- આમચી મુંબઈ
મુંબઇની ST માં મોટું પરિવર્તન: કાફલામાં જોડાશે નવી 2,200 બસ
મુંબઇ: એસટીની જૂની લગભઘ એક થી દોઢ હજાર બસ હવે સેવામાં બાદ થવાની છે. મહામંડળ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય બાદ આટલી બધી બસ બાદ થવાને કારણે એસટીને મોટો ફટકો પડશે અને મિસાફરોને હેરાનગતી થશે તેવી અટકળો થઇ રહી હતી.…
- મહારાષ્ટ્ર
… તો શું ‘ક્વીન ઓફ તાડોબા’ માયાનું મૃત્યુ થયું? 30મી નવેમ્બરના ઉઠશે રહસ્ય પરથી પડદો
નાગપુરઃ ભારતની સૌથી પ્રસિદ્ધ અને કચકડે કંડારાયેલી વાઘણ માયાનું મૃત્યુ થઈ ગયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. માયા કે જેને વન વિભાગના લોકો T-12ના નામે પણ ઓળખે છે એ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સમાં ક્વીન ઓફ તાડોબાના નામે પણ ઓળખાય છે. માયાનું…
- મહારાષ્ટ્ર
ગૌતમ સિંઘાનિયાની પત્નીને છૂટાછેડાના આટલા કરોડ રૂપિયા જોઇએ છે બોલો…
મુંબઈ: દિવાળીના બીજા દિવસે ઉદ્યોગપતિ અને રેમન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડા વિશે તેમણે જાતે જ જાહેર કર્યું હતું. લગ્નના 32 વર્ષ બાદ તે પોતાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. હવે તેમની પત્નીએ છૂટાછેડા…
- IPL 2024
જ્યારે પીએમ મોદીના ખભે માથું મૂકીને રડી પડ્યો આ ખેલાડી…
અમદાવાદ: ભારતીય ટીમ ગઈ કાલે ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયશિપની નજીક જઈને તેને મેળવવામાં ચૂકી ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ પર્ફોર્મન્સથી લોકો એટલે પણ…
- નેશનલ
આખરે ચંદ્રાબાબુ નાયડુને મળ્યા જામીન
અમરાવતીઃ ચંદ્રબાબુ નાયડુને સોમવારે કૌશલ્ય વિકાસ કેસમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા નિયમિત જામીન આપવામાં આવ્યા હતા. તેલુગુ દેશમ પાર્ટીના વડા 28 નવેમ્બર સુધી વચગાળાના જામીન પર છે. હાઈકોર્ટે તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને 29 નવેમ્બરથી જાહેર રેલીઓ અને સભાઓમાં ભાગ…
- મનોરંજન
…અને જ્યારે અનંત અંબાણીએ મશ્કરીમાં શાહરુખ સાથે કરી આવી હરકત!
શનિવારથી જ અંબાણી’ઝની પાર્ટીના ઈનસાઈડ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મસ્તી કરતાં કરતાં અંબાણીના નાના કાનકુંવર…
- ઇન્ટરનેશનલ
યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પત્નીનું નિધન
વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. રોઝલિન કાર્ટરનું રવિવારે તેમના ઘરે 96 વર્ષની વયે અવસાન થયું હતું. કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને લોકસેવા માટે સમર્પિત હતા. અમેરિકી સરકારે એક નિવેદન જારી કરીને તેમના મૃત્યુ…
- નેશનલ
નશામાં ધુત મુસાફરે એર હોસ્ટેસ સાથે કર્યું ગેરવર્તન
બેંગલૂરુઃ પ્લેનના ઉડ્ડયન દરમિયાન ક્રૂ-મેમ્બરો કે સાથી મુસાફરો સાથે ગેરવર્તન કરવાના બનાવ અવારનવાર બનતા હોય છે. હવે ફરી એક વાર આવો જ મામલો સામે આવ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં આવો એક બનાવ બન્યો હતો. જયપુરથી દિલ્હી જતી ફ્લાઈટમાં આવી…
- નેશનલ
જ્યારે ભારતીય વાયુસેનાના બે રાફેલ્સે આકાશમાં દેખાતા UFOનો પીછો કર્યો…
19 નવેમ્બર 2023 એટલે કે રવિવારે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યું હતું. સીઆઈએસએફના જવાનોએ તેને જોયા બોદ તરત જ સિવિલ એરક્રાફ્ટની ઉડાન રોકી દેવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ ભારતીય વાયુસેનાએ તરત જ તે UFOની શોધમાં તેના બે…
- સ્પોર્ટસ
ચાલુ કોમેન્ટ્રીમાં લપસી હરભજનસિંહની જીભ, અનુષ્કા આથિયા માટે કહી દીધી આ વાત…
અમદાવાદ: ગઈકાલે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને ભલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ ફેન્સ તો આજે પણ ભારતીય ટીમને સમર્થન આપી રહ્યા છે અને તેમના અત્યાર સુધીના પરફોર્મન્સ માટે બિરદાવી રહ્યા છે.…