- મહારાષ્ટ્ર
લોકસભાની ચૂંટણી લડવાનો નથી, કેન્દ્રમાં જવાની ચર્ચાઓ પર ફડણવીસે મૂકયું પૂર્ણ વિરામ
મુંબઇ: આગામી લોકસભાની ચૂંટણી ન લડતાં મહારાષ્ટ્રના રાજકારણમાં જ રહીશ એમ કહીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રમાં જવાની ચર્ચાઓ પર આખરે પૂર્ણ વિરામ મૂક્યો હતો. તથા 10 વર્ષ બાદ પણ પોતે ભાજપમાં જ હશે અને પક્ષ જે જવાબદારી આપશે…
- નેશનલ
તો શું કામના દબાણ અને લાંબી ઉડાનને કારણે એર ઈન્ડિયાના પાઈલટનું મોત થયું?
નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રેનિંગ સેશન દરમિયાન એર ઈન્ડિયાના એક પાઈલટનું મોત થયું હતું. મૃતક પાયલટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ છે. તેમની ઉંમર 37 વર્ષ હોવાનું જણાવાયું છે.દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર…
- મહારાષ્ટ્ર
બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળ પર ઠાકરે-શિંદે જૂથ આમને-સામને: પોલીસ એક્શન મોડમાં
મુંબઇ: શિવસેના પ્રમુખ સ્વ. બાળાસાહેબ ઠાકરેના સ્મૃતીસ્થળ પર શિવસેના શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. બંને પક્ષો દ્વારા ધક્કા મારીને ઘોષણાઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ એકબીજા પર કરવામાં આવ્યો છે. લગભગ ત્રણ સાડાત્રણ કલાક શિવાજી પાર્ક…
- નેશનલ
નૂહમાં ફરી હિંસાનું ષડયંત્ર!
ચંડીગઢઃ હરિયાણાના નૂહમાં ફરી એકવાર અરાજકતાનો માહોલ સર્જાયો છે. જ્યારે ગુરુવારે રાત્રે 8.20 વાગ્યાના સુમારે કુવા પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પૂજા કરવા જતી મહિલાઓ પર મદરેસામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનાના સમાચાર મળતાની સાથે…
- નેશનલ
છઠ પહેલા સરકારે આપી મોટી ભેટ
નવી દિલ્હીઃ દેશના 4 મોટા મહાનગરોમાં ફરી એકવાર LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ નવી કિંમતો 16 નવેમ્બરથી જ લાગુ કરી દીધી છે. છઠના તહેવાર પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાથી વધુનો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ટાઈગર ઝોન પર તોળાતું જોખમમાં
નાગપુર: પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ ગણાતા મહારાષ્ટ્રના પ્રખ્યાત તાડોબા ટાઇગર રિઝર્વમાં હાલમાં જ બજરંગ નામના એક વાઘનું અન્ય વાઘ સાથેના યુદ્ધમાં મૃત્યુ થયું હતું. 10 વર્ષના બજરંગે તેના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 50 બચ્ચા કર્યા હોવાનું કહેવાય છે, છોટા મટકા…
- નેશનલ
લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર જ મુખ્ય મુદ્દો: કોને ટિકીટ મળશે એ તો સાંસદોને અધિવેશનમાં જ ખબર પડશે
નવી દિલ્હી: 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાનું રામ મંદિર એ મુખ્ય મુદ્દો હશે. વિરોધી પક્ષની જાતિ આધારીત વસ્તી ગણતરી તથા ઓબીસી મતોની લડાઇ વચ્ચે પણ ભાજપ રામ મંદિરને જ સૌથી યોગ્ય મુદ્દો માની રહી છે. પ્રવર્તમાન સાંસદોમાંથી આ વખતે કોને…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (17-11-2023): આ રાશિના જાતકોને મળશે આજે શુભ સમાચાર, અને આ લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
મેષ: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમને મિત્રોનો સાથ મળી રહેશે. લાંબાગાળાની યોજનાઓ આગળ વધશે. કલા અને કૌશલ્યમાં સુધારો થશે. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળી રહેશે. તમારા કામોમાં જોઇ કોઇ અવરોધ આવી રહ્યાં હતાં તો તે આજે…
- નેશનલ
દેશની રાજધાનીમાંથી નકલી ડોક્ટરોની ગેંગ પકડાઈ અને ખૂલ્યા આ રહસ્યો
દેશમાં મેડિકલ નિગ્લીજન્સની ઘણી ફરિયાદો થાય છે. ફરિયાદોમાં જે તે ડોક્ટરે જે ઈલાજ કર્યો હોય તે ઈલાજ ખોટો હોય છે અથવા તો ડોક્ટર જ ખોટો હોય છે કે નક્લી હોય છે. નકલી ખાદ્ય પદાર્થોની જેમ નક્લી ડોક્ટરો પણ છાશવારે પકડાતા…