- સ્પોર્ટસ
નીરજ અને હિમાની: બન્ને હરિયાણાના, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!
રોહતક: ભાલાફેંકના ભારતીય ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ રવિવારે શિમલામાં નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા ત્યાર બાદ નીરજના કાકા સુરેન્દ્ર ચોપડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નીરજ અને હિમાની એકમેકને સૌથી પહેલાં…
- નેશનલ
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પરિવારવાદ હાવી, ત્રણેય પક્ષોએ આટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)5 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જેની માટે રાજકીય પક્ષો હાલ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. જોકે, હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ત્રણ રાજકીય પક્ષો વચ્ચે સત્તાની જંગ છે. જેમાં ભાજપ અને આપ પાર્ટી હંમેશા…
- આમચી મુંબઈ
પત્નીના ત્રાસથી કંટાળી કચ્છી વેપારીએ ટ્રેન સામે પડતું મૂક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પત્નીના કથિત ત્રાસથી કંટાળી ઘાટકોપરના કચ્છી વેપારીએ જોગેશ્વરી સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં આત્મહત્યા પહેલાં વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસે વેપારીની પત્ની…
- મનોરંજન
આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (saif ali khan)16 જાન્યુઆરીથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમીટ છે. ડૉક્ટરોએ જણાવ્યું કે સૈફની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેને લાંબા સમય સુધી બેડ રેસ્ટ કરવો પડશે. તેની ડિસ્ચાર્જની તારીખ 21 જાન્યુઆરી છે પરંતુ…
- ઇન્ટરનેશનલ
Donald Trump Oath Ceremony: ગુજરાતી ઉદ્યોગપતિ પણ બન્યા છે ટ્રમ્પના મહેમાન, જાણો કોણ છે?
વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે થશે, ત્યારે ગ્લોબલ લેવલે ચર્ચાઈ રહેલા કાર્યક્રમમાં ભારતના ખાસ મહેમાનો પણ પહોંચ્યા છે. ટ્રમ્પની ડીનર પાર્ટીના ફોટા વાયરલ થયા છે અને તેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી…
- Uncategorized
Women’s U19 T20 World Cup 2025: નાઈરિજિરયાએ ન્યૂ ઝીલેન્ડને હરાવીને રચ્યો ઈતિહાસ
મુંબઈ: ક્રિકેટને આનીશ્ચિતતાથી ભરેલી રમત કહેવામાં આવે છે, કેમ કે ક્રિકેટની રમતમાં ગમે ત્યારે મોટા ઉલટફેર જોવા મળે છે. તાજેતરમાં જ ક્રિકેટની દુનિયાનો મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. નાઇજીરીયાએ ન્યુઝીલેન્ડને હરાવીને (Nigeria defeated New Zealand) ઇતિહાસ રચ્યો. આ અપસેટ મહિલા…
- સ્પોર્ટસ
સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની મહિલાઓ પછી પુરુષો પણ ચૅમ્પિયન બન્યા
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ભારતની મહિલા ટીમ રવિવારે સૌથી પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની ત્યાર બાદ ભારતીય પુરુષોની ટીમે પણ ફાઇનલમાં નેપાળને હરાવીને ઐતિહાસિક વિજેતાપદ મેળવી લીધું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ ખેલફૂદ મંત્રાલયે બન્ને ચેમ્પિયન ટીમને સોશિયલ…
- આમચી મુંબઈ
પ. રે.ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર જાણી લો….
મુંબઇઃ પશ્ચિમ રેલવે હવે એવા સુધારા કરવા જઈ રહી છે કે જેને કારણે ટ્રેનની ગતિ, ટ્રેનની સલામતી અને ટ્રેનની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે.મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ રેલવે હવે એક સેન્ટ્રલાઇઝ ટ્રાફિક કંટ્રોલ (CTC) સિસ્ટમ અમલમાં મુકશે. આ નવી સિસ્ટમમાં સિગ્નલ,…