- સ્પેશિયલ ફિચર્સ
નીતા અંબાણી પાસે કયો ફોન છે અને તેની કિંમત કેટલી છે જાણો છો?
હેડિંગમાં પૂછાયેલો સવાલ સાંભળીને જ એવું થયું ને કે ભાઈ અંબાણીઝની વાત હોય તો ચોક્કસ જ નીતા અંબાણી પાસે મોંઘોદાટ ફોન હશે એમાં કોઈ શંકા જ નથી. ભારતીય ઉદ્યોગપતિઓની વાત થતી હોય ત્યારે અંબાણી ફેમિલીનો ઉલ્લેખ ન થાય તો જ…
- નેશનલ
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવાની પ્રશંસા કરી બોલિવૂડ સેલેબ્સે
ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યા છે. અક્ષય કુમારથી લઈને અભિષેક બચ્ચન સુધીના ઘણા લોકોએ બચાવ ટીમની પ્રશંસા કરી હતી. ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને સફળતાપૂર્વક બચાવવાની બૉલીવુડ હસ્તીઓ ઉજવણી કરી રહી છે. બચાવ…
- ટોપ ન્યૂઝ
આણંદનો પરિવાર અમેરિકામાં વિખરાયો: દોહિત્રએ જ કરી નાના-નાની અને મામાની હત્યા
ન્યુજર્સી: આણંદના બાકરોલના રહેવાસી અને પોલીસ ખાતામાં નોકરી કરી નિવૃત્ત જીવન વિતાવી રહેલા દિલીપ બ્રહ્મભટ્ટ, બિંદુબેન બ્રહ્મભટ્ટ અને તેમના પુત્ર યશ બ્રહ્મભટ્ટની હત્યા દિલીપભાઈના પુત્રી રિંકુના જ પુત્ર ઓમએ કરી હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે.દિલીપભાઈ અને બિંદુબેન અમેરિકાના ન્યૂજર્સીમાં…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે ગૌણસેવા પરીક્ષામાં કર્યા આ મોટા ફેરફાર
રાજ્યમાં ભરતી માટેની સૌથી વધુ પરીક્ષાનું આયોજન કરતાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. જેમાં પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે. જેના માટે રાજ્ય સરકારે…
- નેશનલ
… તો ભાજપ સામે બીજો કોઇ પર્યાય નહીં હોય, મુખ્યપ્રધાન પદ મેળવવા વસુંધરા રાજેનો ખાસ પ્લાન
જયપુર: રાજસ્થાનની વિધાનસભા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે બધાનું ધ્યાન ત્રીજી ડિસેમ્બરની મત ગણતરી પર છે. રાજસ્થાનની સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી છે. અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડાવનાર કોંગ્રેસને ફરી એકવાર સત્તામાં આવવાની…
- નેશનલ
‘2 વર્ષ સુધી બિલો પેન્ડિંગ રહ્યા, તમે શું કરતા હતા?’.. SCએ કોને લગાવી ફટકાર?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળના રાજ્યપાલની કામગીરી પર સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે 2 વર્ષ સુધી કેરળની વિધાનસભામાં પસાર કરાયેલા બિલ શા માટે પેન્ડિંગ રહ્યા? રાજ્યપાલની જેમ બંધારણીય જવાબદારીઓ છે તેમ કોર્ટની પણ બંધારણ તથા જનતા પ્રત્યે જવાબદારી છે. સુપ્રીમ…
- આમચી મુંબઈ
પાણીપુરી ખાતી વખતે હસવા બદલ આવી સજા!
થાણેઃ થાણેના કલવામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ બહેનોએ મળીને એક મહિલાને માર માર્યો હતો જેને કારણેો મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાણીપુરી ખાતી વખતે મહિલા તેમના પર હસતી હોવાની શંકા જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી…
- મનોરંજન
લોરેંસ બિશ્નોઇ ગેંગ તરફથી સલમાનને ફરી મળી ધમકી, પોલીસ એક્શન મોડમાં, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી
મુંબઇ: ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇની વધુ એક ધમકી બાદ મુંબઇ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ ટાઇઘર થ્રીના આ અભિનેતાને સાવચેત રહેવા પણ કહ્યું હતું. ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇની ધમકી બાદ સલમાનને મુંબઇ પોલીસ દ્વારા…
- મહારાષ્ટ્ર
ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં 40 પ્રવાસીને થયું ફૂડ પોઇઝનિંગ, પુણે રેલવે પ્રશાસનની ઊંઘ હરામ
પુણે: ચેન્નઇથી પુણે કરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનીંગ થયું હોવાની વિગતો જાણવા મળી છે. મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હોસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં…