- નેશનલ
‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર…’ નીતીશ સરકારના રજાના કેલેન્ડર પર છેડાઇ ગયો વિવાદ
પટનાઃ બિહારમાં ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે સંઘર્ષનું કારણ બિહાર સરકાર દ્વારા ધોરણ 12 માટે જાહેર કરાયેલ રજાનું કેલેન્ડર બની ગયું છે. બિહાર સરકારે વર્ષ 2024 માટે શાળાની રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે જેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને…
- નેશનલ
900 ગર્ભપાત, ડોક્ટરની ધરપકડ, કર્ણાટકના મૈસુરમાં ચાલી રહ્યું હતું સ્ત્રી ભ્રૂણહત્યાનું રેકેટ
બેંગલુરુ: છેલ્લાં ત્રણ વર્ષમાં કથિત રીતે લગબઘ 900 ગેરકાયેદ ગર્ભપાત કરનાર ડોક્ટરની તેની લેબ સાથે બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓનું નામ ડો. ચંદન બલ્લાલ અને નિસાર છે. મૈસુર શહેરના દવાખાનામાં આ સ્ત્રી ભ્રૂણહત્યાનું રેકેટ ચાલી રહ્યું હતું.પાછલા મહિનામાં…
- નેશનલ
સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની પોલીસે કરી ધરપકડ
શ્રીનગરઃ કાશ્મીર ખીણના ગાંદરબલ જિલ્લામાં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના શુહામા કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષનો મામલો જાણવા મળ્યો છે. ગાંદરબલમાં પોલીસે તાજેતરની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન કથિત રીતે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ સાત…
- ઇન્ટરનેશનલ
દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તા દેશ કયા?
તમને ક્યારેક એવો વિચાર આવ્યો હશે કે દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તો દેશ કયો હશે? દુનિયામાં જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતા આવો વિચાર આવવો પણ સ્વાભાવિક છે. ક્યારેક એવો વિચાર આવી જાય કે આવા સસ્તા દેશમાં જઇને…
- નેશનલ
ઓપરેશન જિંદગીઃ ટનલ બહાર બની આવી આકૃતિ કે જાગ્યું આશાનું કિરણ
નવી દિલ્લી: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્કયારામાં ટનલ ધસી પડતાં છેલ્લા 15 દિવસથી મજૂરો અંદર ફસાઈ ગયા છે. હવે તેમને બચાવવાના દરેક પ્રસાયો નિષ્ફળ જઈ રહ્યા છે. વિદેશથી લાવવામાં આવેલી ઓગર મશીન પણ બંધ પડી ગઈ છે. મજૂરોના રેસક્યું મિશનમાં આ બધી…
- આમચી મુંબઈ
વર્સોવા-દહીસર કોસ્ટલ રોડને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડથી કનેક્ટ કરાશે, જાણો નવી અપડેટ
મુંબઈ: પશ્ચિમ મુંબઈના ઉત્તર વર્સોવાથી ઉત્તર મુંબઈના દહિંસર સુધીના કોસ્ટલ રોડના કામકાજને પૂરું કરવા મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી. જોકે, કોસ્ટલ રોડના બીજા તબક્કામાં પેકેજ-બી હેઠળના બાંગુરનગરથી માઇન્ડ સ્પેસ મલાડ સુધીના રોડના કામકાજ માટે પાલિકા દ્વારા ટેન્ડર…
- નેશનલ
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહની રાજકારણમાં એન્ટ્રી, આ પક્ષ સાથે મિલાવ્યા હાથ
બિહાર: ભોજપુરી ફિલ્મોની દુનિયામાં પોતાની સુંદરતા-અવાજ અને એકટિંગના બળે મજબૂત સ્થાન જમાવનાર અભિનેત્રી અક્ષરા સિંહ હવે રાજકારણમાં પગ મુકવા જઇ રહી છે. અભિનેત્રી પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીમાં જોડાઇને રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો છે. આ સમાચારને પગલે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ…
- સ્પેશિયલ ફિચર્સ
હવે આ દેશ આપી રહ્યો છે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી
ઘણા દેશો માટે પર્યટન વિભાગ તેની આર્થિક પ્રવૃત્તિઓની કરોડરજ્જુ હોય છે. અનેક નાના મોટા દેશોપર્યટકો પર જ નભે છે. સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી મલેશિયા પણ આર્થિક પ્રવૃત્તિઓ વધારવા માગે છે. તેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયો અને ચીનના…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોએ કરી ભારતીય રાજદૂત સાથે ધક્કા મુક્કી
વોશિંગ્ટનઃ ખાલિસ્તાની સંગઠનનો અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ઘણો પ્રભાવ છે. પોતાના પ્રભાવના જોરે તેઓ ભારત વિરોધી હરકતોને અંજામ આપતા રહે છે. હાલમાં એવી માહિતી આવી છે કે યુ.એસ.માં ભારતીય રાજદૂત તરનજીત સિંઘ સંધુને લોંગ આઇલેન્ડ, ન્યૂ યોર્કમાં હિક્સવિલે ગુરુદ્વારા ખાતે…
- નેશનલ
4 ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, મહુઆ મોઇત્રાના ભવિષ્ય પર થશે ફેંસલો
સંસદનું શીતકાલીન સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. એ પહેલા સરકારે 2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 3 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, અને આ પરિણામો બાદ શિયાળુ સત્રમાં ભારે ઉથલપાથલનો માહોલ…