- નેશનલ
વાઘા બોર્ડર પાર કરીને ભારત આવશે પાકિસ્તાની દુલ્હન
નવી દિલ્હીઃ એમ કહેવાય છે કે પ્રેમને નાતજાત, નજીક દૂર એવા કોઇ સિમાડા નડતા નથી. પ્રેમ માટે થઇને તેઓ સાત સમંદર પણ પાર કરી શકે છે. સીમા હૈદર અને અંજુના કિસ્સા બાદ ક્રોસ બોર્ડર પ્રેમનો અન્ય એક કેસ સામે આવ્યો…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં પોલીસ ભારતીય મૂળના ચાર લોકોને શોધી રહી છે… આ છે મોટું કારણ
ઓટાવાઃ ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન શહેરમાં એક વ્યક્તિ પર થયેલા હુમલાના સંબંધમાં કેનેડિયન પોલીસ અધિકારીઓ ભારતીય મૂળના ચાર વ્યક્તિઓને શોધી રહ્યા છે. પીલ પ્રાદેશિક પોલીસે રવિવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બ્રામ્પટનમાં 8 સપ્ટેમ્બરે એક વ્યક્તિ પર ઘણા લોકોએ હુમલો…
- નેશનલ
ત્રણ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસ બેકફૂટ પર
લખનઊઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં પરાજય થયા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે. હવે પાર્ટી નવેસરથી જનઆંદોલન શરૂ કરશે. આ અંતર્ગત ફ્રન્ટલ સંસ્થાઓ વિવિધ મોરચે કામ કરશે. મુખ્ય સમિતિ પદયાત્રા અને અન્ય જાહેર આંદોલનોને લગતા કાર્યક્રમો શરૂ…
- મહારાષ્ટ્ર
દેશમાં આત્મહત્યાના વધતા બનાવો, દર કલાકે 19ના મોત: મહારાષ્ટ્ર છે અવ્વલ
મુંબઇ: છેલ્લાં એક વર્ષમાં મહારાષ્ટ્રમાં આત્મહત્યાના સૌથી વધુ બનાવો બન્યા હોવાનો આઘાતજનક અહેવાલ સામે આવ્યો છે. છેલ્લાં એક વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ આત્મહત્યા થઇ છે. આંકડાઓની વાત કરીએ તો એક વર્ષમાં તો મહારાષ્ટ્રમાં છેલ્લાં એક વર્ષમાં 22,746 આત્મહત્યાના કેસ નોંધાયા…
- મનોરંજન
CID ફેમ દિનેશ ફડનીસનું અવસાન, લોકોના પ્રિય ફ્રેડરિક્સે લીવર ડેમેજને કારણે જીવ ગુમાવ્યો
મુંબઇઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવવા માટે પ્રખ્યાત દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.હિટ ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા અભિનેતા દિનેશ ફડનીસનું 4 ડિસેમ્બરે રાત્રે નિધન…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાની આતંકવાદી લખબીર રોડેનું પાકિસ્તાનમાં મોત, ભારતમાં અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું…
- નેશનલ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોણ છે સીએમ પદના દાવેદાર…
નવી દિલ્હી: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે જોરદાર જીત મેળવી છે. જ્યારે આ ત્રણેય રાજ્યમાં ભાજપે કોઈપણ સીએમની જાહેરાત કર્યા ફક્ત મોદીના નામ હેઠળ જ ચૂંટણી લડી હતી. હવે આ ત્રણ રાજ્યોમાં જીત્યા બાદ સૌથી મોટો સવાલ એ છે…
- સ્પોર્ટસ
ગઈકાલે સિરીઝ જીતીને ટ્રોફી હાથમાં આવતા જ કેપ્ટન સૂર્યકુમારે કર્યું કંઈક એવું કે…
ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની T-20ની પાંચમી અને છેલ્લી મેચમાં જીત હાંસિલ કરીને 4-1થી સિરીઝ પોતાના નામે કરી દીી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની આ પહેલી T-20 સિરીઝ હતી અને આ સિરીઝમાં પણ ટ્રોફી મળ્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કંઈક એવું…
- નેશનલ
આ પક્ષને નૉટા કરતા પણ ઓછા વૉટ મળ્યા, 50 સીટો પર ડિપોઝીટ જપ્ત
તમે જે ગઢના રાજા હો ત્યાં પણ યુદ્ધ જીતી શકતા ન હોવ ત્યારે બીજા ગઢને સર કરવાની ભૂલ ન કરાય અને કરીએ તો સમાજવાદી પક્ષ જેવી હાલત થાય. ઉત્તર પ્રદેશમાં લાંબુ શાસન ચલાવ્યા બાદ પણ છેલ્લી બે ટર્મથી સપા પોતાના…