- મનોરંજન
HAPPY BIRTHDAY: પિતાનું સપનું દીકરીએ કર્યું સાકાર, માતાએ કર્યો હતો આ ત્યાગ
ટીવી પર મેદાનમાં રમતા ક્રિકેટર્સ અને તેમના ઠાઠમાઠ જોઈને ઘણા માતા-પિતાને થતું હોય છે કે તેમનું સતાન પણ સચીન કે વિરાટ બને, પરંતુ આ માટે માત્ર ખેલાડીએ નહીં માતા-પિતાએ પણ સંઘર્ષ કરવો પડે છે. સાથે મળી એક સપનું જોવું પડે…
- ટોપ ન્યૂઝ
‘પ્રિયંકા ગાંધીનો પ્રભાવ દેખાઇ ગયો’, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિશાન સાધ્યું
ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ ભાજપને બહુમતી મળી છે અને ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન સ્વભાવે શાંત અને મૃદુભાષી કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલીવાર ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા છે.સિંધિયાએ મીડિયા સાથેની ખાસ…
- ટોપ ન્યૂઝ
કેસીઆરની હારથી ઔવૈસી પણ હાર્યાઃ બેઠકો હાથમાં આવશે, પણ સત્તામાં ભાગીદારી નહીં
હૈદરાબાદ: તેલંગણામાં થયેલી ઉથલપાથલ રાજકીય દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અહીં કૉંગ્રેસ જે રીતે વિજયી થઈ છે તે દક્ષિણી પટ્ટામાં મહત્વનું સાબિત થઈ જશે. દેશનું સૂકાન સંભાળવાના સપના જોતા કેસીઓના પક્ષ બીઆરએસની હાર લગભગ નક્કી છે ત્યારે તેમના સાથે બીજા એક…
- ટોપ ન્યૂઝ
મધ્ય પ્રદેશના ચૂંટણીમાં બીજેપીની ‘પ્રચંડ’ લહેર
ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી જણાઇ રહી છે. સ્વાભાવિક રીતે જ ભાજપ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આનાથી ઘણા જ ખુશ છે. ઉત્સાહિત થયેલા શિવરાજસિંહે જીતનો યશ પીએમ મોદીને આપતા અને તેમની…
- ટોપ ન્યૂઝ
ભારત જીતવાની લ્હાયમાં તેલંગાણા ગુમાવ્યું! આ એક મોટી ભૂલને કારણે હેટ્રિક ચૂક્યા કેસીઆર
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભગવો લહેરાઇ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે. જો કે આજે ચારેય રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં તેલંગાણાના પરિણામો ખરા ગેમચેન્જર સાબિત થયા છે કારણકે લાંબા સમયથી તેલંગાણામાં શાસન ભોગવી રહેલી ટીઆરએસને પછાડીને આ વખતે કોંગ્રેસ ચેમ્પિયન…
- સ્પોર્ટસ
BCCIએ પૂછ્યું ભારત વર્લ્ડકપ કેમ હાર્યું? દ્રવિડે આપ્યો આવો જવાબ…
નવી દિલ્હીઃ ભારતીય ટીમને વર્લ્ડકપ-2023માં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયા જેટલી નિરાશ થઈ હતી એનાથી અનેકગણી વધુ નિરાશા ક્રિકેટપ્રેમીઓને થઈ હતી. હવે BCCIએ હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હારનું…
- ટોપ ન્યૂઝ
કોંગ્રેસના જ નેતાએ હારના જખમ પર મીઠું ભભરાવ્યું
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 12.45 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ રહી છે. હાર જોઈને કોંગ્રેસ પક્ષમાં મહાભારત શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસના જ નેતાઓએ હવે સવાલો…
- ટોપ ન્યૂઝ
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામઃ કમળથી હાર્યા નાથ, શું શિવરાજની આ જાહેરાત ભાજપ માટે ગેમ ચેન્જર બની?
ભોપાલઃ આખરે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ એન્કમ્બનસી…
- ટોપ ન્યૂઝ
12 વાગ્યાના ટકોરે જાણો લેટેસ્ટ અપડેટ: એમપી, છત્તિસગઢ અને રાજસ્થાનમાં કોની લહેર, ઉજવણી શરૂ
નવી દિલ્હીઃ આજે ચાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. નવા ટ્રેન્ડ મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ આગળ…
- આમચી મુંબઈ
મુંબઈમાં 4 માળની ઈમારતમાં ભીષણ આગ
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગિરગાંવ ચોપાટી સ્થિત ચાર માળની ઈમારતમાં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. BMC(બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં બે જણના મૃત્યુ થયા છે…