- નેશનલ
એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા
થિરુવનંતપુરમ (કેરળ): કેરળના અલપ્પુઝામાંથી એક દિલ હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. આ જિલ્લાના થલાવડી ગામમાં બે બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યો તેમના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોની…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમારા શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે?
અયોગ્ય આહાર અને બદલાયેલી જીવનશૈલીના કારણે ઘણા લોકોના શરીરમાં યુરિક એસિડ વધી જવાના મામલા સામે આવે છે. યુરિક એસિડ એ દરેક વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થતું ઝેર છે. કિડની આ ઝેરને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરે છે.…
- નેશનલ
અને ફ્લાઈટમાં અચાનક છત પરથી વરસાદ પડવા લાગ્યો……
નવી દિલ્હીઃ આજે ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. અમે અમારા ઇચ્છિત મુકામ પર ઝડપથી અને આરામથી અને ઓછા સમયમાં પહોંચીએ છીએ. જેથી રોજના ઘણા લોકો કામ અર્થે હવાઈ મુસાફરી કરે છે. ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરતા ડરતા હોય…
- મનોરંજન
મોઢા પર સ્મિત, હાથમાં હાથ…
મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ ગઈ કાલે લીન લેશરામ સાથે લગ્ન કરી લીધા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. દરમિયાન રણદીપ તેની નવી દુલ્હન સાથે ગઈકાલે રાત્રે મુંબઈ પરત ફર્યો હતો. બંનેને એરપોર્ટ પર…
- નેશનલ
કેરળના ઘરમાંથી ઈઝરાયલી મહિલાની લાશ મળી
કોલ્લમ: કેરળમાંથી હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. કેરળના કોલ્લમ જિલ્લામાં ગુરુવારે 36 વર્ષીય ઇઝરાયેલી મહિલા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી પોલીસને શંકા છે કે મહિલાના 70 વર્ષીય ‘લિવ-ઇન પાર્ટનર’એ…
- આમચી મુંબઈ
દરિયાનું પાણી મીઠું કરવાના પ્રકલ્પ મુદ્દે BMCએ આપ્યા ગૂડ ન્યૂઝ
મુંબઈ: દરિયાનું પાણી મીઠું પાણી કરવાના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ટેન્ડર જારી કરવામાં આવે એવી શક્યતા છે. પ્રસ્તાવિત પ્રોજેકટમાં રિન્યુવલ ઊર્જાનો ઉપયોગ કરવાનો સૌથી પહેલો પાલિકાનો પ્રકલ્પ હશે. આ પ્રોજેકટને મનોરી ખાતે બેસાડવામાં આવશે. મનોરી ખાતેના આ પ્રોજેકટના…
- સ્પેશિયલ ફિચર્સ
જ્યારે ચૂંટણીના પરિણામો પહેલાં જ જાહેર થઈ ગયા પરિણામો…
નવી દિલ્હીઃ આજે સાંજે દેશના પાંચ રાજ્ય માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે અને આ એક્ઝિટ પોલમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે એનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સાંજ પડતાં જ લોકોની નજર માત્ર એક્ઝિટ પોલના…
- નેશનલ
તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ જાણી લો મહત્ત્વની અપડેટ્સ, જાણીતા કલાકારોએ કર્યું મતદાન
હૈદરાબાદઃ તેલંગાણામાં આજે વિધાનસભાની 119 બેઠક માટે સઘન વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું છે, જેમાં અગ્રણી નેતાઓની સાથે અનેક કલાકારોએ મતદાન કર્યું હતું. મતદાન સાંજે છ વાગ્યે પૂરું થશે. મળતી માહિતી અનુસાર બપોરે એક વાગ્યા સુધી તેલંગાણામાં 36.68 ટકા મતદાન…
- આપણું ગુજરાત
ઝટકોઃ મોરબી બ્રિજ કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. હાઈ કોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ઓરેવા ગ્રુપના એમડીને રાહત આપી ન હતી. આરોપી જયસુખ પટેલના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં…