- રાશિફળ
આજનું રાશિફળ (18-01-25): મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમે જે પણ કામ હાથ ધરશો એમાં તમને સફળતા મળશે. આજે તમારો વ્યવસાય પહેલાં કરતાં સારો ચાલશે. કોઈ સહકર્મચારીની વાત આજે તમને ખરાબ લાગી શકે છે.…
- નેશનલ
કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ પારો ગબડ્યો, શીત લહેરનો કહેર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળવાની સાથે હિમવર્ષા પછી પારો ગબડતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. કાશ્મીરમાં હિમવર્ષા બાદ મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મુખ્યત્વે શુષ્ક…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War: રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતના 12 નાગરિકોના મોત, 16 ગુમ
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં(Russia Ukraine War) સ્થાનિક નાગરિકો ઉપરાંત અન્ય દેશોના નાગરિકોના પણ મોત થયા છે. જેમાં હાલમાં જ ભારતન કેરળના ત્રિશૂરના રહેનાર બિનીલ બાબુના મોતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જે મુદ્દે વિદેશ મંત્રાલયે…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
નાગપુર: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે અભિનેતા સૈફ અલી ખાન પર છરીના હુમલાના કેસમાં ઝડપી પ્રતિસાદ આપ્યો હતો, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મુંબઈ દેશનું સૌથી સુરક્ષિત શહેર છે.ગુરુવારે વહેલી સવારે બાન્દ્રામાં…
- નેશનલ
મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ
પ્રયાગરાજઃ હિંદુઓની આસ્થાનું પ્રતિક અને દેશનો સૌથી મોટો ધાર્મિક મેળાવડા સમા મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. મહા કુંભમાં સાધુ સંતોનું આગમન તેની દિવ્યતામાં વધારો કરે છે. આ સાધુસંતો એટલા માટે આવતા હોય છે કે તેમની વર્ષોથી ચાલતી તપસ્યા અને કઠોર…
- મનોરંજન
Saif Ali Khanને હોસ્પિટલ લઈ જનાર રિક્ષા ડ્રાઈવરને ખબર જ નહોતી કે તે…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગઈકાલે એટલે કે ગુરુવારે અજાણ્યા શખ્સ દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સૈફ અલી ખાનનો મોટો દીકરા ઈબ્રાહિમ અલી ખાન તેને લોહીથી લથબથ હાલતમાં ઓટો રિક્ષામાં બેસાડીને લીલાવતી…
- આમચી મુંબઈ
Mumbai Airport પરથી 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ કરી મુસાફરી, જાણો આંકડા?
મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં મોખરે રહ્યું હતું. મુંબઈ એરપોર્ટ પરથી અંદાજે ૫૪.૮ મિલિયન પ્રવાસીઓએ અહીંથી મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રાફિક હતો. જોકે, આ ૨૦૨૩ની સરખામણીમાં ૬.૩ ટકા…
- આમચી મુંબઈ
મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
થાણે: મીરા રોડમાં નવો મોબાઈલ ફોન અપાવવાને બહાને મિત્રના ઘરે લઈ જઈ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં વિશેષ પોક્સો કોર્ટે 31 વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના…
- સ્પેશિયલ ફિચર્સ
Mobile Wallpaper પણ તમને કંગાળ બનાવી શકે છે, જાણો કઈ રીતે…
આજકાલ દર બીજી વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે વ્યક્તિના જીવનમાં રોટી કપડાં ઔર મકાન મુખ્ય જરૂરિયાત હતી, પણ હવે સમય બદલાયો છે અને રોટી, કપડાં ઔર મકણની સાથે સાથે મોબાઈલ ફોન પણ જોડાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
હવે 500 રૂપિયાની નોટને લઈને આવી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હાલમાં જ બજારમાં 100 રૂપિયાની બનાવટી નોટ્સ ફરી રહી હોવાની માહિતી સામે આવી હતી અને હવે 500 રૂપિયાની નોટને લઈને પણ ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી છે. 500 રૂપિયાની નોટને લઈને પણ સોશિયલ મીડિયા પર જાત જાતની માહિતી આવી…