- નેશનલ
યોગી સરકારે શમીને આપી ક્યારેય ના ભૂલાય એવી ભેટ…
લખનઉ: જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં પહોંચી ગઈ હોય, તો તેનો મોટાભાગનો શ્રેય મોહમ્મદ શમીને જાય છે. મોહમ્મદ શમીની બોલિંગને લઈને દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ…
- નેશનલ
જયપુરના આ લોકરમાંથી અધધધ…. સોનું અને રૂપિયા નીકળી રહ્યા છે કરોડોની રોકડ અને સોનું મળી આવ્યું
જયપુરઃ રાજસ્થાનમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. ભાજપ અને કૉંગ્રેસ બંને મુખ્ય પક્ષ વચ્ચે ભારે સ્પર્ધા છે. તો બીજી તરફ જયપુરમાં ઈન્કમટેક્સ વિભાગની સતત કાર્યવાહી ચર્ચામાં છે. રાજ્યની રાજધાની જયપુરમાં આવકવેરા વિભાગ ગણપતિ પ્લાઝાના રોયલ સેફ્ટી વોલેટ લોકરની તપાસ કરી રહ્યું…
- ઇન્ટરનેશનલ
ન્યૂ યોર્ક સિટીમાં હરે ક્રિષ્ણા હરે રામાની ધૂન પર આ સુપરહીરો પણ ઝૂમી ઉઠ્યો
હરે ક્રિષ્ણા હરે રામા રામા રામા હરે હરે આ ધૂન ઢોલ અને મંજીરા સાથે વગાડવામાં આવે ત્યારે તેની ધૂમ પર સૌ કોઈને તાળીઓ પાડવાનું મન થાય કે ઝૂમી લેવાનું મન થાય. આવું જ થયું છે ન્યૂ યોર્ક સિટિમાં. અહીંના જાણીતા…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં બમ્પર વોટિંગથી કઈ પાર્ટીને ફાયદો થશે?
ભોપાળઃ મધ્ય પ્રદેશમાં વિધાન સભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે. અહીં 230 વિધાનસભા બેઠકોએક તબક્કામાં જ પૂરા રાજ્યમાં મતદાન પાર પાડવામાં આવ્યું હતું. હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. આવખતે મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને ભાજપ-કૉંગ્રેસ બંનેની ઉંઘ…
- નેશનલ
તેલંગણાની ચૂંટણી પહેલા ભાજપને બાય બાય કહેનારી આ અભિનેત્રી કૉંગ્રેસમાં જોડાઈ
તેલંગણાની ચૂંટણી માટેનું મતદાન 30મી નવેમ્બરે છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જાણીતી તેલુગુ અભિનેત્રી વિજ્યાશાંતિએ ભાજપનો સાથ છોડી કૉંગ્રેસ જોઈન કરી છે. તેણે કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં હૈદરાબાદ ખાતે સત્તાવાર ઘરવાપસી કરી છે. તેમની ફરી પક્ષમાં જોડાયાની…
- મહારાષ્ટ્ર
શિરુર લોકસભા બેઠક પર નવો ટ્વીસ્ટ: આઢળરાવ પાટીલ અજિત પવાર જૂથમાં સામેલ થશે? મતદારસંઘમાં ચર્ચા
પુણે: લોકસભાની ચૂંટણીમાં હવે થોડા મહિનાની જ વાર છે ત્યાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો યાદી પર કામ શરુ કરી દીધુ છે. જોકે રાજ્યમાં થયેલ રાજકીય ભૂકંપને કારણે મતદારસંઘનું સમીકરણ પણ બદલાયું છે. તેથી હવે કયો ઉમેદવાર કયા પક્ષમાંથી લડશે તે…
- ઇન્ટરનેશનલ
માલદીવમાં ચીન તરફી રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં ભારતે કિરેન રિજિજુને મોકલ્યા
માલેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી. ભારતે તેમના સ્થાને પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને અરુણાચલ પ્રદેશથી માલદીવ મોકલ્યા. મુઈઝુના ચૂંટણી પ્રચાર અને ચૂંટણી જીત્યા બાદ તેમણે જે પ્રકારના નિવેદનો…
- આમચી મુંબઈ
મુંબઇના મઝગાવ વિસ્તારમાં રેસ્ટોરંટમાં ગોળીબાર: સદનસીબે કોઇ જાનહાની નહીં
મુંબઇ: મુંબઇના મઝગાવ વિસ્તારમાં અડધી રાત્રે ગોળીબારની ઘટના બની છે. મઝગાવના અબ્ઝલ રેસ્ટોરંટ વિસ્તારમાં આ ગોળીબાર થયો હતો. સદનસીબે આ ગોળીબારમાં કોઇને પણ ઇજા કે જાનહાની થઇ નથી.રાતના લગભગ 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની જાણકારી મળી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતને સમર્થન આપશે આ દેશ
અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઇઝરાયલ ભારતને સપોર્ટ કરશે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને ટાઈટલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને સમર્થન જાહેર કર્યું છે. તેમણે શુક્રવારે ક્રિકેટ ચાહકો માટે એક અનોખી સ્પર્ધાની પણ જાહેરાત કરી હતી. નાઓર ગિલન…
- મહારાષ્ટ્ર
કોરોના વેક્સિન બનાવનારા સાયરસ પૂનાવાલાને આવ્યો હાર્ટએટેક
પુણેઃ દેશની જાણીતી વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ પુણેની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે પૂનાવાલાની…