- આપણું ગુજરાત
બેફામ-બેદરકાર ડ્રાયવિંગને લીધે બાર કલાકમાં ચારના જીવ ગયા
લગભગ રોજ અકસ્માતની ઘટનાઓ બને છે અને તેના મૂળમાં નિયંત્રણ વિનાનું ડ્રાયવિંગ છે. પોતાના હાથમાં વાહન આવે એટલે જાણે રસ્તો પોતાનો હોય તેમ વાહનો ચલાવતા ચાલકો પોતાનો અને અન્યોના જીવ જોખમમાં મૂકે છે. ફરી જામનગર પંથકમા આવી બે ઘટનામાં ચાર…
- મનોરંજન
તને સારાની માતાની ભૂમિકા મળે તો…કરણે પૂછી નાખ્યું કરીનાને અને…
કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે જ તે સેફના બે સંતાનો સારા અને ઈબ્રાહીમની સ્ટેપમોમ બની ગઈ હતી. જોકે આ ત્રણેય વચ્ચે મિત્રતાના સંબંધો છે તેવું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે, પરંતુ તાજેતરમાં જ્યારે કરણ જોહરે કરીનાને રીલ લાઈફમાં…
- નેશનલ
ત્યારે માત્ર રાહુલ ગાંધી જ મોહમ્મદ શમી સાથે ઉભા હતા… સેમી ફાઈનલ જીત્યા બાદ કોંગ્રેસ નેતાએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હીઃ ભારત માટે વનડે મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 7 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ શમીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક…
- નેશનલ
કર્ણાટકમાં એક પરિવારના ચારની હત્યાના આરોપીની કબૂલાત તમને ચોંકાવી દેશે
એક માથા ફરેલા માણસના એક તરફી પ્રેમ કે મહિલાના નકારે ચાર જણને વિના વાંકે મોતને ઘાટ ઉતાર્યા છે. આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે. કર્ણાટક પોલીસે ઉડુપી જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા…
- શેર બજાર
શેરબજારમાં તેજીની આગેકૂચ, સેન્સેકસે વટાવી 66,000ની સપાટી
મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. પ્રારંભિક નરમાઇ ખંખેરીને સેન્સેકસ 66,000ની સપાટી વટાવી ગયો છે.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોએ ગુરુવારે ભારતીય બ્લુ-ચિપ ઇન્ડેક્સને જોરદાર ટેકો આપીને ઊર્ધ્વ ગતિ આપી છે, જોકે ચાર દિવસની તેજી પછી મેટલ્સમાં ઘટાડો અને નોન-બેંકિંગ ધિરાણકર્તા બજાજ…
- મનોરંજન
પહેલા થપ્પડ મારી, પછી કહ્યું શૂટિંગનો ભાગ છે ને હવે માફી માગી, નાના પાટેકર પણ…
અભિનેતા નાના પાટેકર ફિલ્મોમાં તો ખરા જ પણ વાસ્તિવક જીવનમાં પણ તુંડમિજાજી હોવાનું ઘણીવાર બહાર આવ્યું છે. તેમના નજીકના વર્તુળોમાં તેમનો સ્વભાવ ચર્ચાનો વિષય બનતો હોય છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ તો તેમના પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.હવે ફરી તેમનો…
- સ્પોર્ટસ
Well played Shami! વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોહમ્મદ શમી માટે ખાસ પોસ્ટ… કહ્યું કે….
મુંબઇ: મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર થયેલ વર્લ્ડકપ સેમીફાઇનલની જંગમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને જીત પોતાને નામે કરી ગૌરવભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લઇને ભારતના નામે જીત નોંધાવવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો.…
- સ્પોર્ટસ
આજે બીજી સેમિફાઇનલમાં ઇડન ગાર્ડન્સ પર વરસાદ પડવાની શક્યતા
કોલકાતાઃ વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલ મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો સેમીફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો…
- સ્પોર્ટસ
ક્રિકેટે ભૂલાવી દીધા ધર્મના વાડાઃ રામલીલામાં પણ લાગ્યા મહંમદ શમી ઝિંદાબાદના નારા
દેશમાં આમ તો ક્યાંય ધર્મ કે જાતિના વાડા નથી, પરંતુ રાજકારણીઓ અને તકવાદીઓને લીધે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ક્યારેક તણખા ઝર્યા કરે છે. આવા તિરસ્કારનો ભોગ અગાઉ ભારતનો બોલર મહંમદ શમી પણ બની ચૂક્યો છે અને તેની ખરાબ ફિલ્ડિંગ કે બોલિંગ માટે…
- સ્પોર્ટસ
શમી છવાયો પોલીસ ટ્વીટર હેન્ડલ પરઃ દિલ્હી અને મુંબઈ પોલીસની મજેદાર ટ્વીટ
ભારતે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ 7 વિકેટ ઝડપી હતી. શમી કરોડો ક્રિકટપ્રેમીના દિલોદિમાગ પર તો છવાયો છે, પણ દિલ્હી, મુંબઈ ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પર…