- નેશનલ
હૈદરાબાદમાં દુ:ખદ અકસ્માત
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.…
- મહારાષ્ટ્ર
નાસિકના એમજીરોડ બજારપેઠમાં અગ્નિતાંડવ: 5 થી 6 દુકાનો બળીને ખાખ
નાસિક: નાસિકનું ઘગમગતું સ્થળ એટલે એમજી રોડ. આ એમજી રોડ પર ગઇ કાલે રાત્રે લાગેલી આગમાં 5 થી 6 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યાં હતાં. આખરે આગ…
- નેશનલ
તેલંગાણામાં પુરૂષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી
હૈદરાબાદઃ તેલંગાણામાં આ મહિનાની 30મીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તેલંગાણાની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. અંતિમ મતદાર યાદી અનુસાર તેલંગાણામાં કુલ 3 કરોડ 26 લાખ 18 હજાર 205…
- ઇન્ટરનેશનલ
વેબ સિરીઝ ફૌદાના ક્રુ મેમ્બરનું ગાઝામાં મૃત્યુ…
ગાઝામાં હમાસ સાથે લડતી વખતે ઈઝરાયલના નેટફ્લિક્સ શો ‘ફૌદા’ પ્રોડક્શન ક્રૂના એક સભ્યનું મોત થયું છે. શનિવારે ફૌદા સિરીઝના એક્સ એકાઉન્ટ પર આ માહિતી શેર કરવામાં આવી હતી. ટીમ ફૌદાએ એક્સ પર લખ્યું હતું કે ફૌદાના તમામ કલાકારો અને ક્રૂ…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળીના તહેવારમાં રાશિચક્ર અનુસાર આ રંગોના કપડાં પહેરો
આજે દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ તહેવાર છે. પ્રકાશના આ તહેવારમાં, લોકો તેમના ઘરોને દીવા અને રંગબેરંગી રોશનીથી શણગારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધનની દેવી દેવી…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને આ ફૂલ ચઢાવો
આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીને હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને દીપોત્સવ પણ કહેવાય છે. દેશભરના લોકો દિવાળીના તહેવારની આખું વર્ષ રાહ જોતા હોય છે. આ દિવસે મુખ્યત્વે ધનની દેવી લક્ષ્મી અને…
- નેશનલ
બીમાર પત્નીને ગળે લગાવીને ભાવુક થયા મનીષ સિસોદીયા, કેજરીવાલે કહ્યું કે….
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શનિવારે તેમની પત્ની સીમા સિસોદિયાને મળ્યા હતા. મનીષ સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને મળવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે શુક્રવારે સુરક્ષા કર્મચારીની હાજરીમાં…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી દિવાળીની શુભેચ્છા
નવી દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે દેશવાસીઓને દિવાળીની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી અને ગરીબો અને જરૂરિયાતમંદોની સાથે ખુશીઓ વહેંચીને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાની અપીલ કરી હતી.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, ‘દિવાળી એ આનંદ અને ખુશીનો તહેવાર છે. તે અંધકાર…
- ઇન્ટરનેશનલ
ઋષિ સુનકે ખાસ અંદાજમાં આપી દિવાળીની શુભકામના
માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રોશનીના પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ તેમના પત્ની અક્ષરા મૂર્તિ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. તેમણે દુનિયાભરના લોકોને દિવાળીની…