિવારે આવી રહી છે. દિવાળીની સૌ કોઈ આતુરતાથી રાહ જુએ છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. માન્યતાઓ…
- નેશનલ
નોઈડામાં રેવ પાર્ટી અને કિંગ કોબ્રાનું ઝેર!’
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-49 કોતવાલી વિસ્તારના, સેક્ટર-51માં સેફ્રોન વેડિંગ વિલામાં આયોજિત રેવ પાર્ટી માટે સાપના ઝેરની દાણચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન સેલિબ્રિટી અને બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું છે. રેવ…
- ઇન્ટરનેશનલ
રશિયા વેગનર જૂથ હિઝબોલ્લાહના આતંકવાદી સંગઠનને ઘાતક મિસાઇલ સિસ્ટમ મોકલશે…
રશિયાની ખાનગી સેના તેની SA-22 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ વેગનર ગ્રૂપ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનને આપશે તેવી બાબત જાણવા મળી રહી છે. અને હિઝબોલ્લાહ તેનો ઉપયોગ ઇઝરાયલના હવાઈ હુમલાઓને રોકવા માટે કરી શકે છે. જો કે આ મિસાઈલ સિસ્ટમ હજુ સુધી…
- નેશનલ
બિહારમાં ગાયત્રી મહાયજ્ઞમાં નાસભાગઃ બે મહિલાના મોત
સારણઃ બિહારના સારણ જિલ્લાના દરિયાપુર બ્લોકના મસ્તિચકમાં ચાલી રહેલા 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞમાં નાસભાગ મચી ગઈ હતી. ભારે ભીડને કારણે કેટલીક મહિલાઓ કચડાઈ ગઈ હતી જેમાંથી બેના મોત થયા છે, જ્યારે પાંચ ઘાયલ હોવાનું કહેવાય છે. આ મહાયજ્ઞ અને આંખની…
- નેશનલ
દિલ્હી હાઇ કોર્ટમાં અરજી, તાજમહેલ શાહજહાંએ બાંધ્યો ન હતો પરંતુ…..
નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું નથી આથી ઇતિહાસના પુસ્તકોમાં સુધારો કરવામાં આવે.જે એનજીઓ હિન્દુ સેના એસ.ના પ્રમુખ સુરજીત સિંહ યાદવે…
- આમચી મુંબઈ
બારમી ફેલ માસ્ટરમાઇંડ સહિત પાંચની ધરપકડ
મુંબઇઃ મુંબઇ પોલીસના ક્રાઇમ બ્રાંચ યુનિટે નકલી પાસપોર્ટ અને વિઝા બનાવીને લોકોને વિદેશમાં નોકરી અપાવાના બહાને છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી હતી અને દરેક બેરોજગાર વ્યક્તિ પાસેથી વિદેશમાં નોકરીનું વચન આપીને 40-60 હજાર રૂપિયા…
- નેશનલ
એર ઈન્ડિયા શરૂ કરશે મુંબઈથી મેલબોર્ન વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ
મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં મોટો ભારતીય સમુદાય વસે છે, જેને કારણે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટની માગ પણ વધતી જઇ રહી છે. દેશની મુખ્ય અને ટાટાની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ મુંબઈથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધીની તેની પ્રથમ નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાની…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનમાં બેગ છાતી પર લઈને પ્રવાસ કરો છો? જીવલેણ સાબિત થઈ શકે છે આ આદત…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ લાખો મુસાફરોને એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચાડવામાં આ લાઈફલાઈન મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ લોકલ ટ્રેનની ભીડ દિવસે દિવસે વધી રહી છે અને જતાં દિવસે આ પ્રવાસ વધુને વધુ જોખમી અને…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતના આ નાનકડા ગામડામાં રહે છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કલેક્ટર… નવેમ્બરમાં કરશે મતદાન
બૂંદીઃ રાજસ્થાનમાં 25મી નવેમ્બરના મતદાન થવા જઈ રહ્યું છે અને જ મતદાનમાં રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, કલેક્ટરને, રાજ્યપાલ વગેરે મતદાન કરશે. હવે તમે વિચારી રહ્યા હશો કે રાષ્ટ્રપતિનો રાજસ્થાન ચૂંટણી સાથે વળી શું સંબંધ? તો તમારું કન્ફ્યુઝન દૂર કરી દઈએ કે આ…