- ટોપ ન્યૂઝ
MP ચૂંટણી પરિણામો: અચાનક શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યા મહારાજ
ભોપાલ: મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં હાલમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર છે. એમ લાગે છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું જે વચન પૂરું થઈ રહ્યું છે, તે પરિબળે ક્યાંક ને ક્યાંક ભાજપને…
- ટોપ ન્યૂઝ
ભોપાલ ગેસ કાંડની વરસીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો
ભોપાલઃ મધ્યપ્રદેશમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ 151 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 76 સીટો પર આગળ છે. જોકે, શરૂઆતના પરિણામોમાં કૉંગ્રેસ પાછળ હોવા છતાં પણ કૉંગ્રેસના નેતાઓના દાવા અને હોંસલો બુલંદ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા…
- નેશનલ
2000 રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ કરી આવી જાહેરાત… આજે જ કરી લો આ કામ…
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 19મી મે, 2023ના રૂપિયા 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો અને નાગરિકો તેમની પાસે રહેલી આ 2000 રૂપિયાની નોટ બેંકમાં જઈને બદલી શકતા હતા. પરંતુ હવે આરબીઆઈ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું…
- નેશનલ
RBIએ HDFC, BOAને દંડ ફટકાર્યો, સહકારી બેંકો સામે પણ પગલા લીધા
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે બેંક ઓફ અમેરિકા અને એચડીએફસી બેંક લિમિટેડ પર ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દરેકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ આ બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરી છે. એક સપ્તાહમાં બેંકો અને સહકારી સંસ્થાઓ પર આરબીઆઈની આ…
- સ્પોર્ટસ
ટ્રોફી પર પગ મૂકવા અંગે 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્સે કહી આ વાત…
નવીદિલ્લી : ટીમ ઈન્ડિયાને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમ હજી તો જિતનો સ્વાદ માણી રહી હતી ત્યાં એક કોન્ટ્રોવર્સીએ એમની એ મિઠાશમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે અને એમાં નિમિત્ત બન્યો હતો તેમની જ ટીમનો ખેલાડી મિશેલ…
- ઇન્ટરનેશનલ
હમાસને તેની અવળચંડાઇ મોંઘી પડશે….
ગાઝા: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધવિરામ ચાલી રહ્યો હતો પરંતુ જેવી યુદ્ધવિરામની મુદ્ત પૂરી થઇ કે તરત જ ઈઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલઓ શરૂ કરી દીધા છે. હમાસ સાથે યુદ્ધવિરામ ચાલુ રાખવો કે નહિ તે…
- નેશનલ
CBSE બૉર્ડ હવે દસમા અને બારમાની પરીક્ષા નહીં આપે રેંક કે નહીં આપે ડિવિઝન
પરિણામ આવતાની સાથે જ પોતાને કે પોતાના સંતાનને કેટલા માર્ક્સ આવ્યા તે જાણવાની સાથે જ બીજાને કે મિત્રને કે પિતરાઈને કેટલા માર્ક્સ આવ્યા તે જાણવાની ઈચ્છા વિદ્યાર્થી ને માતા-પિતાને વધારે હોય છે અને તે બાદ સરખામણી શરૂ થાય છે. આને…
- મનોરંજન
કિંગ ખાને એવું તો શું કર્યું કે ફેન્સ તેના દિવાના થઇ ગયા…
મુંબઇ: કિંગ ખાન કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતો જ હોય છે પરંતુ આ વખતે કિંગ ખાનની કેટલીક અદાઓએ લોકોના દિલ ચોરી લીધા છે. વાત જાણે એમ બની કે જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો…
- મહારાષ્ટ્ર
હવે મહારાષ્ટ્રના કેદીઓ પણ ખાઈ શકશે પાણીપુરી ને પહેરી શકશે બર્મુડા
એક સમયે મહિલાઓની પસંદ ગણાતી પાણીપુરી હવે ખૂબ જ લોકપ્રિય એવી ખાવાની ચીજ બની ગઈ છે અને દરેક ગલીના નાકે ઉભેલા ખુમચાવાળાની આસપાસ તમને પાંચ-સાત લોકો જોવા મળશે જ. આ પાણીપુરી હાઈજેનિક ન હોવાની બુમરાણ પણ એટલી જ થતી હોય…